logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

enjoy every time 🏎️HUM👫TUM🏎️HUME TUMSE KITANI MOHIBAT HAI

6 hrs ago
user_HASMUKH PARMAR
HASMUKH PARMAR
Farmer પાદરા, વડોદરા, ગુજરાત•
6 hrs ago

enjoy every time 🏎️HUM👫TUM🏎️HUME TUMSE KITANI MOHIBAT HAI

More news from ગુજરાત and nearby areas
  • Post by Yunis Parmar
    1
    Post by Yunis Parmar
    user_Yunis Parmar
    Yunis Parmar
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    6 hrs ago
  • હાલોલ શહેર ખાતે આજે શનિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની એટલે રમઝાન ઈદ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.શહેરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જેમાં ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી ધ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઈલ્યાસબાપુ ધ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યારે નાના ભૂલકાંઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી જ્યારે ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું શહેરના મુસ્લિમ બિરાદરો ધ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઇદ ને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. બાઈટ-મૌલાના યાકુબ રઝવી.હાલોલ શહેર ખતીબ.
    1
    હાલોલ શહેર ખાતે આજે શનિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની એટલે રમઝાન ઈદ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.શહેરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જેમાં ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી ધ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઈલ્યાસબાપુ ધ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યારે નાના ભૂલકાંઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી
જ્યારે ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું શહેરના મુસ્લિમ બિરાદરો ધ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઇદ ને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
બાઈટ-મૌલાના યાકુબ રઝવી.હાલોલ શહેર ખતીબ.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખે કરી બસની શાસ્ત્રોક્ત પૂજા ✨ | ઝઘડિયા એસટી ડેપોમાં હવે દોડશે નવી 'ગુર્જર નગરી'!
    1
    ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખે કરી બસની શાસ્ત્રોક્ત પૂજા ✨ | ઝઘડિયા એસટી ડેપોમાં હવે દોડશે નવી 'ગુર્જર નગરી'!
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    12 min ago
  • भारत में पेट्रोल की कीमतों को लेकर बड़ा अपडेट सामने आया है। प्रीमियम पेट्रोल के दाम में बढ़ोतरी कर दी गई है, जिससे आम लोगों और उद्योगों पर असर पड़ सकता है। मिडिल ईस्ट में बढ़ते तनाव और कच्चे तेल की कीमतों में उछाल के कारण यह फैसला लिया गया है। अंतरराष्ट्रीय बाजार में क्रूड ऑयल 100 डॉलर प्रति बैरल के पार पहुंच चुका है, जिसका सीधा असर भारत जैसे आयातक देश पर पड़ रहा है। इस वीडियो में जानिए नए रेट, किन शहरों में कितना बदलाव हुआ है और आगे महंगाई पर इसका क्या असर पड़ सकता है। वीडियो पसंद आए तो लाइक और शेयर जरूर करें और ऐसे ही अपडेट्स के लिए चैनल को सब्सक्राइब करना न भूलें।#PetrolPrice #FuelPriceHike #IndiaNews #BreakingNews #CrudeOil #Inflation #MiddleEastTension #DieselPrice #BusinessNews petrol price hike india, fuel price today, premium petrol price increase, crude oil price 100 dollar, india fuel news, petrol diesel rate india, inflation news india, business news hindi, fuel price update
    1
    भारत में पेट्रोल की कीमतों को लेकर बड़ा अपडेट सामने आया है। प्रीमियम पेट्रोल के दाम में बढ़ोतरी कर दी गई है, जिससे आम लोगों और उद्योगों पर असर पड़ सकता है।
मिडिल ईस्ट में बढ़ते तनाव और कच्चे तेल की कीमतों में उछाल के कारण यह फैसला लिया गया है। अंतरराष्ट्रीय बाजार में क्रूड ऑयल 100 डॉलर प्रति बैरल के पार पहुंच चुका है, जिसका सीधा असर भारत जैसे आयातक देश पर पड़ रहा है।
इस वीडियो में जानिए नए रेट, किन शहरों में कितना बदलाव हुआ है और आगे महंगाई पर इसका क्या असर पड़ सकता है। वीडियो पसंद आए तो लाइक और शेयर जरूर करें और ऐसे ही अपडेट्स के लिए चैनल को सब्सक्राइब करना न भूलें।#PetrolPrice #FuelPriceHike #IndiaNews #BreakingNews #CrudeOil #Inflation #MiddleEastTension #DieselPrice #BusinessNews petrol price hike india, fuel price today, premium petrol price increase, crude oil price 100 dollar, india fuel news, petrol diesel rate india, inflation news india, business news hindi, fuel price update
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    20 hrs ago
  • હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.
    1
    હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ
હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે  ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે  ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.