Shuru
Apke Nagar Ki App…
અમારું લક્ષ્ય છે તમારા સુધી સત્ય પહોચડવું તો અમારી સાથે જોડાયેલા રહો
ફારૂક સૈયદ
અમારું લક્ષ્ય છે તમારા સુધી સત્ય પહોચડવું તો અમારી સાથે જોડાયેલા રહો
More news from ગુજરાત and nearby areas
- ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં1
- આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ *ખંભાત પ્રાંત અધિકારીએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી:* ભારે વરસાદની આગાહી: લોકોને સલામત સ્થળે ખસી જવા અને પશુ સુરક્ષાની અપીલ આણંદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રનું સઘન મોનિટરિંગ: SDM, મામલતદાર અને TDO દ્વારા સ્થળ મુલાકાત.1
- ગુજરાત : Cm ભૂપેન્દ્ર પટેલે કહ્યું.! પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા,અને આકરા દંડ, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે... માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે... પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેક્નોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે... આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે... @CMOGuj #aiv #allindiavoice23 @allindiavoice #cm @cm #Bhupendrapatel #pm #pmo @pmo #ગુજરાત1
- Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu9
- વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત સુરતથી અમદાવાદ પહોંચાડાયું જીવંત હૃદય1
- જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️ દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે. જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇 🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે। 💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ ❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો। 🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે। 🔔1