logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આણંદ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી: વિવિધ સ્થળોએ પડેલા ઝાડ હટાવી રસ્તા ખુલ્લા કરાયા *આણંદ જિલ્લામાં ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે આણંદ-વિદ્યાનગરમાં પડેલ ઝાડ હટાવવા ફાયર ટીમ એક્શનમાં* *આણંદમાં કુદરતી આફત વચ્ચે ફાયર વિભાગ એલર્ટ* આણંદ, શુક્રવાર:::: આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ ને કારણે પડેલા ઝાડ હટાવવા અને નમી પડેલી ડાળીઓ નું કટીંગ કરીને દૂર કરવા આણંદ અને વિદ્યાનગર શહેરમાં આજે ફાયર બ્રિગેડની ટીમે ભારે સક્રિયતા બતાવી અનેક ઇમરજન્સી કોલ પર ત્વરિત કામગીરી કરી હતી. આજે આણંદ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ઝાડ પડવાની ઘટનાઓમાં પણ ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી અવરોધો દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. અવરોધો દૂર કરવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અમૂલ ડેરી રોડ પર મહેતા સ્વીટ પાસે આણંદ જીઈબીની લાઇન પર વિશાળ ઝાડ ધરાશાયી થવાને કારણે મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો કોલ મળતા જ આણંદ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. આવી જ રીતે બાકરોલ રામાકાકા માર્ગ પર શાલીગ્રામ ગ્રીન પાસે પણ રોડ પર ઝાડ પડવાની ઘટના બની હતી, જ્યાં વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કામગીરી કરી માર્ગને વાહન વ્યવહાર માટે ફરીથી કાર્યરત કર્યો હતો. આ ઉપરાંત, રાજોડ પુરા તલાવડી, ગામડી રોડ અને ભૂમિ પાર્ટી પ્લોટ પાસે પણ રોડ પર ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. આ તમામ સ્થળોએ આણંદ ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચીને ઝાડ કાપી રસ્તો સાફ કર્યો હતો. આ તમામ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

5 hrs ago
user_TNA NEWS GUJARATI
TNA NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
5 hrs ago
e6269f78-d262-4509-a72f-df85dfc87eda

આણંદ ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી: વિવિધ સ્થળોએ પડેલા ઝાડ હટાવી રસ્તા ખુલ્લા કરાયા *આણંદ જિલ્લામાં ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે આણંદ-વિદ્યાનગરમાં પડેલ ઝાડ હટાવવા ફાયર ટીમ એક્શનમાં* *આણંદમાં કુદરતી આફત વચ્ચે ફાયર વિભાગ એલર્ટ* આણંદ, શુક્રવાર:::: આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ ને કારણે પડેલા ઝાડ હટાવવા અને નમી પડેલી ડાળીઓ નું કટીંગ કરીને દૂર કરવા આણંદ અને વિદ્યાનગર શહેરમાં આજે ફાયર બ્રિગેડની ટીમે ભારે સક્રિયતા બતાવી અનેક ઇમરજન્સી કોલ પર ત્વરિત કામગીરી કરી હતી. આજે આણંદ શહેરના

7e792660-165a-4706-904a-5b875fa1e197

વિવિધ મુખ્ય માર્ગો પર ઝાડ પડવાની ઘટનાઓમાં પણ ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી અવરોધો દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. અવરોધો દૂર કરવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અમૂલ ડેરી રોડ પર મહેતા સ્વીટ પાસે આણંદ જીઈબીની લાઇન પર વિશાળ ઝાડ ધરાશાયી થવાને કારણે મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો કોલ મળતા જ આણંદ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. આવી જ રીતે બાકરોલ

5bbe8e8a-bc05-4086-89e1-ae082b9c62f9

રામાકાકા માર્ગ પર શાલીગ્રામ ગ્રીન પાસે પણ રોડ પર ઝાડ પડવાની ઘટના બની હતી, જ્યાં વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કામગીરી કરી માર્ગને વાહન વ્યવહાર માટે ફરીથી કાર્યરત કર્યો હતો. આ ઉપરાંત, રાજોડ પુરા તલાવડી, ગામડી રોડ અને ભૂમિ પાર્ટી પ્લોટ પાસે પણ રોડ પર ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા. આ તમામ સ્થળોએ આણંદ ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચીને ઝાડ કાપી રસ્તો સાફ કર્યો હતો. આ તમામ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

More news from ગુજરાત and nearby areas
  • Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu
    9
    Available for Sale
Locality : Vallabh Vidyanagar, Anand 
Area (dimensions) : 900
Expected Price : 22,00,000
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Unfurnished
nr mirch Masala,Nr bhai kaka stachu
    user_Suresh Shah
    Suresh Shah
    આણંદ, ગુજરાત•
    19 hrs ago
  • ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.
    1
    રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો
રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો
વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
    1
    અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
અંકલેશ્વરમાં પ્રતિબંધિત ઈન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ! ANTF વડોદરા ઝોનની કાર્યવાહીમાં Pentazocine Lactateના ૫૪૦ ઈન્જેક્શન જપ્ત, એક આરોપી ઝડપાયો
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."
    1
    તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા
તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા 
તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.