logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🚨 બ્રેકિંગ ન્યૂઝ 🚨 પોલીસની હાજરીમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે લાફાવાળી! ઘટનાએ રાજકીય માહોલ ગરમાવ્યો 🔥

3 hrs ago
user_ADVANCED BULLETIN
ADVANCED BULLETIN
Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
3 hrs ago

🚨 બ્રેકિંગ ન્યૂઝ 🚨 પોલીસની હાજરીમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે લાફાવાળી! ઘટનાએ રાજકીય માહોલ ગરમાવ્યો 🔥

More news from ગુજરાત and nearby areas
  • Post by ADVANCED BULLETIN
    1
    Post by ADVANCED BULLETIN
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • તું-તારીથી તોફાન..! ચૈતર વસાવા નો ગુસ્સો કેમ ફાટ્યો..? ઝઘડિયા GIDC માં લાફા-લાફીનો VIDEO વાયરલ..! ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં લાગેલી આગ બાદ પીડિતોને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા અચાનક ગુસ્સે બેકાબૂ થઈ ગયા. માહિતી મુજબ, ઘટના સ્થળે એક અજાણ્યા વ્યક્તિએ ચૈતર વસાવા સાથે તું-તારી કરી હતી. આ વાત એટલી વધી ગઈ કે ચૈતર વસાવાએ ગુસ્સામાં આવીને તેને લાફો મારી દીધો. પરિસ્થિતિ વધુ તંગ બનતા સામેવાળા વ્યક્તિએ પણ જવાબમાં તમાચો મારી દીધો. પરિણામે, બંને વચ્ચે જાહેરમાં જ સામસામે લાફા-લાફી થઈ ગઈ.! આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.
    1
    તું-તારીથી તોફાન..! ચૈતર વસાવા નો ગુસ્સો કેમ ફાટ્યો..? ઝઘડિયા GIDC માં લાફા-લાફીનો VIDEO વાયરલ..!
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં લાગેલી આગ બાદ પીડિતોને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા અચાનક ગુસ્સે બેકાબૂ થઈ ગયા.
માહિતી મુજબ, ઘટના સ્થળે એક અજાણ્યા વ્યક્તિએ ચૈતર વસાવા સાથે તું-તારી કરી હતી. આ વાત એટલી વધી ગઈ કે ચૈતર વસાવાએ ગુસ્સામાં આવીને તેને લાફો મારી દીધો. પરિસ્થિતિ વધુ તંગ બનતા સામેવાળા વ્યક્તિએ પણ જવાબમાં તમાચો મારી દીધો.
પરિણામે, બંને વચ્ચે જાહેરમાં જ સામસામે લાફા-લાફી થઈ ગઈ.!
આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Vadodara South, Gujarat•
    15 min ago
  • Post by Janshe Gujarat
    1
    Post by Janshe Gujarat
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Vadodara South, Gujarat•
    1 hr ago
  • અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે ભીષણ આગ પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ #ahmedabad #trending #amdavad #virals #amdavadi
    1
    અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે ભીષણ આગ પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ #ahmedabad #trending #amdavad #virals #amdavadi
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    11 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • ભરૂચ ઝઘડિયાની Metropolitan Eximchem Private Limited કંપનીમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ઘર્ષણનો મામલો ચૈતર વસાવા અને મૃતક રાકેશ વસાવા ના કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો ચૈતર વસાવાએ બોલાચાલી બાદ રાજન વસાવાને લાફો મારી લીધો
    1
    ભરૂચ 
ઝઘડિયાની Metropolitan Eximchem Private Limited કંપનીમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ઘર્ષણનો મામલો 
ચૈતર વસાવા અને મૃતક રાકેશ વસાવા ના કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો 
ચૈતર વસાવાએ બોલાચાલી બાદ રાજન વસાવાને લાફો મારી લીધો
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • ,..............
    2
    ,..............
    user_Arpita Patel
    Arpita Patel
    Bharuch, Gujarat•
    12 hrs ago
  • જાંબુઘોડામાં દારૂનો કાળો કારોબાર બેફામ.! ખાંડીવાવ-કંચનનગરીમાં દેશી-વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલા બહાર આવ્યા.? જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ કંચનનગરી વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલાઓ ચાલી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સૂત્રો જણાવે છે કે ભગવાનદાસ વણકર નામનો ઈસમ આ સમગ્ર ગેરકાયદેસર દારૂના વેપારને સંચાલિત કરી રહ્યો હોવાનો આક્ષેપ છે. વિસ્તારમાં વારંવાર શંકાસ્પદ લોકોની અવરજવર તેમજ વાહનોની હલચલ જોવા મળતા સ્થાનિકોમાં અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારના ગેરકાયદેસર ધંધા સામે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂર છે, નહિતર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની ભીતિ છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ લોકો તંત્ર તરફથી ઝડપી અને કડક કાર્યવાહી ની અપેક્ષા રાખી રહ્યા છે. #sevasamajnews #leadindianews #vairalvideo #panchmahalpolice #panchmahalnews #panchmahalhalol #panchmahalsamachar #IPSpanchmahal
    1
    જાંબુઘોડામાં દારૂનો કાળો કારોબાર બેફામ.! ખાંડીવાવ-કંચનનગરીમાં દેશી-વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલા બહાર આવ્યા.? 
જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ કંચનનગરી વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલાઓ ચાલી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સૂત્રો જણાવે છે કે ભગવાનદાસ વણકર નામનો ઈસમ આ સમગ્ર ગેરકાયદેસર દારૂના વેપારને સંચાલિત કરી રહ્યો હોવાનો આક્ષેપ છે. વિસ્તારમાં વારંવાર શંકાસ્પદ લોકોની અવરજવર તેમજ વાહનોની હલચલ જોવા મળતા સ્થાનિકોમાં અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારના ગેરકાયદેસર ધંધા સામે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂર છે, નહિતર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની ભીતિ છે.
હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ લોકો તંત્ર તરફથી ઝડપી અને કડક કાર્યવાહી ની અપેક્ષા રાખી રહ્યા છે.
#sevasamajnews #leadindianews #vairalvideo #panchmahalpolice #panchmahalnews #panchmahalhalol #panchmahalsamachar #IPSpanchmahal
    user_Seva Samaj News
    Seva Samaj News
    Vadodara South, Gujarat•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.