logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શહેર ખાતે ‘સ્વીપ’ (SVEEP) અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો તલોદ ખાતે ‘સ્વીપ’ હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખી તલોદ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ૨૬ એપ્રિલના મતદાનમાં અચૂક ભાગ લેવા શપથ લીધો. કાર્યક્રમમાં યુવાનોને પોતે મતદાન કરવા સાથે અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.

7 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
7 hrs ago

શહેર ખાતે ‘સ્વીપ’ (SVEEP) અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો તલોદ ખાતે ‘સ્વીપ’ હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખી તલોદ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ૨૬ એપ્રિલના મતદાનમાં અચૂક ભાગ લેવા શપથ લીધો. કાર્યક્રમમાં યુવાનોને પોતે મતદાન કરવા સાથે અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • જુનિયર ક્લાર્ક પેપરકાંડના આરોપી હાર્દિક શર્માને બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવ્યો.... કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા... બાયડ બાદ હવે પ્રાંતિજમાં પણ આરોપીને હોદ્દો મળતા વિવાદ વકર્યો... પ્રેમપુરના પ્રાથમિક શિક્ષક કૃણાલ દરજીને પણ સંગઠનમાં સ્થાન અપાયાનો આક્ષેપ.... સરકારી શિક્ષકને બક્ષીપંચ મોરચાના કરોબારી સભ્ય બનાવતા અનેક સવાલો ઉઠ્યા... ભાજપ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને રક્ષણ અપાતું હોવાનો દાવો... કોંગ્રેસ આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરશે... પેપરકાંડના આરોપીઓને રાજકીય પદ મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો...
    1
    જુનિયર ક્લાર્ક પેપરકાંડના આરોપી હાર્દિક શર્માને બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવ્યો....
કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા...
બાયડ બાદ હવે પ્રાંતિજમાં પણ આરોપીને હોદ્દો મળતા વિવાદ વકર્યો...
પ્રેમપુરના પ્રાથમિક શિક્ષક કૃણાલ દરજીને પણ સંગઠનમાં સ્થાન અપાયાનો આક્ષેપ....
સરકારી શિક્ષકને બક્ષીપંચ મોરચાના કરોબારી સભ્ય બનાવતા અનેક સવાલો ઉઠ્યા...
ભાજપ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને રક્ષણ અપાતું હોવાનો દાવો...
કોંગ્રેસ આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરશે...
પેપરકાંડના આરોપીઓને રાજકીય પદ મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો...
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • સેબલિયા ચોકડી પાસે બસ-બાઇક અકસ્માતઘાયલોને સારવાર અર્થે ખસેડાયા, ખેરોજ પોલીસ ઘટનાસ્થળે સાબરકાંઠા જિલ્લાના સેબલિયા ચોકડી નજીક બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે મટોડા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સરકારી બસ નંબર GJ07TU6060 અને બાઇક નંબર GJ09 Q4556 વચ્ચે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મટોડા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ફરજ પરના ડોક્ટરોએ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
    3
    સેબલિયા ચોકડી પાસે બસ-બાઇક અકસ્માતઘાયલોને સારવાર અર્થે ખસેડાયા, ખેરોજ પોલીસ ઘટનાસ્થળે
સાબરકાંઠા જિલ્લાના સેબલિયા ચોકડી નજીક બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે મટોડા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સરકારી બસ નંબર GJ07TU6060 અને બાઇક નંબર GJ09 Q4556 વચ્ચે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મટોડા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ફરજ પરના ડોક્ટરોએ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨માં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સન્માન સમારોહ પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટે ‘વિદાય નહીં, નવી શરૂઆત’ થીમ આધારિત દીક્ષાંત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના આંગણને ભાવુક અને ઉત્સાહી વાતાવરણે ઘેરી લીધું હતું. સમારોહમાં ધોરણ-૮ના તમામ વિદ્યાર્થીઓને તેમની શાળા જીવનની સફળ સમાપ્તિ અને આગામી અભ્યાસક્રમ માટે સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ શાળા જીવનની મીઠી યાદોને તાજી કરી અને શિક્ષકોના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ શાળાએ તેમને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ જીવન જીવવાના સંસ્કાર અને મૂલ્યો પણ આપ્યા છે. શાળા ના આચાર્ય મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું, “આજે વિદાયનો દિવસ છે, પણ આ તો માત્ર નવી સફરની શરૂઆત છે. શાળા જીવનની મીઠી યાદો હંમેશા તમારા દિલમાં જીવંત રહેશે. તમારા ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.” આ પ્રસંગે અમિતાબેન બિપીનકુમાર પટેલ (શિક્ષિકાબેનશ્રી, પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨) તરફથી તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનુમાં શ્રીખંડ, સેવ, પુરી અને મિક્સ શાકનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો. વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ અભ્યાસ માટે નવી મંજિલ તરફ આગળ વધશે તેવી આશા સાથે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, શિક્ષિકાઓ સહિત શાળાનો સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને સમારોહને વધુ ભવ્ય બનાવ્યો હતો.
    1
    વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨માં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સન્માન સમારોહ
પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટે ‘વિદાય નહીં, નવી શરૂઆત’ થીમ આધારિત દીક્ષાંત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના આંગણને ભાવુક અને ઉત્સાહી વાતાવરણે ઘેરી લીધું હતું.
