Shuru
Apke Nagar Ki App…
શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી અંતર્ગત “ કુસુમ કુંજ “નુ ભુમી પુજન કરવામાં આવ્યુ નિકુંજ નાયક પુષ્ટિ પુરૂષોત્તમ પ્રભુ પરમ મોહિની શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીસ્વરૂપ શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી અત્રે ની પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના બાંધકામ ની કામગીરી દરમ્યાન હવેલી પાછળ આવેલ લાગુ મકાન ગો.વા.મંજુલા બેન જગમોહનદાસ શાહ ના મનોરથ સ્વરૂપે “ કુસુમ કુંજ “ ના ભુમી પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતુ , હવેલી ના ગાદીપતિ પુ.પા.ગોસ્વામી ૧૦૮ ડૉ.શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી ના વરદ હસ્તે ભુમી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના સુખાર્થે દુધઘર, બાલભોગ, જલપાન , પાનઘર નું નિર્માણ કરવામાં આવશે,ભુમી પુજન કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ પ્રાપ્ત કર્યો હતો….
Virendra Mehta

More news from ગુજરાત and nearby areas
- પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી... પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી...1
- પંચમહાલના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પરથી ડીજે હટાવવા કહેવા જેવી મામૂલી વાતમાં મોટો વિવાદ થયો. આરોપીઓએ એક યુવક પર હુમલો કરી તેના ઘરે પથ્થરમારો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.1
- સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.1
- સમસ્ત પાટીદાર સમાજ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું 'સરદાર ગૌરવ રત્ન' દ્વારા સન્માન કરવામાં આવ્યું1
- વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ1
- વરાછા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઇ-સીગારેટના વેચાણ અંગેના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.1
- સુરત:કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં કુખ્યાત શિવા ઝાલાને ઝડપી કાયદાનું ભાન કરાવતી SOG પોલીસ.?1