એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ ઉનાળા સમય દરમિયાન થવું જોઈએ તે અત્યારે થઈ રહ્યું છે અને ખેડૂતો કેનાલમાંથી પાણી ન આવતા પોતાના ખેતરમાં બોર કે કૂવામાંથી પાણી પોતાના પાકોને પાય છે પણ કેનાલ ના અધિકારી ની મનમાં લઈને ખેડૂતો ના ખેતરમાં પણ પાણી નથી પાડી શકતા ખેડૂતોમાં આને લઈને રોષ જોવા મળ્યો : વિઓ : ધોરાજી ના હડમતીયા ગામે ભાદર એક ની કેનાલ મારફતે પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને ઉનાળામાં જે રીપેરીંગ કામ કેનાલ નું કરવામાં આવુ જોઈએ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેથી ફરી રીપેરીંગ કામ અને સાફસફાઈ ફરી કરવામાં આવી રહ્યું છે તેવું ખેડૂતો નો આક્ષેપ છે અને રવિ પાક માટે ખેડૂતોનો પાકો માં સિંચાઈ ની તાતી જરૂરિયાત હોય છે પણ અત્યાર સુધી હડમતીયા કે પછી આખાં પટા માં ક્યાંય કેનાલ નું પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો નાં ખેતરમાં સિંચાઈનું પાણી પોતાના કુવા કે બોર માંથી લઈ પોતાના ખેતરમાં પાકો નેં પાણી પાવી રહયા છે ત્યારે કેનાલ અધિકારી ખેડૂતો ને ન પાવા માટે અને પાણી જો બહાર આવશે તો તેવા ખેડૂતો ઉપર ફોજદારી ગુના દાખલ કરવામાં આવશે અને ફરી અત્યારે કેનાલ નુ રીપેરીંગ કામ અત્યારે કામગીરી કરી છે આવું ખેડૂતો જણાવી રહ્યા છે તો ચોમાસું દરમિયાન ભારે વરસાદ બાદ શિયાળું શત્ર માં કમોસમી વરસાદ થી ખેડૂતો ને પાકો માં ભારે નુકસાની વેઠવી પડી હતી અને હવે રવિ પાક નું વાવેતર કર્યું હોય અને ભાદર એક કેનાલ મારફત અત્યાર સુધી સિંચાઈ નું પાણી છોડવામાં આવ્યું નથી અને ઘણા ખેડૂતો એ પોતાના ખેતરે માં દાર કે કુવો હોય અને પોતાના પાકો નેં પાણી પાવું પડે તેમ હોય અને ખેડૂતો પાણી પાકો માં પાવી રહયા છે અને આ પાણી લીગલી કેરા માં જતું હોય ત્યારે કેનાલ અધિકારી ખેડૂતો ધમકાવી નેં ફોજદારી ફરીયાદ નોંધવામાં આવશે અને ખેડૂતો ને દબાવી રહયા છે ત્યારે આજરોજ હડમતીયા ગામે ભાદર એક કેનાલ નજીક ખેડૂતો એકત્રીત થઈ ને રામધુન બાલાવી ને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર આવા અધિકારો અને કોન્ટ્રાકટર ઉપર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં લેવા માં આવે તેવી માંગ કરી રહ્યા હતા અને કેનાલ જે સમયે રીપેરીંગ કામ કરવું જોઈએ ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ અને ફરી રીપેરીંગ કામ ની આડ માં ખેડૂતો ને હેરાન કરી રહ્યા છે હજુ સુધી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો ને પોતાના પાકો નેં ભારે નુકસાની થઈ શકે તેમ છે તેથી સરકારે યોગ્ય સમયે કેનાલ માંથી પાણી છોડવું જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા હતા : બાઈટ 1 રસીકભાઇ ચાવડા ખેડૂત હડમતીયા ગામ બાઈટ 2 લાખાભાઈ ખેડૂત હડમતીયા ગામ બાઈટ 3 દિનેશ ભાઇ શિહોર ખેડૂત હડમતીયા ગામ
એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ ઉનાળા સમય દરમિયાન થવું જોઈએ તે અત્યારે થઈ રહ્યું છે અને ખેડૂતો કેનાલમાંથી પાણી ન આવતા પોતાના ખેતરમાં બોર કે કૂવામાંથી પાણી પોતાના પાકોને પાય છે પણ કેનાલ ના અધિકારી ની મનમાં લઈને ખેડૂતો ના ખેતરમાં પણ પાણી નથી પાડી શકતા ખેડૂતોમાં આને લઈને રોષ જોવા મળ્યો : વિઓ : ધોરાજી ના હડમતીયા ગામે ભાદર એક ની કેનાલ મારફતે પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને ઉનાળામાં જે રીપેરીંગ કામ કેનાલ નું કરવામાં આવુ જોઈએ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેથી ફરી રીપેરીંગ કામ અને સાફસફાઈ ફરી કરવામાં આવી રહ્યું છે તેવું ખેડૂતો નો આક્ષેપ છે અને રવિ પાક માટે ખેડૂતોનો પાકો માં સિંચાઈ ની તાતી જરૂરિયાત હોય છે પણ અત્યાર સુધી હડમતીયા કે પછી આખાં પટા માં ક્યાંય કેનાલ નું પાણી છોડવામાં આવ્યું
