logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઊંઝા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી નાઓની ઉપસ્થિતિમાં હાજર તમામ અરજદારોના કુલ-૧૧ અરજીનો નિકાલ કરવામાં આવ્યો ઊંઝા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી નાઓની ઉપસ્થિતિમાં હાજર તમામ અરજદારોના કુલ-૧૧ અરજીનો નિકાલ કરવામાં આવ્યો

21 hrs ago
user_Manojsinh Rathod
Manojsinh Rathod
Video editing service મહેસાણા, મહેસાણા, ગુજરાત•
21 hrs ago
8200d782-8647-402c-b234-fb2e71982eb0
5411076e-29cf-4013-99d7-11f4917499c2
7501c4d5-c6c9-42af-af3d-75eb21ca06ca

ઊંઝા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી નાઓની ઉપસ્થિતિમાં હાજર તમામ અરજદારોના કુલ-૧૧ અરજીનો નિકાલ કરવામાં આવ્યો ઊંઝા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી નાઓની ઉપસ્થિતિમાં હાજર તમામ અરજદારોના કુલ-૧૧ અરજીનો નિકાલ કરવામાં આવ્યો

More news from ગુજરાત and nearby areas
  • પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏
    1
    પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
🙏 હર હર મહાદેવ! 🙏
    user_Manojsinh Rathod
    Manojsinh Rathod
    Video editing service મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    27 min ago
  • ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવમાઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો મહેસાણા માઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો હોટેલમાં અચાનક હાર્ટ એટેક પૂર્વ સેક્રેટરીના પરિવારની સમજદારીથી બચ્યો જીવ! ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવ ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા પરિવાર સાથે સ્વિમિંગ પૂલ પાસે બેઠા હતા ત્યારે અચાનક વેઈટર બેભાન થઈને નીચે પડી ગયો ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ અને પરિવારના સભ્યોએ તાત્કાલિક CPR આપી ધબકારા ફરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી માઉન્ટ આબુની હોટેલમાં બનેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ પ્રાથમિક સારવાર બાદ વેઇટરને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હાલ તબિયત સુધારા પર રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવમાઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો

મહેસાણા
માઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો
હોટેલમાં અચાનક હાર્ટ એટેક પૂર્વ સેક્રેટરીના પરિવારની સમજદારીથી બચ્યો જીવ!
ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવ
ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા
પરિવાર સાથે  સ્વિમિંગ પૂલ પાસે બેઠા હતા ત્યારે અચાનક વેઈટર બેભાન થઈને નીચે પડી ગયો
ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ અને પરિવારના સભ્યોએ
તાત્કાલિક CPR આપી ધબકારા ફરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી
માઉન્ટ આબુની હોટેલમાં બનેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ
પ્રાથમિક સારવાર બાદ વેઇટરને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હાલ તબિયત સુધારા પર
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપની અનિમિયતતા બાબતે સમર્થનમાં આવ્યું ABVP ગુજરાતની શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને મળતી વિવિધ સ્કોલરશીપની  અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓ સહીત ABVP એ મહેસાણા કલેકટરશ્રીને કરી લેખિત રજુઆત.. ગુજરાતની વિવિધ શાક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા  SC..ST.. SEBC.. EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા  સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત  ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે.. પરંતુMYSY.. CMSS.. સહિત આદિવાસી વિભાગમાંથી મળતી પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ  સમાજકલ્યાણ વિભાગમાંથી મળતી શિષ્યવૃત્તિની  રકમ સમયસર બેંકખાતામાં જમા થતી નહિ હોવાની  સમગ્ર ગુજરાતમાં ફરિયાદો ઉઠવા પામી. આર્થિક નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી..હોસ્ટેલ ફી...પુસ્તકો.. રહેવા-જમવા સહિતના શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલીઓ પડતી રહી છે.. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક સંજોગોને વિશેષ રૂપે ધ્યાને લઈને બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય એ માટે ABVP મહેસાણાએ કલેકટરશ્રી સમક્ષ માંગ કરવામાં આવી. આશિષ પટેલ મહેસાણા
    1
    વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપની અનિમિયતતા બાબતે સમર્થનમાં આવ્યું ABVP
ગુજરાતની શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા 
વિદ્યાર્થીઓને મળતી વિવિધ સ્કોલરશીપની  અનિયમિતતાને લઈને
વિદ્યાર્થીઓ સહીત ABVP એ મહેસાણા કલેકટરશ્રીને કરી લેખિત રજુઆત..
ગુજરાતની વિવિધ શાક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા 
SC..ST.. SEBC.. EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા 
સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત 
ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે..
પરંતુMYSY.. CMSS.. સહિત આદિવાસી વિભાગમાંથી
મળતી પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ 
સમાજકલ્યાણ વિભાગમાંથી મળતી શિષ્યવૃત્તિની 
રકમ સમયસર બેંકખાતામાં જમા થતી નહિ હોવાની 
સમગ્ર ગુજરાતમાં ફરિયાદો ઉઠવા પામી.
આર્થિક નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી..હોસ્ટેલ ફી...પુસ્તકો..
રહેવા-જમવા સહિતના શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલીઓ પડતી રહી છે..
વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક સંજોગોને વિશેષ રૂપે ધ્યાને લઈને
બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય
એ માટે ABVP મહેસાણાએ કલેકટરશ્રી સમક્ષ માંગ કરવામાં આવી.
આશિષ પટેલ મહેસાણા
    user_WORLD24
    WORLD24
    મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    1
    વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન

વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન
વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી.
આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી.
જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.
    3
    સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે.
વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે.
ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    33 min ago
  • કાણોતર ગામે જુગારધામ પર બગોદરા પોલીસનો દરોડો, ₹10,810 રોકડ સાથે 4 ઝડપાયા 🚨
    1
    કાણોતર ગામે જુગારધામ પર બગોદરા પોલીસનો દરોડો, ₹10,810 રોકડ સાથે 4 ઝડપાયા 🚨
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    15 hrs ago
  • ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? બનાસકાંઠા: ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અખાદ્ય મરચાંના જથ્થા સહિત આરોગ્ય માટે જોખમી ગણાતા કલર પાવડરને જપ્ત કરવામાં આવ્યો છે. મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ ચકાસણી માટે લીધા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે. ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર લગામ કસાય તેવી માંગ ઉઠી રહી છે.
    1
    ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો

હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર?
ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો
હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર?
બનાસકાંઠા: ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અખાદ્ય મરચાંના જથ્થા સહિત આરોગ્ય માટે જોખમી ગણાતા કલર પાવડરને જપ્ત કરવામાં આવ્યો છે.
મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ ચકાસણી માટે લીધા છે.
આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે.
ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર લગામ કસાય તેવી માંગ ઉઠી રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    21 hrs ago
  • સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.
    1
    સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.