Shuru
Apke Nagar Ki App…
કોરાલા ગામે આમ આદમી પાર્ટીનું બુથ સંગઠન નિર્માણ અભિયાન યોજાયું
Suhas valvi Tapi
કોરાલા ગામે આમ આદમી પાર્ટીનું બુથ સંગઠન નિર્માણ અભિયાન યોજાયું
More news from ગુજરાત and nearby areas
- દિલ્હીમાં હિટ એન્ડ ડ્રેગનો ખૌફનાક વીડિયો વાયરલ! RK પુરમમાં 73 વર્ષીય વૃદ્ધની કારે બાઈકને ટક્કર મારી અને અડધો કિમી સુધી ઘસડતી લઈ ગઈ. બાઈક સવાર નીચે પટકાતાં ગંભીર ઈજાથી બચી ગયો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસ નોંધ્યો છે.1
- જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલા જલારામ નગર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નગરજનો દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. શ્રીજીની પ્રતિમા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના સ્વરૂપમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંજની આરતીમાં મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ભાગ્યાભાઈએ નગરજનોને શુભેચ્છા પાઠવી શ્રીજીના આગમનને લઈ પ્રતિષ્ઠા અને ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.1
- ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો1
- અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો1
- અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા... AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....1
- सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav1
- હાંસોટમાં વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશાયી સાહોલ-ઇલાવ રોડ પર વાહન વ્યવહાર બંધ વૃક્ષની અડફેટે વીજ પોલ ધરાશાયી સદનસીબે મોટી દુર્ઘટના ટળી1
- ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો1
- દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર! ભરૂચ જિલ્લાના પાલેજ GIDCમાં બિન્દાસ રીતે ઈંગ્લિશ દારૂની થેલીઓ ભરાતી હોવાનો આક્ષેપ! સૂત્રોના જણાવ્યા મુજબ ‘ગુલામ' નામનો શખ્સ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા. પોલીસનો ડર કે કોઈનો ખોફ નહીં? | પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો !1