અંકલેશ્વરના શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની કાઉન્સિલ માટે ભવ્ય ઇન્વેસ્ટીચર સેરેમની અંકલેશ્વર: અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં CBSE તથા GSEB વિભાગની વિદ્યાર્થીઓની કાઉન્સિલ માટે ભવ્ય અને શિસ્તબદ્ધ ઇન્વેસ્ટીચર સેરેમની યોજાઈ. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લઘુ ઉદ્યોગ ભારતીના જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી વિકાસ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા. પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ બાદમાં હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન સહિત વિવિધ પદાધિકારીઓને બેજ તથા હાઉસ ફ્લેગ અર્પણ કરી શપથવિધિ કરવામાં આવી. શપથવિધિ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો. પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં મુખ્ય અતિથિએ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોનું સન્માન કરવા, અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા અને પદને જવાબદારી તથા સેવા ભાવનાનું પ્રતિક માની નેતૃત્વ, શિસ્ત અને ટીમવર્ક વિકસાવવાની પ્રેરણા આપી. આ પ્રસંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી, પ્રિન્સિપાલ (GSEB) શ્રીમતી સુષ્મા ચૌધરી, ઉપચાર્યશ્રી સુચિતા રોય તથા શ્રીમતી અંજલિ પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સુદેશના ભટનાગર તથા શ્રીમતી સુનિતા મિશ્રાએ કર્યું, જ્યારે આભાર વિધિ શ્રી જયદીપ પટેલે સંભાળી.

- ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યુદ્ધના ધોરણે પેવર બ્લોક રોડની કામગીરી શરૂ1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- સુરતના અડાજણ વિસ્તારની ઘટના... https://www.instagram.com/patrakaarimran1
- https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF11
- प्लास्टिक स्क्रैप गोदाम में भयानक अग्निकांड, आग की तीव्रता से पिघले लोहे के एंगल; करोड़ों के नुकसान की आशंका। #viralrbharatexpressnews1
- તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત #khergamnews #sbkhergam ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.1
- પાંચ મોપેડમાંથી વિદેશી દારૂનો 3.04 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો1