logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલા પોલીસ સ્ટેશન પાસે હોમગાર્ડ નુ રાત્રિ ના સમયે મહિલાઓ સાથે બે જવાબદારી ભર્યું બેહુદુ વર્તન રાજુલા પોલીસ સ્ટેશન પાસે હોમગાર્ડ નુ રાત્રિ ના સમયે મહિલાઓ સાથે બે જવાબદારી ભર્યું બેહુદુ વર્તન ગુજરાત સરકાર ના ગૃહ મંત્રી પોતાના વિભાગ ના કર્મચારીઓ ને લોકો સાથે સારું વાણી અને વર્તન અને સુરક્ષા મિત્ર તરીકે લોકઉપયોગી રહેવા માટે જણાવે છે ત્યારે રાજુલા પોલીસ સ્ટેશન પાસે ફરજ બજાવતા હોમગાર્ડ દ્વારા રાજુલા શહેરમાં પોલીસ મથકે પોલીસ કરતા હોમગાર્ડ ની રાત્રિના સમયે દાદા ગીરી રાજુલાના પોલીસ મથકે રાત્રિના સમયે જો કે પોલીસ સ્ટાફના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ હોતા નથી એવા સમયે હોમગાર્ડ રાત્રીના સમયે પોલીસ મથક જાણે પોતાની જાગીર હોય તેવું વર્તન કરી રહ્યા છે હાલમાં તારીખ ૨૬/૭/૨૬ ને રવિવાર નારોજ રાત્રિના સમયે ૧૧-૩૦ કલાકે એક સદગૃહસ્થ મહિલા હવેલી ચોક થી પોતાના પિતાના ઘર તરફ થી પોતાના સસરા ના ઘર તરફ જતા હતા એ સમયે હવેલી ચોક પાર કરતા પોલીસ મથક નજીક શાક માર્કેટ અને મહાદેવ મોલ પાસે એક ટ્રેક્ટર રોડ ઉપર આડું પડેલું હતું એ સમયે ત્યાંથી ચાલીને પણ કોઈ એક પણ વ્યક્તિ જઈ ન શકે એ વખતે એકટીવા લઈનેતો કેમ જવું એ સમયે આ મહિલાએ ટ્રેક્ટર ચાલકને વિનંતી કરી કે ભાઈ તમારું ટ્રેક્ટર થોડુંક સાઈડમાં લઈ લ્યો તો હુ નીકળી જઈશ પરંતુ ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર સાઇડ મા લેવાના બદલે જાણે કે તે રાતનો રાજા અને પોલીસની ઉપરવટ થતો હોય તેવી રીતે વર્તન કરતા આ મહિલાને એવો જવાબ આપ્યો ટ્રેક્ટર નહીં ચાલે તમે કોઈ બીજા રસ્તે થી ચાલ્યા જાઓ અને આ મહિલાને ફરજિયાત જવાહર રોડ કે જ્યાં વ્યક્તિનું હલનચલન પણ ના બરોબર નહીવત હોય છે અને આ રોડ ઉપર નશા ની હાલતમાં દારૂડિયાઓ રખડતા હોય છે આવા રસ્તેથી પસાર થવું પડ્યું અને મહિલા ન ભાગ્ય સારા કે તેને ત્યારે આ રોડ ઉપર કોઈ દારૂ પીધેલી હાલત મા કોઈ દારૂડિયો મળ્યો નહીં અને હેરાન થયા નહીં અને પોલીસ મથકે આ મહિલા જતા પોલીસ મથકે હોમગાર્ડ હાજર હતા તેમને રૂબરૂ રજૂઆત કરી કે મારી સાથે આવું વર્તન થયું અને એક મહિલા સાથે હુંકારે તુકારે વાત કરી જે પ્રથમ તો પોલીસ પ્રશાસન અથવા તો જીઆરડી અથવા તો હોમગાર્ડ ને શોભતી વાત નથી પરંતુ આવું વર્તન પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું અને માન આપવા ને બદલે તુંકારો કરી અને કહ્યું કે તારે કોઈ ફરિયાદ હોય તો અંદર સાહેબને જઈને કહી આવ આવી બેહુદુ વર્તન આ મહિલા સાથે કરવામાં આવ્યું જોકે ચર્ચાની વાત એ છે આ મહિલા એક પ્રતિષ્ઠિત જવાબદાર ઘરની મહિલા છે કે જે અનેક સોશિયલ કામો સાથે જોડાયેલ છે અને એક સજ્જન વ્યક્તિના ધર્મ પત્ની છે જો આવું વર્તન એમની સાથે થતું હોય તો સામાન્ય વ્યક્તિએ પોલીસ પ્રશાસન પાસે શું અપેક્ષા રાખવી એક તરફ હર્ષ સંઘવી ગ્રહ મંત્રી મહિલાઓના વિષયમાં ઘણું ખરું કાર્ય કરી રહ્યા છે પરંતુ એમના નજરમાં રાજુલા પોલીસ મથક નથી આવતું ? અમરેલી જિલ્લાનું રાજુલા પોલીસ મથક આવી બાબતમાં અગ્રેસર છે રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ

