Shuru
Apke Nagar Ki App…
તું-તારીથી તોફાન..! ચૈતર વસાવા નો ગુસ્સો કેમ ફાટ્યો..? ઝઘડિયા GIDC માં લાફા-લાફીનો VIDEO વાયરલ..! તું-તારીથી તોફાન..! ચૈતર વસાવા નો ગુસ્સો કેમ ફાટ્યો..? ઝઘડિયા GIDC માં લાફા-લાફીનો VIDEO વાયરલ..! ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં લાગેલી આગ બાદ પીડિતોને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા અચાનક ગુસ્સે બેકાબૂ થઈ ગયા. માહિતી મુજબ, ઘટના સ્થળે એક અજાણ્યા વ્યક્તિએ ચૈતર વસાવા સાથે તું-તારી કરી હતી. આ વાત એટલી વધી ગઈ કે ચૈતર વસાવાએ ગુસ્સામાં આવીને તેને લાફો મારી દીધો. પરિસ્થિતિ વધુ તંગ બનતા સામેવાળા વ્યક્તિએ પણ જવાબમાં તમાચો મારી દીધો. પરિણામે, બંને વચ્ચે જાહેરમાં જ સામસામે લાફા-લાફી થઈ ગઈ.! આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.
Seva Samaj News

More news from Gujarat and nearby areas
- ના તો પોતે કોર્ટ માં જશે ન તો વકીલ જજ પાસે જજે . કેજરીવાલે કરી સૌથી મોટી જાહેરાત1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર હાલોલ વડોદરાના નિષ્ણાંત તબીબો હવે જીલાની જનરલ હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ છે. ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- ભારતમાલા હાઈવે પર પીગળી ગામ નજીક વેગનઆર કાર પલટી ખાઈ જતા એક જ કુટુંબના ચારના મોત એક નો બચાવ. ગોધરા થી વડોદરા સુધી મુંબઈ દિલ્હી હાઇવે ભારત માલા પ્રોજેક્ટ નો હાઇવે હાલમાં જ શરૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વડોદરા ના તાંદલજા ના પરિવારને આ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કાલોલ પોલીસ મથકે મોહમ્મદ ઇમરાન અસગર ખીચી રે.તહુરા પાર્ક તાંદલજા દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના પરિવારજનો રાજસ્થાન મરણ પ્રસંગે બેસણામાં હાજરી આપવા માટે (૧) સાજીદ અલ્લાઉદ્દીન ખીચી (૨) ઇલિયાસ ઈકબાલ ખીંચી (૩) ઈશાક ઈકબાલ ખીંચી (૪) રેહાન અસગર ખીચી (૫) અબ્દુલરઉફ ખીંચી એમ પાંચ ઈસમો ઈલિયાસ ઈકબાલ ખીંચી ની વેગનઆર કાર GJ 06 RC 7429 લઈને ગયા હતા અને રવિવારે મોડી રાત્રે પરત આવતા હતા ત્યારે ભારત માલા દિલ્હી બોમ્બે હાઈવે ઉપર કાલોલ તાલુકાના પીંગળી ગામ પાસે કારચાલક ઈશાકભાઈ ઈકબાલભાઈ ખીચી કાર ચલાવતા હતા તેઓને કાર ચલાવતા ઝોકું આવી જતા પુરઝડપે ચાલી રહેલી કાર લોખંડની રેલીંગ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી જેથી કારમાં સવાર પાંચ ઈસમો પૈકી ચારને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અબ્દુલ રઉફ ખીંચી નો આબાદ બચાવ થયો હતો જેઓએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશ કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરાથી પરિવારના અન્ય સભ્યો અને સંબંધીઓ કાલોલ દોડી આવ્યા હતા. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોતના સમાચારથી સમગ્ર તાંદલજા પંથકમાં અને ખીચી પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.4
- ગામ બેટીયા 20 વર્ષની વાત છે ભાજપના કાર્યકર્તા આ વિડીયો છે એવી પરિસ્થિતિ હમારા ગામમાં છે ગામ બેટીયા પંચમહાલ (ગોધરા) ધન્યવાદ2
- Post by Nationgujarat.com1