સુરેન્દ્રનગરમા 3 મિત્રોને સોશિયલ મીડિયામા ફેમસ થવુ ભારે પડીયુ, બી ડિવિજન પોલીસે કાયદાનું ભાન કરાવીયુ સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં હાલ સોશિયલ મીડિયામા ફેમસ થવાના ચકકરમા અને પ્રખિયાત થવાની ઘેલછામાં યુવાનો કાયદાનું ભાન ભુલે છે તેવો કિસ્સો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો ત્યારે આ વાયરલ વિડીયાને ધ્યાને લય બી ડિવિઝન પોલીસ ટીમે યુવાનોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવીયુ હતું, વધુ વિગત મળતી માહિતી મુજબ ગઇ તારીખ.01/03/2026 ના રોજ સુરેન્દ્રનગર સિટી બી ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં M.P. શાહ આર્ટ્સ કોલેજ ના ઢાળ પાસે શ્રીમદ રાજચંદ્ર સર્કલ પાસે નવાં બનેલ રિવર ફ્રન્ટ ખાતે નટુભાઈ બચુભાઈ દેથરીયા રહે.ઉપાસના સર્કલ દૂધની ડેરી પાસે વઢવાણ વાળા એ Alto ગાડી જેનો રજી. નંબર GJ-09-BD-4457 વાળી જાહેર માર્ગ ઉપર ગાડીના બોનેટ ઉપર પોતાના મિત્રોને બેશાડી ચલાવી રોફ જમાવવા રીલ બનાવી સોશિયલ મીડિયામા વાયરલ કરેલ જે આધારે સુરેન્દ્રનગર સિટી બી ડિવિજન પોલીસ દ્વારા તેને શોધી પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમા 3 મિત્રોને સોશિયલ મીડિયામા ફેમસ થવુ ભારે પડીયુ, બી ડિવિજન પોલીસે કાયદાનું ભાન કરાવીયુ સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં હાલ સોશિયલ મીડિયામા ફેમસ થવાના ચકકરમા અને પ્રખિયાત થવાની ઘેલછામાં યુવાનો કાયદાનું ભાન ભુલે છે તેવો કિસ્સો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો ત્યારે આ વાયરલ વિડીયાને ધ્યાને લય બી ડિવિઝન પોલીસ ટીમે યુવાનોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવીયુ હતું, વધુ વિગત મળતી માહિતી મુજબ ગઇ તારીખ.01/03/2026 ના રોજ સુરેન્દ્રનગર સિટી બી ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં M.P. શાહ આર્ટ્સ કોલેજ ના ઢાળ પાસે શ્રીમદ રાજચંદ્ર સર્કલ પાસે નવાં બનેલ રિવર ફ્રન્ટ ખાતે નટુભાઈ બચુભાઈ દેથરીયા રહે.ઉપાસના સર્કલ દૂધની ડેરી પાસે વઢવાણ વાળા એ Alto ગાડી જેનો રજી. નંબર GJ-09-BD-4457 વાળી જાહેર માર્ગ ઉપર ગાડીના બોનેટ ઉપર પોતાના મિત્રોને બેશાડી ચલાવી રોફ જમાવવા રીલ બનાવી સોશિયલ મીડિયામા વાયરલ કરેલ જે આધારે સુરેન્દ્રનગર સિટી બી ડિવિજન પોલીસ દ્વારા તેને શોધી પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.
- સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં હાલ સોશિયલ મીડિયામા ફેમસ થવાના ચકકરમા અને પ્રખિયાત થવાની ઘેલછામાં યુવાનો કાયદાનું ભાન ભુલે છે તેવો કિસ્સો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો ત્યારે આ વાયરલ વિડીયાને ધ્યાને લય બી ડિવિઝન પોલીસ ટીમે યુવાનોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવીયુ હતું, વધુ વિગત મળતી માહિતી મુજબ ગઇ તારીખ.01/03/2026 ના રોજ સુરેન્દ્રનગર સિટી બી ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં M.P. શાહ આર્ટ્સ કોલેજ ના ઢાળ પાસે શ્રીમદ રાજચંદ્ર સર્કલ પાસે નવાં બનેલ રિવર ફ્રન્ટ ખાતે નટુભાઈ બચુભાઈ દેથરીયા રહે.ઉપાસના સર્કલ દૂધની ડેરી પાસે વઢવાણ વાળા એ Alto ગાડી જેનો રજી. નંબર GJ-09-BD-4457 વાળી જાહેર માર્ગ ઉપર ગાડીના બોનેટ ઉપર પોતાના મિત્રોને બેશાડી ચલાવી રોફ જમાવવા રીલ બનાવી સોશિયલ મીડિયામા વાયરલ કરેલ જે આધારે સુરેન્દ્રનગર સિટી બી ડિવિજન પોલીસ દ્વારા તેને શોધી પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.1
- આજ રોજ બુધવારના સાંજના 7 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એસ ટી ડેપો ખાતે હોળી ધુળેટી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 26/02/2026 થી આજ દિન સુધીનું આયોજન કરાયું હતું. જેની કુલ આવક રું 3,63 લાખની આવક પ્રાપ્ત થઇ. આ સેવામા મુખ્યત્વે ધંધુકા - અમદાવાદ અને અમદાવાદ થી દાહોદ તરફના રૂટની બસો દોડાવવામાં આવી. ધંધુકા ડેપો મેનેજર તથા તેમની ટીમ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને કોઈ હાલાકી ના પડે તેની તકેદારી રખાઈ હતી.1
- ગઢડા તાલુકાની શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા ખાતે રંગોના પાવન પર્વ હોળી-ધૂળેટી નિમિત્તે રંગોત્સવ ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ પર્વની ઉજવણી કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવવામાં આવી હતી.શાળાના શિક્ષક ભરતભાઇ સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને હોળીના પર્વનું પૌરાણિક અને સામાજિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા દ્વારા 'અસત્ય પર સત્યના વિજય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકશ્રી રમેશભાઈ બાવળિયા દ્વારા હોળીના તહેવાર પાછળ રહેલા વૈજ્ઞાનિક અને પર્યાવરણીય પાસાઓ વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.સમજૂતી બાદ સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.હોળીના લોકપ્રિય ગીતોના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ઝૂમી ઊઠયા હતા.અબીલ-ગુલાલ અને કેસૂડાના પાણીથી પ્રાકૃતિક રંગોની છોળો વચ્ચે બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.શાળા પરિવાર દ્વારા પરસ્પર રંગ લગાવીને ભાઈચારા અને એકતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા પ્રેરણા આપી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.1
- કરવામાં આવ્યું છે. આ સભા લીંબડીયા હનુમાનજી ચોક ખાતે આજે સાંજે 5:30 વાગ્યે યોજાશે. સભામાં પાર્ટીના અગ્રણી નેતા ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જનસમૂહને સંબોધન કરશે. સ્થાનિક પ્રશ્નો અને આવનારી રાજકીય દિશા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સ્થાનિક કાર્યકરો દ્વારા વિશાળ સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- સાણંદ ની સાકાર સોસાયટીમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી અમદાવાદ સાણંદ: સમગ્ર રાજ્યમાં જ્યારે હોળી-ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલી સાકાર સોસાયટીમાં ધૂળેટીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ એકઠા થઈને પરંપરાગત રીતે રંગોના આ તહેવારને યાદગાર બનાવ્યો હતો. કેસરીયો અને ગુલાબી રંગ છવાયો સવારથી જ સાકાર સોસાયટીના પ્રાંગણમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગે રમવા ઉમટી પડ્યા હતા. બાળકો પોતાની નાની-નાની પિચકારીઓ લઈને એકબીજા પર પાણીની છોળો ઉડાવતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ યુવા સંગઠનોએ અબીલ-ગુલાલ અને રંગબેરંગી કલરોથી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું રંગબેરંગી માહોલ: યુવાનોએ એકબીજાને વિવિધ રંગોથી રંગીને ધૂળેટીની મજા માણી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- Post by B k thakor1
- લીંબડી ખાતે અસમિતા ખેલો ઈન્ડીયા અંતરગત રમત ગમતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે 8 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સપોર્ટસ કોચિગ સેન્ટર ખાતે યોજાશે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના વિભાગ અંતર્ગત, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન જિલ્લા પ્રશાસન, Sports Authority of India, MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી કરવામાં આવી રહ્યું છે. અસ્મિતા, ખેલો ઇન્ડિયા યોજનાના અંતર્ગત “Sports for Women” ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે, જેનો હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે — અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ. જિલ્લા સુરેન્દ્રનગરમાં આ સ્પર્ધા તા. 8 માર્ચ 2026ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે। તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જિલ્લાની તમામ દીકરીઓ અને તમામ વય જૂથની મહિલાઓને વિનંતી છે કે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે અસ્મિતા લીગ માત્ર સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.1