logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચોટીલાના કંથારિયા ગામે વાડીમાં સુતેલા આધેડ પર લાકડી વડે હુમલો • સગાઈમાં આવવાની મનાઈ કરતા શખ્સે હુમલો કર્યો ચોટીલા તાલુકાના કંથારિયા ગામે વાડીમાં ખેત મજૂરી કામ કરતા પ્રભુભાઈ રામાભાઈ ઠાકોર તથા તેઓના પત્ની પોતાના બાજુમાં આવેલ વાડીએ બેઠા હોય જે દરમિયાન પાડોશી રસિકભાઈ ઝીણાભાઇ ડેડાણીયા દ્વારા પોતાના સાળાન લગ્નમાં જવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ પ્રભુભાઈ ઠાકોર લગ્નમાં જવા માટે મનાઈ કરતા ઉશ્કેરાઈ ગયેલા રસિકભાઈ દ્વારા માથાકુટ કરતા બંને પતિ પત્ની ત્યાંથી ચાલતા ગયા હતા અને પિતાની વાડી ખાતે જઈ ખાટલામાં સૂઈ ગયા હતા તેવામાં રસિકભાઈ લાકડાના ધોકો લઈ પ્રભુભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતા તાત્કાલિક ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખસેડી બાદમાં હુમલાખોર શખ્સ વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

3 hrs ago
user_Sunny Vaghela
Sunny Vaghela
પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
3 hrs ago
afe5dea1-80a7-40de-83ec-12ddceebd220

ચોટીલાના કંથારિયા ગામે વાડીમાં સુતેલા આધેડ પર લાકડી વડે હુમલો • સગાઈમાં આવવાની મનાઈ કરતા શખ્સે હુમલો કર્યો ચોટીલા તાલુકાના કંથારિયા ગામે વાડીમાં ખેત મજૂરી કામ કરતા પ્રભુભાઈ રામાભાઈ ઠાકોર તથા તેઓના પત્ની પોતાના બાજુમાં આવેલ વાડીએ બેઠા હોય જે દરમિયાન પાડોશી રસિકભાઈ ઝીણાભાઇ ડેડાણીયા દ્વારા પોતાના સાળાન લગ્નમાં જવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ પ્રભુભાઈ ઠાકોર લગ્નમાં જવા માટે મનાઈ કરતા ઉશ્કેરાઈ ગયેલા રસિકભાઈ દ્વારા માથાકુટ કરતા બંને પતિ પત્ની ત્યાંથી ચાલતા ગયા હતા અને પિતાની વાડી ખાતે જઈ ખાટલામાં સૂઈ ગયા હતા તેવામાં રસિકભાઈ લાકડાના ધોકો લઈ પ્રભુભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતા તાત્કાલિક ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખસેડી બાદમાં હુમલાખોર શખ્સ વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડો ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્તસુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડોચોટીલાના ચિરોડા ગામ પાસે સુખભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળી રેતીના ખનન પર વહીવટી તંત્રએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડી ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી સહિત આશરે ₹71.32 લાખનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરી. આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 સહિત કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    1
    ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડો
ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્તસુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડોચોટીલાના ચિરોડા ગામ પાસે સુખભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળી રેતીના ખનન પર વહીવટી તંત્રએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડી ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી સહિત આશરે ₹71.32 લાખનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરી.
આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 સહિત કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • ધ્રાંગધ્રાની વિનાયક વિહાર સોસાયટીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન છે. PGVCL કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને કલાકો સુધી અધિકારીઓની રાહ જોવી પડી, પરંતુ કોઈ હાજર ન હતું. આનાથી રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો સુધારવાની માંગ કરી.
    1
    ધ્રાંગધ્રાની વિનાયક વિહાર સોસાયટીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન છે. PGVCL કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને કલાકો સુધી અધિકારીઓની રાહ જોવી પડી, પરંતુ કોઈ હાજર ન હતું. આનાથી રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો સુધારવાની માંગ કરી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • હળવદ સરા ચોકડી ખાતે હીરો શોરૂમ સામે અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે પાછળથી છકડો રીક્ષાને ટક્કર મારતા ખોળ ભરેલો છકડો રોડની ડિવાઈડર પાસે પલટી મારી ગયો સદનસીબે છકડા રીક્ષાના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે સેવાભાવી લોકો બાઈક લઈને ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે બાઈક પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છકડા રીક્ષાના ડ્રાઇવરે પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ સરા ચોકડી ખાતે હીરો શોરૂમ સામે અકસ્માત સર્જાયો
ટ્રક ચાલકે પાછળથી છકડો રીક્ષાને ટક્કર મારતા ખોળ ભરેલો છકડો રોડની ડિવાઈડર પાસે પલટી મારી ગયો
સદનસીબે છકડા રીક્ષાના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે
સેવાભાવી લોકો બાઈક લઈને ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે બાઈક પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ
છકડા રીક્ષાના ડ્રાઇવરે પોલીસમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    3 hrs ago
  • સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.
    1
    સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.
    user_Valani hardik
    Valani hardik
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    23 hrs ago
  • મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.
    1
    મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    6 hrs ago
  • સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    1
    સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    user_Deepak Marathe
    Deepak Marathe
    Video Creator Gujarat•
    7 hrs ago
  • *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
    1
    *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી.
*ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી*
અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી.
અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો.
અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામમાં ડેન્ગ્યુનો પ્રકોપ જોવા મળ્યો છે. આના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.
    1
    મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામમાં ડેન્ગ્યુનો પ્રકોપ જોવા મળ્યો છે. આના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.