નથી અને ખેડૂતો નાં ખેતરમાં સિંચાઈનું પાણી પોતાના કુવા કે બોર માંથી લઈ પોતાના ખેતરમાં પાકો નેં પાણી પાવી રહયા છે ત્યારે કેનાલ અધિકારી ખેડૂતો ને ન પાવા માટે અને પાણી જો બહાર આવશે તો તેવા ખેડૂતો ઉપર ફોજદારી ગુના દાખલ કરવામાં આવશે અને ફરી અત્યારે કેનાલ નુ રીપેરીંગ કામ અત્યારે કામગીરી કરી છે આવું ખેડૂતો જણાવી રહ્યા છે તો ચોમાસું દરમિયાન ભારે વરસાદ બાદ શિયાળું શત્ર માં કમોસમી વરસાદ થી ખેડૂતો ને પાકો માં ભારે નુકસાની વેઠવી પડી હતી અને હવે રવિ પાક નું વાવેતર કર્યું હોય અને ભાદર એક કેનાલ મારફત અત્યાર સુધી સિંચાઈ નું પાણી છોડવામાં આવ્યું નથી અને ઘણા ખેડૂતો એ પોતાના ખેતરે માં દાર કે કુવો હોય અને પોતાના પાકો નેં પાણી પાવું પડે તેમ હોય અને ખેડૂતો પાણી પાકો માં પાવી રહયા છે અને આ પાણી લીગલી કેરા માં જતું હોય
ત્યારે કેનાલ અધિકારી ખેડૂતો ધમકાવી નેં ફોજદારી ફરીયાદ નોંધવામાં આવશે અને ખેડૂતો ને દબાવી રહયા છે ત્યારે આજરોજ હડમતીયા ગામે ભાદર એક કેનાલ નજીક ખેડૂતો એકત્રીત થઈ ને રામધુન બાલાવી ને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર આવા અધિકારો અને કોન્ટ્રાકટર ઉપર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં લેવા માં આવે તેવી માંગ કરી રહ્યા હતા અને કેનાલ જે સમયે રીપેરીંગ કામ કરવું જોઈએ ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ અને ફરી રીપેરીંગ કામ ની આડ માં ખેડૂતો ને હેરાન કરી રહ્યા છે હજુ સુધી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો ને પોતાના પાકો નેં ભારે નુકસાની થઈ શકે તેમ છે તેથી સરકારે યોગ્ય સમયે કેનાલ માંથી પાણી છોડવું જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા હતા : બાઈટ 1 રસીકભાઇ ચાવડા ખેડૂત હડમતીયા ગામ બાઈટ 2 લાખાભાઈ ખેડૂત હડમતીયા ગામ બાઈટ 3 દિનેશ ભાઇ શિહોર ખેડૂત હડમતીયા ગામ
- User3400Sagbara, Narmada😡on 17 January
- ૧૪,૧૫ તારીખે આખા દેશમાં પ્રથમ વખત Nt/Dnt ના સમાજ નુ વિચાર મંથન થયું હતું એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરીયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી, રાજ્ય માંથી પોત પોતાના રાજ્ય ના પ્રતિનિધિ ઓ હાજર થયા હતા બે દિવસ સુધી ચાલે અધિવેશન માં પોત પોતાના રાજ્ય માં જીવન પરિસ્થિતિ નુ અવલોકન કર્યું હતું આ સમુદાય ના લોકો અત્યંત ગરીબ અને દયનીય સ્થિતિ માં જીવન જીવી રહ્યા છે આ સમુદાય ના લોકો પર વર્ષ ૧૮૫૭ અંગ્રેજ સરકાર દ્વારા કિરર્મિનલ એકટ લાગું કરવામાં આવ્યો હતો ત્યારથી આ સમુદાય ના લોકો ના પારંપરિક વ્યવસાય થી અલગ થતા ભટકતું જીવન ગુજાર પર મજબૂર થયા હતા ૧૯૪૭ ભારત દેશ તો આઝાદ થયો પણ આ લોકો આઝાદી ના પાંચ વર્ષ પછી૧૯૫૨, ૩૧ ઓગસ્ટ દિને આઝાદ કરવામાં આવ્યા હતા1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે2
- જૂનાગઢ: પરંપરાગત અને પોષક તત્વોથી સભર બાજરો, જુવાર અને રાગી જેવા જાડા ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવા જૂનાગઢમાં આગામી ૨૧ અને ૨૨ માર્ચના રોજ 'મિલેટ એક્ષ્પો' યોજાશે. મનપા કમિશનર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ આયોજનને આખરી ઓપ અપાયો હતો. સરદાર બાગ પાસે હવેલી વાડીના ગ્રાઉન્ડમાં યોજાનારા આ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા મિલેટ બેઇઝ્ડ વાનગીઓ, રેડી ટુ ઇટ ફૂડ અને સખી મંડળની હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ એક્ષ્પોનો મુખ્ય હેતુ લોકોને આધુનિક આહાર શૈલી છોડી ફરી પ્રકૃતિ અને સ્વાસ્થ્યપ્રદ મિલેટ્સ તરફ વાળવાનો છે, જેમાં કૃષિ યુનિવર્સિટી અને આયુર્વેદ વિભાગના વિશેષ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.1
