Shuru
Apke Nagar Ki App…
પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી... પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી...
Rathod Sandip sinh
પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી... પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી...
More news from ગુજરાત and nearby areas
- પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી... પંચમહાલ જિલ્લાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એન મોઢવાડિયા સાહેબ નો વિદાય સમારોહ યોજાયો પાવાગઢ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સાહેબ તથા તમામ સ્ટાફના અધિકારીઓ એ ફૂલહાર થી સ્વાગત કરીને તેમને વિદાય આપી...1
- પંચમહાલના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પરથી ડીજે હટાવવા કહેવા જેવી મામૂલી વાતમાં મોટો વિવાદ થયો. આરોપીઓએ એક યુવક પર હુમલો કરી તેના ઘરે પથ્થરમારો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.1
- પાવાગઢના જંગલમાં પ્રેમ સબંધમાં નાસીપાસ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો 112 પોલીસની સતર્કતાથી યુવકનો જીવ બચાવાયો પાવાગઢના જંગલમાં પ્રેમ સબંધમાં નાસીપાસ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો,112 પોલીસની સતર્કતાથી યુવકનો જીવ બચાવાયો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આજે સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળ ગયેલા એક યુવકે પાવાગઢ નજીકના જંગલ વિસ્તારમાં જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકે અંતિમ પગલું ભરતા પહેલા 112 જનરક્ષક સેવામાં ફોન કરતા પોલીસની સતર્કતા અને સમયસરની કામગીરીથી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, શિવરાજપુર નજીકના ઢોલીમાર ગામના રાકેશ રાઠવાને હાલોલના અરાદ રોડ વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન યુવતીના જીવનમાં અન્ય યુવક આવતા તેણીએ રાકેશ સાથે બ્રેકઅપ કરી દીધું હતું. જોકે રાકેશ સતત યુવતીને સમજાવવાનો પ્રયાસ કરતો હતો.આજે સવારે રાકેશ હાલોલની એક ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. ત્યારબાદ તે યુવતીના ઘરે પહોંચ્યો હતો, જ્યાં યુવતીને સમજાવવાનો પ્રયાસ કરતાં યુવતીએ તેનો પીછો છોડી દેવા જણાવ્યું હતું. આ દરમિયાન યુવતીએ રાકેશના શૈક્ષણિક સર્ટિફિકેટ અને અન્ય કાગળો ફાડી નાખ્યા હોવાનો પણ આક્ષેપ છે. સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં રાકેશ નાસીપાસ થયો હતો.ત્યારબાદ રાકેશ બજારમાંથી દોરી ખરીદી હાલોલ અને પાવાગઢ વચ્ચે આવેલા જંગલ વિસ્તારમાં પહોંચ્યો હતો. ત્યાંથી તેણે 112 જનરક્ષક સેવામાં ફોન કરી પોતાની સ્થિતિ અંગે જાણ કરી હતી. પોલીસ કર્મચારીઓએ યુવકને લાંબા સમય સુધી વાતોમાં વ્યસ્ત રાખી તેનો લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસ ટીમ જંગલ વિસ્તારમાં પહોંચતા યુવકે ઝાડ ઉપર દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને બચાવી લીધો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી યુવકને બહાર લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.યુવક મુખ્ય માર્ગથી એક કિલોમીટરથી વધુ અંદર જંગલ વિસ્તારમાં હોવાથી 108 ની ટીમ અને પોલીસને રેસ્ક્યુ કામગીરીમાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારબાદ યુવકને હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે સમગ્ર મામલે યુવતી અંગે માહિતી મેળવી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.1
- સમસ્ત પાટીદાર સમાજ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું 'સરદાર ગૌરવ રત્ન' દ્વારા સન્માન કરવામાં આવ્યું.1
- વડોદરા મા નરેન્દ્ર મોદીએ જનતા ને કરી ખાસ અપીલ દેશ હિત માટે કરી અપીલ1
- વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ1
- વરાછા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઇ-સીગારેટના વેચાણ અંગેના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- સુરત:કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં કુખ્યાત શિવા ઝાલાને ઝડપી કાયદાનું ભાન કરાવતી SOG પોલીસ.?1