Shuru
Apke Nagar Ki App…
શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીક એક ટ્રકમાંથી ચંપલના બોક્સની આડમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 26.17 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી આ ટ્રકના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
અજયસિંહ પરમાર
શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીક એક ટ્રકમાંથી ચંપલના બોક્સની આડમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 26.17 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી આ ટ્રકના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વેપારીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ₹2,58,200 નો દંડ ચૂકવવાનો આદેશ કર્યો. આ કેસ આગીયા ગામના ખેડૂત દ્વારા કપાસ વેચાણના ચેક બાઉન્સ થવા અંગે દાખલ કરાયો હતો.1
- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર કોટના ખેડૂત જગદીશભાઈ પટેલે 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી બમણો નફો મેળવ્યો છે. તેઓ 10 પ્રકારની ઝેરમુક્ત શાકભાજી અને ઘઉં ઉગાડી ગામલોકોને તાજી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમની આ પ્રેરણાદાયક સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.1
- પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામ તાલુકાના સામેત્રી ગામ માં અખંડ જ્યોત વર્ષ 1999 થી ઝળહળી રહી છે. 🙏🙏જય માં અર્બુદા 🚩🚩1
- કચ્છના અંજારમાં અપહરણ કરાયેલી બાળકીને પોલીસે પશ્ચિમ બંગાળમાંથી સુરક્ષિત શોધી પરિવારને સોંપી દીધી છે. પોલીસ તપાસમાં હનીફ હફીજુલ સરકાર નામના આરોપીનું નામ સામે આવ્યું છે. આરોપી સામે પોકસો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ કલમો ઉમેરી ધરપકડની કાર્યવાહી કરાશે.1
- અમદાવાદના વાટવા વિસ્તારમાં કુશવાહા પરિવારે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓ પ્રેમ અને આનંદ સાથે પોતાના આ 'નવા જીવન'ને સ્વીકારી રહ્યા છે.1
- શહેરમાં આવતીકાલે 5 ફીડરો બંધ: અનેક વિસ્તારોમાં વીજકાપ, પાણી સવારે 6 વાગ્યે અપાશે આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવતીકાલે 11 મેના રોજ UGVCL દ્વારા બળવંતપુરા 66 કે.વી. સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી સહિતના ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ અને GIDC વિસ્તારમાં અસર પડશે. વીજકાપને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા મહેતાપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સવારે 6 વાગ્યેથી આપવામાં આવશે.1
- આપણા દેશમાં બીજા દેશની સભ્યતા નો પગ પેસારો બહુ જોવા મળી રહ્યો છે1
- આપના દરેક કાર્ય અને વ્યવસાયિક દિવસની શરૂઆત શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજીના દર્શન સાથે કરો. તેમના આશીર્વાદથી કામધંધામાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે.1