નેપાળમાં કુદરતી આફત: અચાનક પૂરે મચાવી તબાહી તિબેટ તરફથી આવેલા અચાનક પૂરના કારણે નેપાળના રાસુવા જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ. નેપાળમાં કુદરતી આફત: તિબેટથી આવેલા અચાનક પૂરે સર્જી ભારે તબાહી, 1000 જેટલા લોકો તણાયા હોવાની આશંકા કાઠમંડુ / રાસુવા: નેપાળમાં કુદરતી આફતે ભારે કહેર મચાવ્યો છે. તિબેટ તરફથી આવેલા અચાનક પૂરે નેપાળના રાસુવા જિલ્લામાં મોટા પાયે તબાહી સર્જી છે. ભોટેકોશી નદીમાં આવેલા આ પ્રચંડ અને ધસમસતા પૂરના પ્રવાહમાં અંદાજે 1,000 જેટલા લોકો તણાઈ ગયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભયાનક આપત્તિના કારણે રાસુવા જિલ્લાના તિમુર બજાર સહિતના આસપાસના વિસ્તાર અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે પુલ ધરાશાયી થવાના, વાહનો તણાવવાના અને વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રાહત તેમજ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
નેપાળમાં કુદરતી આફત: અચાનક પૂરે મચાવી તબાહી તિબેટ તરફથી આવેલા અચાનક પૂરના કારણે નેપાળના રાસુવા જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ. નેપાળમાં કુદરતી આફત: તિબેટથી આવેલા અચાનક પૂરે સર્જી ભારે તબાહી, 1000 જેટલા લોકો તણાયા હોવાની આશંકા કાઠમંડુ / રાસુવા: નેપાળમાં કુદરતી આફતે ભારે કહેર મચાવ્યો છે. તિબેટ તરફથી
આવેલા અચાનક પૂરે નેપાળના રાસુવા જિલ્લામાં મોટા પાયે તબાહી સર્જી છે. ભોટેકોશી નદીમાં આવેલા આ પ્રચંડ અને ધસમસતા પૂરના પ્રવાહમાં અંદાજે 1,000 જેટલા લોકો તણાઈ ગયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભયાનક આપત્તિના કારણે રાસુવા જિલ્લાના તિમુર બજાર સહિતના આસપાસના
વિસ્તાર અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે પુલ ધરાશાયી થવાના, વાહનો તણાવવાના અને વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રાહત તેમજ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
- નેપાળમાં કુદરતી આફત: અચાનક પૂરે મચાવી તબાહી તિબેટ તરફથી આવેલા અચાનક પૂરના કારણે નેપાળના રાસુવા જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ. નેપાળમાં કુદરતી આફત: તિબેટથી આવેલા અચાનક પૂરે સર્જી ભારે તબાહી, 1000 જેટલા લોકો તણાયા હોવાની આશંકા કાઠમંડુ / રાસુવા: નેપાળમાં કુદરતી આફતે ભારે કહેર મચાવ્યો છે. તિબેટ તરફથી આવેલા અચાનક પૂરે નેપાળના રાસુવા જિલ્લામાં મોટા પાયે તબાહી સર્જી છે. ભોટેકોશી નદીમાં આવેલા આ પ્રચંડ અને ધસમસતા પૂરના પ્રવાહમાં અંદાજે 1,000 જેટલા લોકો તણાઈ ગયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભયાનક આપત્તિના કારણે રાસુવા જિલ્લાના તિમુર બજાર સહિતના આસપાસના વિસ્તાર અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે પુલ ધરાશાયી થવાના, વાહનો તણાવવાના અને વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રાહત તેમજ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.3
- રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.1
- પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏1
- ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન1
- કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.1
- 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ4
- ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ 1501 સાલના ઈદે મિલાદ પર્વે ટીંટોઈમાં ભવ્ય જુલુસે મિલાદ: જુમ્મા મસ્જિદથી ગરીબ નવાઝ મસ્જિદ અને અલ્લાહ મસ્જિદ સુધી ઉમટ્યો જનસૈલાબ ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ1
- અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા1