Shuru
Apke Nagar Ki App…
બોડેલી APMCમાં મકાઈ ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ટેકાના ભાવથી ઓછી કિંમતે વેચાણનો આક્ષેપ બોડેલી વિસ્તારમાં મકાઈનું ભરપૂર ઉત્પાદન છતાં APMCમાં સરકારી ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેચાણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. YouTube Link in comment box
E Kranti News
બોડેલી APMCમાં મકાઈ ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ટેકાના ભાવથી ઓછી કિંમતે વેચાણનો આક્ષેપ બોડેલી વિસ્તારમાં મકાઈનું ભરપૂર ઉત્પાદન છતાં APMCમાં સરકારી ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેચાણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. YouTube Link in comment box
- E Kranti Newsછોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાતબોડેલી APMCમાં મકાઈ ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ટેકાના ભાવથી ઓછી કિંમતે વેચાણનો આક્ષેપ 👇News Link👇 YouTube https://youtu.be/m33GXXA2giQ 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/x4SbaP 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅3 hrs ago
More news from ગુજરાત and nearby areas
- બોડેલી વિસ્તારમાં મકાઈનું ભરપૂર ઉત્પાદન છતાં APMCમાં સરકારી ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેચાણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. YouTube Link in comment box1
- બોડેલી તાલુકાના ગૈડિયા ગામે રેત ખનન સામે જનતા રેડ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડિયા ગામે ઓરસંગ નદીમાં ચાલી રહેલા રેત ખનન સામે ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામલોકોએ રેતીની લીઝ પર અચાનક જનતા રેડ કરી ખનન કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકોના આક્ષેપ મુજબ લીઝની નક્કી કરેલી હદ બહાર પણ બેફામ રેત ખનન ચાલી રહ્યું છે અને રાત્રિના સમયમાં પણ મશીનો દ્વારા ખનન કરવામાં આવે છે. જનતા રેડ થતા જ રેતીના ખાડામાં કામ કરતી હિટાચી મશીન તાત્કાલિક હટાવી લેવામાં આવી હોવાનો પણ લોકોનો આક્ષેપ છે. ગામલોકોનું કહેવું છે કે સતત વધી રહેલા રેત ખનનના કારણે ગામના બોર અને કુવામાં પાણીનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જનતા રેડ દરમિયાન ગામલોકોએ ખાન-ખનીજ વિભાગના અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓએ ફોન ન ઉઠાવ્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ઓરસંગ નદીમાં બેફામ રેત ખનન થતું હોવાના કારણે ગામલોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે ચિંતા વ્યક્ત કરી છે.2
- જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ' અને 'કૃષિ મેળા'નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું1
- બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર1
- હાલોલમાં આગામી રમઝાન ઇદ,રામનવમી અને ચેટીચાંદ તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ,હિન્દુ સમુદાયનો રામનવમી તેમજ સિંધી સમાજનો ચેટીચાંદ પર્વ તહેવાર ની ઉજવણી થનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સેકન્ડ પીઆઇ એ બી.ગામીત અને પીએસઆઇ જે.બી.ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી તમામ સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા સેકન્ડ પીઆઇ એ.બી. ગામીત એ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદ,રામનવમી અને ચેટી ચાંદનો તહેવાર આવી રહ્યો છે અને તમામ લોકો તમામ તેહવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી અપીલ કરાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા1
- ફતેપુરા: અગામી તહેવારોને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે P.I. ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં P.I. સિવિલ ટેસ્ટમાં જોવા મળ્યા1
- ગરબાડા તાલુકાના માધ્યમિક શાળા જાંબુવામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જાંબુવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો. ગરબાડા તાલુકાના જાંબુવા ગામની માધ્યમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોને સ્થળ પર જ સેવાઓ પૂરી પાડવામાં આવી. ગ્રામજનોને આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આધાર સુધારા, પેન્શન યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી અને સરકારની યોજનાઓનો લાભ લીધો. આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.1
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડિયા ગામે ઓરસંગ નદીમાં થતા રેત ખનન સામે ગામલોકો આક્રોશિત બન્યા. બોર અને કૂવામાં પાણીનું સ્તર ઘટતા ગ્રામજનોએ જનતા રેડ કરી અને લીઝની હદ બહાર ખનન થવાના ગંભીર આક્ષેપો કર્યા. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. YouTube Link in comment box1