Shuru
Apke Nagar Ki App…
ધંધુકા ધોલેરા રોડ ઉપર રોજકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત, એક યુવતીનું ઘટનાસ્થળે મોત. *Breking News* *ધંધુકા ધોલેરા રોડ ઉપર રોજકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત* ડમ્પર અને ઇકો કાર સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત. અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત. એક યુવતી નું ઘટના સ્થળે જ મૃત્યુ. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કાર માં સવાર તમામ ભાવનગર જિલ્લા ના ભૂતિયા ગામ ના હોવાનું જાણવા મળ્યું છે ધંધુકા & વાગડ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.
Sanjay Zala Official
ધંધુકા ધોલેરા રોડ ઉપર રોજકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત, એક યુવતીનું ઘટનાસ્થળે મોત. *Breking News* *ધંધુકા ધોલેરા રોડ ઉપર રોજકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત* ડમ્પર અને ઇકો કાર સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત. અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત. એક યુવતી નું ઘટના સ્થળે જ મૃત્યુ. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કાર માં સવાર તમામ ભાવનગર જિલ્લા ના ભૂતિયા ગામ ના હોવાનું જાણવા મળ્યું છે ધંધુકા & વાગડ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.
More news from ગુજરાત and nearby areas
- *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.1
- કોળી સમાજની છબી કરવાની માનસિકતા લઈને જે મિત્રો સોશિયલ મીડીયામા ફેરવે છે તેવા મિત્રોને જાણ.. હિરાભાઈ, પરસોતમભાઈ કે કુવરજીભાઈ હોય આ કોળી સમાજના નેતા છે, રહેવાના છે અનેઆમા કોઈ ફરક નહી પડે.. હિરાભાઈ જે કામ કર્યુ તેનો બદલો ૨૦૨૭ મા કોળી સમાજ રાજુલા વિધાનસભામા આપશે અને રેકોર્ડ બ્રેક બહુમતી હશે..1
- સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જય અખંડ ધણી1
- પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે1
- Post by Nasim1
- જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- *IPL માં સટ્ટા રમતા 6 ઈસમોને કુલ 3,60,110 ની મત્તા સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ.* કુલ રૂ 3,10,110 ની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આનંદપાર્ક સોસાયટી, મેમનગર તળાવ પાસે મેમનગર અમદાવાદ ખાતે થી કપિલ ઉર્ફે ચિરાગ અલ્કેશભાઈ ઠક્કર તથા અભય પ્રવીણભાઈ ઠક્કર નઓ ભેગા મળી ભાડાના મકાન રાખીને અલગ અલગ ક્રિકેટ સટા ના આઇડી મેળવી નાણાંની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળેલ. મોબાઈલ ફોન નંગ 16 તથા રોકડ નાણાં મળી 3,10,110 નો મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.1