logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલીનાં સાંસદ ભરત સુતરિયાએ લોકસભામા કેન્દ્ર સરકાર પાસે ધારી સુધી બ્રોડગેજ રેલવે લાઈન, હરિદ્વાર સુધી વંદે ભારત તેમજ જિલ્લામાંથી ડેઈલી અમદાવાદ, સુરત, મુંબઈની ટ્રેન શરૂ કરવાની માંગ કરી... અમરેલીનાં સાંસદ ભરત સુતરિયાએ લોકસભામા કેન્દ્ર સરકાર પાસે ધારી સુધી બ્રોડગેજ રેલવે લાઈન, હરિદ્વાર સુધી વંદે ભારત તેમજ જિલ્લામાંથી ડેઈલી અમદાવાદ, સુરત, મુંબઈની ટ્રેન શરૂ કરવાની માંગ કરી...

23 hrs ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department Rajula, Amreli•
23 hrs ago

અમરેલીનાં સાંસદ ભરત સુતરિયાએ લોકસભામા કેન્દ્ર સરકાર પાસે ધારી સુધી બ્રોડગેજ રેલવે લાઈન, હરિદ્વાર સુધી વંદે ભારત તેમજ જિલ્લામાંથી ડેઈલી અમદાવાદ, સુરત, મુંબઈની ટ્રેન શરૂ કરવાની માંગ કરી... અમરેલીનાં સાંસદ ભરત સુતરિયાએ લોકસભામા કેન્દ્ર સરકાર પાસે ધારી સુધી બ્રોડગેજ રેલવે લાઈન, હરિદ્વાર સુધી વંદે ભારત તેમજ જિલ્લામાંથી ડેઈલી અમદાવાદ, સુરત, મુંબઈની ટ્રેન શરૂ કરવાની માંગ કરી...

More news from Amreli and nearby areas
  • અમરેલીનાં સાંસદ ભરત સુતરિયાએ લોકસભામા કેન્દ્ર સરકાર પાસે ધારી સુધી બ્રોડગેજ રેલવે લાઈન, હરિદ્વાર સુધી વંદે ભારત તેમજ જિલ્લામાંથી ડેઈલી અમદાવાદ, સુરત, મુંબઈની ટ્રેન શરૂ કરવાની માંગ કરી...
    1
    અમરેલીનાં સાંસદ ભરત સુતરિયાએ લોકસભામા કેન્દ્ર સરકાર પાસે ધારી સુધી બ્રોડગેજ રેલવે લાઈન, હરિદ્વાર સુધી વંદે ભારત તેમજ જિલ્લામાંથી ડેઈલી અમદાવાદ, સુરત, મુંબઈની ટ્રેન શરૂ કરવાની માંગ કરી...
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Newspaper advertising department Rajula, Amreli•
    23 hrs ago
  • જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
    3
    જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા 
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી 
જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  
રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    18 hrs ago
  • मुबइ Update
    1
    मुबइ Update
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    2
    સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️
સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏
લી.
એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ 
( ગુજરાત હાઇકોર્ટ )
કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
  • સુરત રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી
    1
    સુરત  રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    11 hrs ago
  • ભાવનગરમાં આવારા તત્વો બેફામઃ ૩ પોલીસ કર્મચારી ઉપર હીચકારો હુમલો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ૩ પોલીસ કોન્સ્ટેબલ ઉપર જુગારીઓનો હીંચકારો હુમલો. લક્કિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, અભેશંગભાઇ ભાવસંગભાઈ પરમારને ખાડીમાં નાખી દેવાની કોશિશ કરી તેમજ બચાવવા આવેલા પ્રતિપાલસિંહ ધ્રૂપતસિંહ સરવૈયાને ઢોર માર મરાયો એલસીબી સહિતનો ભાવનગર પોલીસનો બસ મોટો ખાફલો જશવંતપુરા ગામ ખાતે દોડી ગયો
    1
    ભાવનગરમાં આવારા તત્વો બેફામઃ ૩ પોલીસ કર્મચારી ઉપર હીચકારો હુમલો
વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ૩ પોલીસ કોન્સ્ટેબલ ઉપર જુગારીઓનો હીંચકારો હુમલો.
લક્કિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, અભેશંગભાઇ ભાવસંગભાઈ પરમારને ખાડીમાં નાખી દેવાની કોશિશ કરી તેમજ બચાવવા આવેલા પ્રતિપાલસિંહ ધ્રૂપતસિંહ સરવૈયાને ઢોર માર મરાયો
એલસીબી સહિતનો ભાવનગર પોલીસનો બસ મોટો ખાફલો જશવંતપુરા ગામ ખાતે દોડી ગયો
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    23 hrs ago
  • માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    1
    માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • हरपल मोत के साये मे जीना।
    1
    हरपल मोत के साये मे जीना।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.