1 hr ago
user_Manish Kumar M Mehta
Manish Kumar M Mehta
રાજુલા, અમરેલી, ગુજરાત•
1 hr ago
2bb7dc6b-a852-40db-b237-3923de2647b3

રાજુલા પોલીસ સ્ટેશન પાસે હોમગાર્ડ નુ રાત્રિ ના સમયે મહિલાઓ સાથે બે જવાબદારી ભર્યું બેહુદુ વર્તન રાજુલા પોલીસ સ્ટેશન પાસે હોમગાર્ડ નુ રાત્રિ ના સમયે મહિલાઓ સાથે બે જવાબદારી ભર્યું બેહુદુ વર્તન ગુજરાત સરકાર ના ગૃહ મંત્રી પોતાના વિભાગ ના કર્મચારીઓ ને લોકો સાથે સારું વાણી અને વર્તન અને સુરક્ષા મિત્ર તરીકે લોકઉપયોગી રહેવા માટે જણાવે છે ત્યારે રાજુલા પોલીસ સ્ટેશન પાસે ફરજ બજાવતા હોમગાર્ડ દ્વારા રાજુલા શહેરમાં પોલીસ મથકે પોલીસ કરતા હોમગાર્ડ ની રાત્રિના સમયે દાદા ગીરી રાજુલાના પોલીસ મથકે રાત્રિના સમયે જો કે પોલીસ સ્ટાફના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ હોતા નથી એવા સમયે હોમગાર્ડ રાત્રીના સમયે પોલીસ મથક જાણે પોતાની જાગીર હોય તેવું વર્તન કરી રહ્યા છે હાલમાં તારીખ ૨૬/૭/૨૬ ને રવિવાર નારોજ

c2e32143-9569-4168-913d-4d7c1310d81f

રાત્રિના સમયે ૧૧-૩૦ કલાકે એક સદગૃહસ્થ મહિલા હવેલી ચોક થી પોતાના પિતાના ઘર તરફ થી પોતાના સસરા ના ઘર તરફ જતા હતા એ સમયે હવેલી ચોક પાર કરતા પોલીસ મથક નજીક શાક માર્કેટ અને મહાદેવ મોલ પાસે એક ટ્રેક્ટર રોડ ઉપર આડું પડેલું હતું એ સમયે ત્યાંથી ચાલીને પણ કોઈ એક પણ વ્યક્તિ જઈ ન શકે એ વખતે એકટીવા લઈનેતો કેમ જવું એ સમયે આ મહિલાએ ટ્રેક્ટર ચાલકને વિનંતી કરી કે ભાઈ તમારું ટ્રેક્ટર થોડુંક સાઈડમાં લઈ લ્યો તો હુ નીકળી જઈશ પરંતુ ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર સાઇડ મા લેવાના બદલે જાણે કે તે રાતનો રાજા અને પોલીસની ઉપરવટ થતો હોય તેવી રીતે વર્તન કરતા આ મહિલાને એવો જવાબ આપ્યો ટ્રેક્ટર નહીં ચાલે તમે

