વલસાડમાં જલારામ ખમણ હાઉસ પર નશામાં ધૂત ગ્રાહકે તોડફોડ અને મારામારીનો વીડિયો વાયરલ વલસાડમાં જલારામ ખમણ હાઉસ પર નશામાં ધૂત ગ્રાહકે તોડફોડ અને મારામારીનો વીડિયો વાયરલ વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં જાણીતા જલારામ ખમણ હાઉસમાં એક નશાખોર ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. માત્ર છુટ્ટા પૈસાની સામાન્ય વાતમાં મામલો એટલો બિચક્યો કે ગ્રાહકે દુકાનમાં તોડફોડ કરી કર્મચારીઓ પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે..વલસાડના ધરમપુર ચોકડી નજીક આવેલ જલારામ ખમણ હાઉસમાં ગત ૧ મે ના રોજ બપોરે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક અલ્ટો કારમાં સવાર થઈને આવેલો ગ્રાહક નશામાં ધૂત હાલતમાં દુકાને પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નાસ્તો કર્યા બાદ છુટ્ટા પૈસાની લેતી-દેતી બાબતે ગ્રાહક અને કાઉન્ટર પરના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી..જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ગ્રાહકે પિત્તો ગુમાવ્યો હતો. નશાના જોરમાં આ વ્યક્તિએ દુકાનના કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી દીધી હતી અને કાઉન્ટર પર પડેલી ચીજવસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ અચાનક થયેલા હુમલાથી દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો..ઘટનાની જાણ થતા જ આસપાસના અન્ય દુકાનદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો..આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે..પોલીસે વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે જાહેરમાં આ રીતે આતંક મચાવનાર આ શખ્સ પોલીસના શિકંજામાં ક્યારે આવે છે..
વલસાડમાં જલારામ ખમણ હાઉસ પર નશામાં ધૂત ગ્રાહકે તોડફોડ અને મારામારીનો વીડિયો વાયરલ વલસાડમાં જલારામ ખમણ હાઉસ પર નશામાં ધૂત ગ્રાહકે તોડફોડ અને મારામારીનો વીડિયો વાયરલ વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં જાણીતા જલારામ ખમણ હાઉસમાં એક નશાખોર ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. માત્ર છુટ્ટા પૈસાની સામાન્ય વાતમાં મામલો એટલો બિચક્યો કે ગ્રાહકે દુકાનમાં તોડફોડ કરી કર્મચારીઓ પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે..વલસાડના ધરમપુર ચોકડી નજીક આવેલ જલારામ ખમણ હાઉસમાં ગત ૧ મે ના રોજ બપોરે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક અલ્ટો કારમાં સવાર થઈને આવેલો ગ્રાહક નશામાં ધૂત હાલતમાં દુકાને પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નાસ્તો કર્યા બાદ છુટ્ટા
પૈસાની લેતી-દેતી બાબતે ગ્રાહક અને કાઉન્ટર પરના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી..જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ગ્રાહકે પિત્તો ગુમાવ્યો હતો. નશાના જોરમાં આ વ્યક્તિએ દુકાનના કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી દીધી હતી અને કાઉન્ટર પર પડેલી ચીજવસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ અચાનક થયેલા હુમલાથી દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો..ઘટનાની જાણ થતા જ આસપાસના અન્ય દુકાનદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો..આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે..પોલીસે વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે જાહેરમાં આ રીતે આતંક મચાવનાર આ શખ્સ પોલીસના શિકંજામાં ક્યારે આવે છે..
- #wownewsgujarat #ISKCONValsad #ValsadRailwayStation #SocialService #WaterDistribution HumanityFirst Western Railway ValsadCity Seva SummerRelief ISKCON Gujarat Tourism HelpOthers1
- Post by Parimal Pawar1
- વલસાડ: ચૂંટણી બાદ આવતીકાલે યોજાનાર પ્રમુખ અને મેયર પદ માટે સેન્સ પ્રક્રિયાને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ વિગત આપી1
- વલસાડમાં જલારામ ખમણ હાઉસ પર નશામાં ધૂત ગ્રાહકે તોડફોડ અને મારામારીનો વીડિયો વાયરલ વલસાડના ધરમપુર ચોકડી વિસ્તારમાં જાણીતા જલારામ ખમણ હાઉસમાં એક નશાખોર ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. માત્ર છુટ્ટા પૈસાની સામાન્ય વાતમાં મામલો એટલો બિચક્યો કે ગ્રાહકે દુકાનમાં તોડફોડ કરી કર્મચારીઓ પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે..વલસાડના ધરમપુર ચોકડી નજીક આવેલ જલારામ ખમણ હાઉસમાં ગત ૧ મે ના રોજ બપોરે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક અલ્ટો કારમાં સવાર થઈને આવેલો ગ્રાહક નશામાં ધૂત હાલતમાં દુકાને પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નાસ્તો કર્યા બાદ છુટ્ટા પૈસાની લેતી-દેતી બાબતે ગ્રાહક અને કાઉન્ટર પરના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી..જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ગ્રાહકે પિત્તો ગુમાવ્યો હતો. નશાના જોરમાં આ વ્યક્તિએ દુકાનના કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી દીધી હતી અને કાઉન્ટર પર પડેલી ચીજવસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ અચાનક થયેલા હુમલાથી દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો..ઘટનાની જાણ થતા જ આસપાસના અન્ય દુકાનદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો..આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે..પોલીસે વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે જાહેરમાં આ રીતે આતંક મચાવનાર આ શખ્સ પોલીસના શિકંજામાં ક્યારે આવે છે..2
- વલસાડ શહેરમાં વૃધ્ધ મહીલાને ચાકુની અણીએ બંધક બનાવી ધોળા દિવસે થયેલ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સંડોવાયેલ આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ1
- નવસારીના વેરહાઉસમાં નોકરીની જોરદાર તક આજે જ અરજી કરો1
- સુરતના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો ઊંઘતા વીડિયો વાયરલ1
- પારડી: દમણી ઝાંપા ક્રોસિંગ બ્રિજ પાસે મહિલાઓ અને પોલીસ કર્મચારી વચ્ચે ટ્રાફિક મુદ્દે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો1