રાજુલાની સંસ્કૃતિ વિધાલય ખાતે તળાવ અને ચેકડેમો ઉંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું..... રાજુલાની સંસ્કૃતિ વિધાલય ખાતે તળાવ અને ચેકડેમો ઉંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું..... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું નાની બાળાઓ દ્વારા સામૈયા કરી ફુલોથી કરાયું સ્વાગત...... દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો.... શાળાના નાના બાળકો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો........ વિધાથીર્ઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી........ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું માર્કેટીંગ યાર્ડ ટીમ અને વેપારીઓ દ્વારા ફુલહારથી સન્માન કરાયું...... રાજુલા શહેરમાં ૪૫ ગામોના નાના-મોટા તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવાનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું....... સ્વ. ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક રાજુલા દ્વારા કરાયું હતું આયોજન....... ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ, સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં...... રિપોર્ટર.કરશન પરમાર જાફરાબાદ.
રાજુલાની સંસ્કૃતિ વિધાલય ખાતે તળાવ અને ચેકડેમો ઉંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું..... રાજુલાની
સંસ્કૃતિ વિધાલય ખાતે તળાવ અને ચેકડેમો ઉંડા કરવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું..... ધારાસભ્ય હીરાભાઈ
સોલંકીનું નાની બાળાઓ દ્વારા સામૈયા કરી ફુલોથી કરાયું સ્વાગત...... દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને
ખુલ્લો મુકાયો.... શાળાના નાના બાળકો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો........ વિધાથીર્ઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ
કરવામાં આવી........ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું માર્કેટીંગ યાર્ડ ટીમ અને વેપારીઓ દ્વારા ફુલહારથી સન્માન કરાયું...... રાજુલા
શહેરમાં ૪૫ ગામોના નાના-મોટા તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવાનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે
ખાતમુહૂર્ત કરવામાં આવ્યું....... સ્વ. ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક રાજુલા દ્વારા કરાયું હતું
આયોજન....... ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ, સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં...... રિપોર્ટર.કરશન પરમાર જાફરાબાદ.
- જૂનાગઢ: જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે ઇવનગર ગામની મુલાકાત લઈને ગ્રામ્ય સ્તરની વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ઇવનગર અને સાગડીવીડી ગામના તલાટી દફ્તરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મહેસૂલી રેકોર્ડ, ગ્રામ પંચાયતના રજીસ્ટરો અને સરકારી યોજનાઓના અમલીકરણની વિગતો ચકાસીને તેમણે કામગીરીમાં પારદર્શિતા લાવવા અને પડતર પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.1
- આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણસિંહ એન. પરમાર દ્વારા સમાજને એક નવી રાહ ચીંધતું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે તેમણે પોતાની માતૃશ્રી પુનીબા ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શાળાના બાળકો માટે વોટરકુલર અર્પણ કર્યું છે અત્યારે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે શાળાના નિર્દોષ ભૂલકાઓને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી શ્રી પ્રવિણસિંહે આ ઉમદા નિર્ણય લીધો હતો. વર્ષો સુધી આ જ શાળામાં આચાર્ય તરીકે સેવા આપી ચૂકેલા પ્રવિણસિંહ નો શાળા પ્રત્યેનો લગાવ અને તેમની માતૃભક્તિ આ કાર્ય દ્વારા છતી થાય છે શાળાના વર્તમાન આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફગણે આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, "પ્રવિણસિંહ પરમાર સાહેબનો આ સહયોગ માત્ર ભૌતિક ભેટ નથી, પણ બાળકો પ્રત્યેની તેમની સંવેદનાનું પ્રતીક છે આ કાળઝાળ ગરમીમાં બાળકોને ઠંડુ પાણી મળશે, જેનાથી તેમને મોટી રાહત થશે અમે તેમના આ સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના માતૃશ્રી પુનીબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓએ પણ પ્રવિણસિંહ પરમારના આ કાર્યને વધાવી લીધું હતું અને માતૃ પુનીબાના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદના ખોડીયાર નગરમાં ચરમાળીયા દાદા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાડવા બનાવવામાં આવે છે દર 15 દિવસે લાડવા બનાવવામાં આવે છે શ્વાન માટે1
- सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया1
- સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ સુરત સાયબર સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ₹47 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર સાથે જોડાયેલ આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ થયો છે, જે બેંક ખાતાઓ અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર અને ઉપાડતી હતી. પોલીસે ભાવેશ શિંદે નામના આરોપીની ધરપકડ કરી છે, જયારે મુખ્ય સુત્રધાર હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી હાલ ફરાર છે. પોલીસ દ્વારા ₹18.50 લાખ રોકડા, 9 મોબાઈલ, 40 સિમ કાર્ડ અને અનેક બેંક ખાતાની વિગતો જપ્ત કરવામાં આવી છે. NCCRP પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ 56થી વધુ ફરિયાદો નોંધાયેલી છે અને પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. બાઈટ . બીશાખા જૈન સાયબર ક્રાઇમ ડીસીબી.સુરત2
- સુરત રેલવે સ્ટેશન ની ઘટના યુવકનો ચમત્કારિક બચાવો1
- ईरान-अमेरिका जंग के बीच बडी खबर।1
- બોટાદ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે તૃતીય સિલાઈ તાલીમ આપી દિવ્યાંગ બહેનોને પગભર થવા આપવામાં આવ્યા સિલાઈ મશીન સમગ્ર ગુજરાતના દિવ્યાંગ બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે સંકલ્પ સાથે આર.સી.એ. એજન્સી, સમસારા ગ્રુપનાં આર્થિક અનુદાન થકી અંધજન મંડળ અમદાવાદ દ્વારા બોટાદ શહેરમાં આવેલ આસ્થા સ્નેહ નું ઘર ખાતે દિવ્યાંગ પરિવારના બહેનો માટે સિલાઈ તાલીમ નું આયોજન કરવામાં આવેલ બાર દિવસના આ સિલાઈ તાલીમ કેમ્પનો પ્રારંભ કેમ્પના અંધજન મંડળ ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી, આશીર્વાદ વિકલાંગ સંસ્થા સાયલા કો ઓર્ડીનેટર સુરસંગભાઇ રાઠોડ, બોટાદ જાયન્ટ્સ ગ્રુપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, મહેમાન શ્રી પ્રમોદભાઈ ગુપ્તા, સમીરભાઈ દોશી, સોહમ હડીયલ, આસ્થા સંસ્થાના પ્રણેતા લાલજીભાઈ કળથીયા ઉપસ્થિત રહેલ. કેમ્પની શરૂઆત સમસારા ગ્રુપ સીઈઓ મુકેશભાઈ ઓઝાનાં જન્મદિનએ 17 માર્ચના રોજ દિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છાઓ સાથે કરવામાં આવેલ સતત બાર દિવસ સુધી દિવ્યાંગ બહેનોને સિલાઈ કામની તમામ તાલીમ અનુભવી ટ્રેનર વિનોદબાળાબેન દ્વારા આપવામાં આવેલ. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓ દિવ્યાંગ બહેનો માટે રોજ બપોરનું ભોજન, ચા-નાસ્તા અને તાલીમ માટેના તમામ મટરીયલ્સ આયોજક તરફથી આપવામાં આવેલ. કેમ્પની તાલીમથી દિવ્યાંગ બહેનોએ નાની થેલી થી લઇ બ્લાઉઝ, વન પીસ, ટોપ, ડ્રેસ સહિતની વસ્તુઓ બનાવતા શીખી ગયા હોવાનું જણાવેલ. બાર દિવસની તાલીમ પૂર્ણ થતા RCL એજન્સી સમસારા ગ્રુપ દ્વારા તમામ દિવ્યાંગ બહેનોને આખા આટાનાં મોટર સાથેના સિલાઈ મશીન વિતરણ આપવામાં આવેલ. આ વિતરણ કેમ્પમાં બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.કે. ભટ્ટ, બોટાદના તબીબ ડો.એલ.જી.બદ્રકીયા, કેતનભાઈ જૈન, ભરતભાઈ જોશી, હર્મીશભાઈ મોદી, સુરસંગભાઇ રાઠોડ ઉપસ્થિત રહેલ. અંધજન મંડળ અમદાવાદ જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની તેમજ સમસારા ગ્રુપના સી.ઈ.ઓ. મુકેશભાઈ ઓજા ઓનલાઈન જોડાઈ તમામ બહેનોને અભિનંદન પાઠવેલ. સિલાઈ મશીન પ્રાપ્ત થતા દિવ્યાંગ બહેનોના ચહેરા પર ખુશી જોવા મળેલ. કાર્યક્રમને સફળ બનાવવા લાલજીભાઈ કળથીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઈ માથુકીયા અને પ્રકાશભાઈ ભીમાણી સહીત સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવેલ દિવ્યાંગ લાભાર્થી બહેનોએ જણાવેલ કે સિલાઈ મશીન અને તેની સાથે સિલાઈ અંગેની તાલીમ બન્ને મળતા હવે અમે અમારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકીશું. ટ્રેનર વીણાબેન તરફથી મળેલ તાલીમ તેઓને ખુભ ઉપયોગી હોવાનું જણાવેલ. અમે કોઈ દિવસ મશીન ચલાવેલ નથી તો પણ સારી તાલીમ થી એટલું સરસ સિલાઈકામ શીખ્યા છીએ કે હવે બીજા બહેનોને પણ સિલાઈ અંગેની તાલીમ આપી તેઓનું પણ આર્થિક પુનઃવસન થાય તે માટે કાર્ય કરીશું. આ તકે તેઓએ આસ્થા સ્નેહ નું ઘર બોટાદ, અંધજન મંડળ અમદાવાદ, આશીર્વાદ સંસ્થા સાયલા અને સમસારા ગ્રુપનો આભાર વ્યક્ત કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..1