99dffbf4-37a0-44be-a504-52677873a464

કોઈ બીજા રસ્તે થી ચાલ્યા જાઓ અને આ મહિલાને ફરજિયાત જવાહર રોડ કે જ્યાં વ્યક્તિનું હલનચલન પણ ના બરોબર નહીવત હોય છે અને આ રોડ ઉપર નશા ની હાલતમાં દારૂડિયાઓ રખડતા હોય છે આવા રસ્તેથી પસાર થવું પડ્યું અને મહિલા ન ભાગ્ય સારા કે તેને ત્યારે આ રોડ ઉપર કોઈ દારૂ પીધેલી હાલત મા કોઈ દારૂડિયો મળ્યો નહીં અને હેરાન થયા નહીં અને પોલીસ મથકે આ મહિલા જતા પોલીસ મથકે હોમગાર્ડ હાજર હતા તેમને રૂબરૂ રજૂઆત કરી કે મારી સાથે આવું વર્તન થયું અને એક મહિલા સાથે હુંકારે તુકારે વાત કરી જે પ્રથમ તો પોલીસ પ્રશાસન અથવા તો જીઆરડી અથવા તો હોમગાર્ડ ને શોભતી વાત નથી પરંતુ આવું વર્તન પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં

90cd69fd-1989-41d0-b845-85060ce42b23

આવ્યું અને માન આપવા ને બદલે તુંકારો કરી અને કહ્યું કે તારે કોઈ ફરિયાદ હોય તો અંદર સાહેબને જઈને કહી આવ આવી બેહુદુ વર્તન આ મહિલા સાથે કરવામાં આવ્યું જોકે ચર્ચાની વાત એ છે આ મહિલા એક પ્રતિષ્ઠિત જવાબદાર ઘરની મહિલા છે કે જે અનેક સોશિયલ કામો સાથે જોડાયેલ છે અને એક સજ્જન વ્યક્તિના ધર્મ પત્ની છે જો આવું વર્તન એમની સાથે થતું હોય તો સામાન્ય વ્યક્તિએ પોલીસ પ્રશાસન પાસે શું અપેક્ષા રાખવી એક તરફ હર્ષ સંઘવી ગ્રહ મંત્રી મહિલાઓના વિષયમાં ઘણું ખરું કાર્ય કરી રહ્યા છે પરંતુ એમના નજરમાં રાજુલા પોલીસ મથક નથી આવતું ? અમરેલી જિલ્લાનું રાજુલા પોલીસ મથક આવી બાબતમાં અગ્રેસર છે રિપોર્ટર મનિષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ

More news from ગુજરાત and nearby areas
  • હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ અમરેલી બ્રેકિંગ...... હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ જાફરાબાદના દરિયા કાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ....... મેરી ટાઈમ બોર્ડ વિભાગે દરિયા કાંઠે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ........ જાફરાબાદ દરિયા કાંઠે સવાર થીજ જોવા મળે છે કરંટ....... દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે લાગ્યું 3 નંબરનું સિગ્નલ........
    2
    હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........
અમરેલી બ્રેકિંગ......
હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........
જાફરાબાદના દરિયા કાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ.......
મેરી ટાઈમ બોર્ડ વિભાગે દરિયા કાંઠે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ........
જાફરાબાદ દરિયા કાંઠે સવાર થીજ જોવા મળે છે કરંટ.......
દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે લાગ્યું 3 નંબરનું સિગ્નલ........
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં. ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં.
ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે  ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. 
સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. 
આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    પ્રેસ રિપોર્ટર ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    4 hrs ago
  • ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
    1
    ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    10 hrs ago
  • વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
    1
    વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    1
    શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    13 hrs ago
  • ખેડુતો માટે ફાયદા‌ ની વાત. માર્કેટ મા શાકભાજી‌ ના ભાવ ન મળે ત્યારે.....
    1
    ખેડુતો માટે ફાયદા‌ ની વાત. માર્કેટ મા શાકભાજી‌  ના ભાવ ન મળે ત્યારે.....
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • गुजरात में सब जगह बारिष का खोफनाक मंजर अमदावाद‌ में सभी जगह पानी‌ ही पानी ।
    1
    गुजरात में सब जगह बारिष का खोफनाक मंजर अमदावाद‌ में सभी जगह पानी‌ ही पानी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.