logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સમસ્ત ચોવીસગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભગામે મહાસંમેલન સમસ્ત ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભ ગામે મહાસંમેલન યોજાયું વિસનગર તાલુકાના તરભ ગામે ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગો થયો હતો જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સમાજમાં છેલ્લા ગણા વર્ષોથી સામાજિક સંઘઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે સમાજના ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ માટે અને કુરિવાજો દૂર થાય અને વ્યશનમુક્ત બને તે માટે સતત સામાજિક આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા ગણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તરભ ગામે પણ આજે સમસ્ત ચોવીસ ગામ ચૌહાણ અને બારડ પરિવારના બંધારણનુ મહાસંમેલન યોજાયું હતું તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના મહાસંમેલનમા ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વવારા જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જે પણ સમાજમાં ઘડાયેલા નિયમો તોડશે તો તે પરિવારને સમાજ બહાર મુકવામાં આવશે આ બાબતે સમાજમા ચાલતા જે કુરિવાજો તેમાં જોવા જઇયે તો (1)જેમ પ્રશ્નગ / બાબરી / વરઘોડો /વર ચડાવો /મામેરાનુ સાંમીયુ જેવા રિવાજોમા ડી જે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો (2) અમુક રિવાજોમા ઓઢમણા પ્રથા બંધ (3) નાના પ્રસંગમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા અંગે નિર્ણય (4) લગ્નમાં ફક્ત ત્રણ જ ઘરેણાં પ્રથા ચાલુ કરવામાં આવી (5) મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ કરવા પર પાબંધી (6) લગ્નમાં છુટાછેડામાં જેની ભૂલ હોય તેને સામાજિક નિયમ મુજબ દંડ કરવાનો નિયમ બનાવાયો (7) સમાજમાં થતા ખોટા ખર્ચો કરવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી

2 hrs ago
user_Bhavin Bhavsar Reporter
Bhavin Bhavsar Reporter
Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
2 hrs ago

સમસ્ત ચોવીસગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભગામે મહાસંમેલન સમસ્ત ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભ ગામે મહાસંમેલન યોજાયું વિસનગર તાલુકાના તરભ ગામે ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગો થયો હતો જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં

આવ્યો હતો ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સમાજમાં છેલ્લા ગણા વર્ષોથી સામાજિક સંઘઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે સમાજના ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ માટે અને કુરિવાજો દૂર થાય અને વ્યશનમુક્ત બને તે માટે સતત સામાજિક આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા ગણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તરભ ગામે પણ આજે સમસ્ત ચોવીસ ગામ

ચૌહાણ અને બારડ પરિવારના બંધારણનુ મહાસંમેલન યોજાયું હતું તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના મહાસંમેલનમા ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વવારા જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જે પણ સમાજમાં ઘડાયેલા નિયમો તોડશે તો તે પરિવારને સમાજ બહાર મુકવામાં આવશે આ બાબતે સમાજમા ચાલતા જે કુરિવાજો તેમાં જોવા જઇયે તો (1)જેમ પ્રશ્નગ / બાબરી / વરઘોડો /વર ચડાવો /મામેરાનુ સાંમીયુ જેવા રિવાજોમા ડી જે ઉપર સંપૂર્ણ

પ્રતિબંધ કરવામાં આવ્યો (2) અમુક રિવાજોમા ઓઢમણા પ્રથા બંધ (3) નાના પ્રસંગમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા અંગે નિર્ણય (4) લગ્નમાં ફક્ત ત્રણ જ ઘરેણાં પ્રથા ચાલુ કરવામાં આવી (5) મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ કરવા પર પાબંધી (6) લગ્નમાં છુટાછેડામાં જેની ભૂલ હોય તેને સામાજિક નિયમ મુજબ દંડ કરવાનો નિયમ બનાવાયો (7) સમાજમાં થતા ખોટા ખર્ચો કરવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી

