Shuru
Apke Nagar Ki App…
કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં આજ રોજ જુની પરંપરા રીતે ધુળેટી નિમિતે ઘડિયા ગામ ના મુરાવત ફળિયા ના દરેક યુવા મિત્રો ફળિયા ના દરેક ભાઈઓ ના સાથ સહકાર થી અને સમસ્ત ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા મહાકાળી માતાજી નો ગરબો કાઢવામાં આવ્યો
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં આજ રોજ જુની પરંપરા રીતે ધુળેટી નિમિતે ઘડિયા ગામ ના મુરાવત ફળિયા ના દરેક યુવા મિત્રો ફળિયા ના દરેક ભાઈઓ ના સાથ સહકાર થી અને સમસ્ત ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા મહાકાળી માતાજી નો ગરબો કાઢવામાં આવ્યો
More news from Kheda and nearby areas
- કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં આજ રોજ જુની પરંપરા રીતે ધુળેટી નિમિતે ઘડિયા ગામ ના મુરાવત ફળિયા ના દરેક યુવા મિત્રો ફળિયા ના દરેક ભાઈઓ ના સાથ સહકાર થી અને સમસ્ત ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા મહાકાળી માતાજી નો ગરબો કાઢવામાં આવ્યો2
- हैप्पी होली दोस्तों1
- अहमदाबाद, गुजरात: कांग्रेस के पूर्व विधायक और पूर्व मेयर हिम्मत सिंह पटेल ने होली के अवसर पर अपने आवास पर समर्थकों के साथ सादगीपूर्ण और उत्साहपूर्ण ढंग से पर्व मनाया। इस दौरान उन्होंने समर्थकों और पार्टी कार्यकर्ताओं के साथ एक-दूसरे को रंग लगाकर होली की शुभकामनाएं दीं। कार्यक्रम में बड़ी संख्या में कार्यकर्ता और शुभचिंतक मौजूद रहे। हिम्मत सिंह पटेल ने सभी प्रदेशवासियों को होली की बधाई देते हुए आपसी भाईचारे, प्रेम और सौहार्द का संदेश दिया। उन्होंने कहा कि होली का त्योहार समाज में एकता और सद्भाव को मजबूत करने का प्रतीक है।1
- Post by Crime News M.98248716661
- रंगों की बरसात में डूब जाएँ हम सब, दिलों के रंग मिलकर बनाएँ एक नया रंग-रूप। होली की मस्ती में भूल जाएँ सारी पुरानी बातें, प्यार और मुस्कान से सज जाएँ हर एक चेहरा आज। रंग बरसे रे, मन भरे रे, होली की खुशी से दिल झूमे रे। गुलाल लगाकर मिलें हम सब, प्यार की मिठास में डूबें रे।2
- Post by संदीप नंदकिशोर सिसोदिया1
- કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહોદય, દામીની વહુજી અને ચિરાયુષ્યમાન સાનીધ્યકુમાર ની ઉપસ્થિતી મા ફૂલફાગ હોળી રસીયા નુ આયોજન એનએમ જી હોસ્પિટલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતુ કાલોલ તેમજ આસપાસના ગામો થી પધારેલા હજારો વૈષ્ણવો ની હાજરીમા હોળીના રસીયા અને ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ યુવા ભજન મંડળ નાં યુવાનો દ્વારા હોળીના રસીયા નું ગાન કરવામાં આવ્યું હતુ અને સમગ્ર વાતાવરણ વ્રજ ભૂમી જેવુ બનાવી દીધુ. ચી . સાનિધ્યકુમાર મહોદય દ્વારા આજના પ્રસંગે સાક્ષાત પ્રભુ આપણી વચ્ચે હોવાનું જણાવ્યું.પુજ્ય શ્રી કુંજેશકુમાર દ્વારા વચનામૃત કરવામાં આવ્યું હતુ જેમા આજે ડોલોત્સવ ના દિવસે કાલોલમાં રસીયા નો કાર્યક્રમ હોય આપણે સૌ ભાગ્યશાળી હોવાનું જણાવ્યું હતું.હોળી અને વસંત ઉત્સવ ની ઉજવણી નિમિતે હોળીના રસીયા મનોરથ અને રસીયા ગાન નાં આયોજન માં છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલ નાં વૈષ્ણવો આગળ પડતુ સ્થાન ધરાવે છે તેમ જણાવી કાલોલ નાં યુવા વૈષ્ણવો સહિત તમામ ફુલ ફાગ ઉત્સવ ની ઉજવણી ભવ્યાતિભવ્ય કરવામાં આવે છે તે બદલ ધન્યવાદ ને પાત્ર ગણાવી વધુને વધુ વૈષ્ણવો ને આ રસાસ્વાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પુજ્ય શ્રી અને ઊપસ્થિત વલ્લભ કુળ નાં બાળકો સાથે ફુલ ફાગ ખેલ ખેલ્યો હતો વૈષ્ણવો દ્વારા જેજે ઉપર ફૂલો ની વર્ષા કરાઈ હતી તથા ગુરૂજનો એ પણ વૈષ્ણવો સાથે ફૂલો ની વર્ષા વરસાવી હોળી નો આનંદ લીધો હતો. કાર્યક્રમ બાદ મહાપ્રસાદી નુ આયોજન પણ કરાયું3
- Post by Crime News M.98248716661