સમારોહમાં ધોરણ-૮ના તમામ વિદ્યાર્થીઓને તેમની શાળા જીવનની સફળ સમાપ્તિ અને આગામી અભ્યાસક્રમ માટે સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ શાળા જીવનની મીઠી યાદોને તાજી કરી અને શિક્ષકોના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ શાળાએ તેમને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ જીવન જીવવાના સંસ્કાર અને મૂલ્યો પણ આપ્યા છે.
શાળા ના આચાર્ય મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું, “આજે વિદાયનો દિવસ છે, પણ આ તો માત્ર નવી સફરની શરૂઆત છે. શાળા જીવનની મીઠી યાદો હંમેશા તમારા દિલમાં જીવંત રહેશે. તમારા ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.”
આ પ્રસંગે અમિતાબેન બિપીનકુમાર પટેલ (શિક્ષિકાબેનશ્રી, પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨) તરફથી તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનુમાં શ્રીખંડ, સેવ, પુરી અને મિક્સ શાકનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું.
શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો. વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ અભ્યાસ માટે નવી મંજિલ તરફ આગળ વધશે તેવી આશા સાથે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, શિક્ષિકાઓ સહિત શાળાનો સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને સમારોહને વધુ ભવ્ય બનાવ્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • अचानक मौसम में आया बदलाव के कारण आंबघाट में हुई बारिश तेज पावन के साथ हुई बारिश गरमी में आंशिक तहत मिली
    1
    अचानक मौसम में आया बदलाव के कारण आंबघाट में हुई बारिश तेज पावन के साथ हुई बारिश गरमी में आंशिक तहत मिली
    user_Vishnu thakor
    Vishnu thakor
    Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    1 day ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે પંચાયત સિંચાઈ પેટા વિભાગ ખેડબ્રહ્મા દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રોડક્શન દિવાલનું કામ પૂર્ણ થતા લોકોમાં ખુશી જોવા મળેલ લાંબડીયા વાંધા પર આવેલ મકાનોનું ધોવાણ ન થાય અને આનો લાભ અહીંયા રહેતા લોકોને મળે તેમ જ વાઘામાં આવતા વરસાદી પાણીથી નુકસાન ન થાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રોડક્શન દિવાલનું કામ એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવતા લોકો દ્વારા સિંચાઈ વિભાગ નો આભાર વ્યક્ત કરેલ
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે પંચાયત સિંચાઈ પેટા વિભાગ ખેડબ્રહ્મા દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રોડક્શન દિવાલનું કામ પૂર્ણ થતા લોકોમાં ખુશી જોવા મળેલ લાંબડીયા વાંધા પર આવેલ મકાનોનું ધોવાણ ન થાય અને આનો લાભ અહીંયા રહેતા લોકોને મળે તેમ જ વાઘામાં આવતા વરસાદી પાણીથી નુકસાન ન થાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રોડક્શન દિવાલનું કામ એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવતા લોકો દ્વારા સિંચાઈ વિભાગ નો આભાર વ્યક્ત કરેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    23 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • ​આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉમેદવારો મેદાનમાં ​અમદાવાદ/ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના જંગ માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ​આ યાદીમાં મુખ્યત્વે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા અને કાલોલ તાલુકાના કુલ 15 જેટલા સનિષ્ઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ​દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો: : ક્રમ તાલુકા પંચાયત બેઠક ઉમેદવારનું નામ ૬૯૧ ધારીસણા ઝાલા ચેતનાબેન ૬૯૨ હરખજીના મુવાડા ચૌહાણ પ્રેમીલાબેન ૬૯૩ પાલુન્દ્રા ચૌહાણ દિલીપસિંહ ૬૯૪ વાસણા સોગઠી ચૌહાણ નીતાબેન ૬૯૫ ખાનપુર વણઝારા મિતેશકુમાર ૬૯૬ રખીયાલ રાઠોડ સરસ્વતીબેન ૬૯૭ લવાડ ચૌહાણ લાલસિંહ
    1
    ​આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉમેદવારો મેદાનમાં
​અમદાવાદ/ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના જંગ માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે.
​આ યાદીમાં મુખ્યત્વે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા અને કાલોલ તાલુકાના કુલ 15 જેટલા સનિષ્ઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
​દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો:
: ક્રમ તાલુકા પંચાયત બેઠક ઉમેદવારનું નામ
૬૯૧ ધારીસણા ઝાલા ચેતનાબેન
૬૯૨ હરખજીના મુવાડા ચૌહાણ પ્રેમીલાબેન
૬૯૩ પાલુન્દ્રા ચૌહાણ દિલીપસિંહ
૬૯૪ વાસણા સોગઠી ચૌહાણ નીતાબેન
૬૯૫ ખાનપુર વણઝારા મિતેશકુમાર
૬૯૬ રખીયાલ રાઠોડ સરસ્વતીબેન
૬૯૭ લવાડ ચૌહાણ લાલસિંહ
    user_મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    રિપોર્ટિંગ દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • તલોદ ખાતે ‘સ્વીપ’ હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખી તલોદ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ૨૬ એપ્રિલના મતદાનમાં અચૂક ભાગ લેવા શપથ લીધો. કાર્યક્રમમાં યુવાનોને પોતે મતદાન કરવા સાથે અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.
    1
    તલોદ ખાતે ‘સ્વીપ’ હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખી તલોદ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ૨૬ એપ્રિલના મતદાનમાં અચૂક ભાગ લેવા શપથ લીધો. કાર્યક્રમમાં યુવાનોને પોતે મતદાન કરવા સાથે અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.