More news from ગુજરાત and nearby areas
  • સમસ્ત ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભ ગામે મહાસંમેલન યોજાયું વિસનગર તાલુકાના તરભ ગામે ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગો થયો હતો જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સમાજમાં છેલ્લા ગણા વર્ષોથી સામાજિક સંઘઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે સમાજના ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ માટે અને કુરિવાજો દૂર થાય અને વ્યશનમુક્ત બને તે માટે સતત સામાજિક આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા ગણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તરભ ગામે પણ આજે સમસ્ત ચોવીસ ગામ ચૌહાણ અને બારડ પરિવારના બંધારણનુ મહાસંમેલન યોજાયું હતું તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના મહાસંમેલનમા ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વવારા જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જે પણ સમાજમાં ઘડાયેલા નિયમો તોડશે તો તે પરિવારને સમાજ બહાર મુકવામાં આવશે આ બાબતે સમાજમા ચાલતા જે કુરિવાજો તેમાં જોવા જઇયે તો (1)જેમ પ્રશ્નગ / બાબરી / વરઘોડો /વર ચડાવો /મામેરાનુ સાંમીયુ જેવા રિવાજોમા ડી જે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો (2) અમુક રિવાજોમા ઓઢમણા પ્રથા બંધ (3) નાના પ્રસંગમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા અંગે નિર્ણય (4) લગ્નમાં ફક્ત ત્રણ જ ઘરેણાં પ્રથા ચાલુ કરવામાં આવી (5) મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ કરવા પર પાબંધી (6) લગ્નમાં છુટાછેડામાં જેની ભૂલ હોય તેને સામાજિક નિયમ મુજબ દંડ કરવાનો નિયમ બનાવાયો (7) સમાજમાં થતા ખોટા ખર્ચો કરવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી
    4
    સમસ્ત ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભ ગામે મહાસંમેલન યોજાયું 
વિસનગર તાલુકાના તરભ ગામે ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગો થયો હતો જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા 
બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો 
ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સમાજમાં છેલ્લા ગણા વર્ષોથી સામાજિક સંઘઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે સમાજના ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ માટે અને કુરિવાજો દૂર થાય અને વ્યશનમુક્ત બને તે માટે સતત સામાજિક આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા ગણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તરભ ગામે પણ આજે સમસ્ત ચોવીસ ગામ ચૌહાણ અને બારડ પરિવારના બંધારણનુ મહાસંમેલન યોજાયું હતું તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બંધારણના મહાસંમેલનમા ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વવારા જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જે પણ સમાજમાં ઘડાયેલા નિયમો તોડશે તો તે પરિવારને સમાજ બહાર મુકવામાં આવશે 
આ બાબતે સમાજમા ચાલતા જે કુરિવાજો તેમાં જોવા જઇયે તો 
(1)જેમ પ્રશ્નગ / બાબરી / વરઘોડો /વર ચડાવો /મામેરાનુ સાંમીયુ જેવા રિવાજોમા ડી જે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો 
(2) અમુક રિવાજોમા ઓઢમણા પ્રથા બંધ 
(3) નાના પ્રસંગમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા અંગે નિર્ણય 
(4) લગ્નમાં ફક્ત ત્રણ જ ઘરેણાં પ્રથા ચાલુ કરવામાં આવી 
(5) મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ કરવા પર પાબંધી 
(6) લગ્નમાં છુટાછેડામાં જેની ભૂલ હોય તેને સામાજિક નિયમ મુજબ દંડ કરવાનો નિયમ બનાવાયો 
(7) સમાજમાં થતા ખોટા ખર્ચો કરવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Thakor Mehul
    1
    Post by Thakor Mehul
    user_Thakor Mehul
    Thakor Mehul
    Religious institution Patan, Gujarat•
    2 hrs ago
  • પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.
    1
    પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી.
માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.
ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી.
10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો.
12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો.
આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી.
માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    1
    દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    55 min ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 15/3/26, રવિવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 15/3/26, રવિવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....?? ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!! સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ... છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ ઓડિયો ના આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં જો વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે . હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    1
    અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....??
ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!!
સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. 
સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં   સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ...
છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે.
હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ  ઓડિયો ના  આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ  અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં
જો  વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે .
હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    user_Rathod Pramodsinh
    Rathod Pramodsinh
    TV News Anchor સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है। जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी। सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।
    1
    अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन
अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है।
जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी।
सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • અરવલ્લી જિલ્લાના પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાતા આપ્યુ નિવેદન
    1
    અરવલ્લી જિલ્લાના પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાતા આપ્યુ નિવેદન
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    57 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.