Shuru
Apke Nagar Ki App…
ભાભર પોલીસ અને સમગ્ર સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી ખરેખર પ્રશંસનીય છે. 🚨 ભાભર પોલીસની કામગીરી જબરજસ્ત 🚨 ભાભર પોલીસ અને સમગ્ર સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી ખરેખર પ્રશંસનીય છે. ગુનાખોરી તરફ બાજ નજર રાખી સતત સતર્કતા સાથે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સમાજ માટે સુરક્ષાનું મજબૂત કવચ બની રહ્યા છે. જનતાની સુરક્ષા અને શાંતિ માટે દિવસ-રાત મહેનત કરતા તમામ પોલીસ સ્ટાફનો દિલથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 👏🚔 #BhabharPolice #PoliceStaff #Safety #GujaratPolice
Pravin Thakor
ભાભર પોલીસ અને સમગ્ર સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી ખરેખર પ્રશંસનીય છે. 🚨 ભાભર પોલીસની કામગીરી જબરજસ્ત 🚨 ભાભર પોલીસ અને સમગ્ર સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી ખરેખર પ્રશંસનીય છે. ગુનાખોરી તરફ બાજ નજર રાખી સતત સતર્કતા સાથે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સમાજ માટે સુરક્ષાનું મજબૂત કવચ બની રહ્યા છે. જનતાની સુરક્ષા અને શાંતિ માટે દિવસ-રાત મહેનત કરતા તમામ પોલીસ સ્ટાફનો દિલથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 👏🚔 #BhabharPolice #PoliceStaff #Safety #GujaratPolice
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે. ગ્રામજનોને પૂરતું પાણી ન મળતા તેમની હાલત કફોડી બની છે. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો વાયરલ કરીને તંત્ર પાસેથી તાત્કાલિક પાણી પુરવઠાની માંગ કરી છે.1
- વાવ થરાદ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે યોજી બેઠક સરહદી વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે સરકારની પ્રાથમિકતા છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ આજે સ્વરૂપજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરહદી વિસ્તારોના ગામોમાં હાલની પાણી વ્યવસ્થાની સ્થિતિ, પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટેના વિકલ્પો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ ગામમાં પાણીની અછત ન રહેવી જોઈએ અને દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચે તે માટે તાત્કાલિક અસરકારક કામગીરી હાથ ધરવામાં આવે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણીની વધતી માંગને ધ્યાનમાં રાખીને પાણી સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આગોતરા આયોજન કરવા અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા. બેઠકમાં હાજર અધિકારીઓએ ખાતરી આપી હતી કે આપેલ સૂચનાઓ મુજબ ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે અને સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે. આ બેઠકના પગલે સ્થાનિક ગ્રામજનોમાં આશા જગાઈ છે કે હવે પાણી સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે અને દરેક ગામમાં નિયમિત રીતે સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.2
- જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુ આગ લાગી વાવ થરાદ જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં લાગી આગ1
- આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે આજરોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 22 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો 25 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં1
- વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. *વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.* પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...1
- થરાદ રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી: vavtharad #trending1
- વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે2