Shuru
Apke Nagar Ki App…
રાહતાલુકાના ડેંડુવા ગામના યુવકને પ્રેમ કરવો પડ્યો ભારી યુવકને તાલીબાની સજા આપવામાં આવી.
Puran Sinh Chauhan Press S9 News HD Tv Dhanera
રાહતાલુકાના ડેંડુવા ગામના યુવકને પ્રેમ કરવો પડ્યો ભારી યુવકને તાલીબાની સજા આપવામાં આવી.
More news from ગુજરાત and nearby areas
- યુવકને તાલીબાની સજા આપવામાં આવી.1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Pankaj Parmar2
- ગઇ કાલે બપોર બાદ અચાનક વાતાવરણ પલટો આવતા ભારે ધોધમારા વરસાદ પડ્યો હતો જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડ માં પાણી ભરાતા વાહન વ્યવહાર અને અનાજ ની હરાજી બંધ કરવામાં આવી હતી અને વેપારીઓ અને ખેડૂતો માં દોડધામ મચી ગઇ હતી અને ખુલ્લા અનાજ પર ટાટપત્રી ઢાંકવા માં આવ્યા હતા વરસાદના વિરામ બાદ ફરીથી અનાજ ની લેવડદેવડ અને હરાજી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે ખેડૂતો જાણ કરવામાં આવી હતી1
- Post by Pooja patel1
- દામાવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસે ખુલ્લી જગ્યામાંથી ₹9,270નો 26 બોટલ દારૂ જપ્ત કર્યોખેડબ્રહ્મા પોલીસે દામાવાસ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ₹9,270ની કિંમતનો 26 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, દામાવાસ ગામના અનિલભાઈ વણઝારા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને વેપાર કરતા હતા. આ બાતમીના આધારે પોલીસે અનિલભાઈ વણઝારાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે કુલ 26 બોટલ વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે અનિલભાઈ વણઝારાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.1
- મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૬મી એપ્રિલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ચકાસણી ૧૩ એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Pankaj Parmar1