- જૂનાગઢ માંગનાથ રોડ પર સિલ્વર શોપિંગ સેન્ટર ખાતે, અચાનક ગાડીનું લીવર વધારે દેવાઈ જતા મહિલા સંતુલન ગુમાવી સીડી પરથી લપસીને અન્ડરગ્રાઉન્ડ માં પછડાઈ.1
- Post by પત્રકાર1
- ગીર સોમનાથ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આજોઠા ગામથી નીકળેલો એક પરિવાર રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યો છે. ભંડુરી નજીક ઓટો રીક્ષા પલ્ટી જતા પાંચ વર્ષના બાળકે ઘટના સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથના આજોઠા ગામથી એક પરિવાર ઓટો રીક્ષા દ્વારા કેશોદ તાલુકાના રાણેકપરા ગામે દીકરીને મુકવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ભંડુરી નજીક ઓટો રીક્ષા અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષનો પવન કૌશિકભાઈ ગોંડલિયા ઘટનાસ્થળ પર જ કાળનો કોળિયો બન્યો હતો. જ્યારે રીક્ષા ચાલક * શામળદાસ વલ્લભદાસ ગોંડલિયા (ઉ.વ. ૫૧) અને * પાયલબેન ભીખારામ ગોંડલિયા (ઉ.વ. ૨૨) સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગરસ્તો ને સારવાર આપી અને મૃત બાળક ને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલી હતી ભંડુરી નજીક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર દીકરીને મુકવા નીકળ્યો અને વચ્ચે જ આ દુઃખદ બનાવ બનતા ખુશીના પ્રસંગે શોક છવાઈ ગયો છે. અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષા નંબર GJ-32-U-2071 હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 📍 રિપોર્ટ: જગદીશ યાદવ, જૂનાગઢ5
- પાટણમાં ખાખી લાચાર? ઝીલીયા ગામે હુમલાખોરોએ પોલીસ વાન પર પણ કર્યો હુમલો, પોલીસને વ્યૂહાત્મક રીતે પાછું ખસવું પડ્યું! ખાખીની સુરક્ષા સામે સવાલ? પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ફાર્મહાઉસ પર હથિયારો સાથે ત્રાટકેલા ૨૦ થી વધુ શખ્સો એટલા બેફામ બન્યા કે તેમણે મદદ માટે પહોંચેલી ૧૧૨ જનરક્ષક પોલીસ વાન પર પણ હુમલો કરી દીધો. હુમલાખોરોની ભીડ અને હિંસક વલણ જોતા પોલીસ જવાનોને પણ પોતાની સુરક્ષા માટે ત્યાંથી પાછું ખસવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ગંભીર સવાલ ઉભા કર્યા છે કે જો રક્ષકો જ સુરક્ષિત ન હોય, તો જનતાની સુરક્ષા કોના ભરોસે? શું અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર રહ્યો નથી? તોડફોડ અને હુમલાના લાઈવ CCTV દ્રશ્યો સામે આવ્યા બાદ હવે પોલીસ આ તત્વો સામે કેવા કડક પગલાં લેશે તેના પર સૌની નજર છે.1
- જૂનાગઢ: ઉનાળાની શરૂઆતે જ જૂનાગઢમાં તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી જતાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન્યજીવોને રક્ષણ આપવા તંત્ર સજ્જ બન્યું છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિંહ, વાઘ, દીપડા અને વરુ જેવા માંસાહારી પ્રાણીઓના પાંજરામાં વોટર સ્પ્રિંકલર અને ફુવારા શરૂ કરવામાં આવ્યા છે. વન્યપ્રાણીઓને ડિહાઈડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS અને ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે, જ્યારે રીંછ જેવા પ્રાણીઓને ફળોની 'આઈસ કેન્ડી' આપી ઠંડક પહોંચાડાઈ રહી છે. ખોરાકમાં તરબૂચ અને ટેટી જેવા જળયુક્ત ફળોનો વધારો કરાયો છે અને પક્ષીઓ માટે આર્ટિફિશિયલ નેસ્ટ તેમજ સરીસૃપો માટે ખાસ છાંયડાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં ગ્રીન નેટ લગાવી સીસીટીવી દ્વારા વન્યજીવોના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.1