logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો

1 hr ago
user_RELAX NEWS TAPI
RELAX NEWS TAPI
Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
1 hr ago

ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો

More news from ગુજરાત and nearby areas
  • પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.” તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!” આ વિડ્યો પ્રકાશા ડેમનો છે.. મહારાષ્ટ્રના હાથનુર ડેમના 41 દરવાજા ખોલી નાખ્યા! પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.” તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!” “ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે હાથનુર ડેમમાં પાણીની આવક અચાનક વધી જતાં વહીવટી તંત્રએ 41 દરવાજા સંપૂર્ણ ખોલી દીધા છે. પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.” “આ પાણીની સીધી અસર ગુજરાતના ઉકાઈ ડેમ પર પડી રહી છે. ઉકાઈની જળસપાટી 320 ફૂટને પાર કરીને 322 ફૂટની આસપાસ પહોંચી ગઈ છે.#tapidistrict #hathnurdam #ukaidam
    1
    પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.”
તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!”
આ વિડ્યો પ્રકાશા ડેમનો છે..
મહારાષ્ટ્રના હાથનુર ડેમના 41 દરવાજા ખોલી નાખ્યા!
પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.”
તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!”
“ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે હાથનુર ડેમમાં પાણીની આવક અચાનક વધી જતાં વહીવટી તંત્રએ  41 દરવાજા સંપૂર્ણ ખોલી દીધા છે.
પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.”
“આ પાણીની સીધી અસર ગુજરાતના ઉકાઈ ડેમ પર પડી રહી છે.
ઉકાઈની જળસપાટી 320 ફૂટને પાર કરીને 322 ફૂટની આસપાસ પહોંચી ગઈ છે.#tapidistrict #hathnurdam #ukaidam
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    13 hrs ago
  • ભારે વરસાદની આગાહીમાં પણ સગર્ભા બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડી આરોગ્યતંત્ર એ સેફ ડિલિવરી અભિયાન પૂરું પાડ્યું ઈકબાલ સોલંકી નર્મદા
    1
    ભારે વરસાદની આગાહીમાં પણ સગર્ભા બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડી આરોગ્યતંત્ર એ સેફ ડિલિવરી અભિયાન પૂરું પાડ્યું
ઈકબાલ સોલંકી નર્મદા
    user_ઈકબાલ સોલંકી
    ઈકબાલ સોલંકી
    Local News Reporter ડેડીયાપાડા, નર્મદા, ગુજરાત•
    14 hrs ago
  • છોટાઉદેપુરના અછાલા ગામે કૂવામાં ખાબક્યો દીપડો, વન વિભાગનું હાઇ-વોલ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન છોટાઉદેપુરના અછાલા ગામે સુંદરભાઈ ગોસલાભાઈના કૂવામાં કદાવર દીપડો ખાબકતાં ચકચાર મચી ગઈ છે! ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરા સાથે સ્થળ પર પહોંચી ગઈ છે અને દીપડાને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ગ્રામજનોની ભારે ભીડ વચ્ચે વન વિભાગે સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે. જુઓ આ મિલિટરી-સ્ટાઇલ રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ અહેવાલ માત્ર ઈ ક્રાંતિ ન્યૂઝ પર. ​#ChhotaUdepur #LeopardRescue #EKrantiNews #BreakingNewsGujarat #AchhalaNews #ForestDepartment #GujaratNews #LiveRescue
    1
    છોટાઉદેપુરના અછાલા ગામે કૂવામાં ખાબક્યો દીપડો, વન વિભાગનું હાઇ-વોલ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન 
છોટાઉદેપુરના અછાલા ગામે સુંદરભાઈ ગોસલાભાઈના કૂવામાં કદાવર દીપડો ખાબકતાં ચકચાર મચી ગઈ છે! ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરા સાથે સ્થળ પર પહોંચી ગઈ છે અને દીપડાને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ગ્રામજનોની ભારે ભીડ વચ્ચે વન વિભાગે સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે. જુઓ આ મિલિટરી-સ્ટાઇલ રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ અહેવાલ માત્ર ઈ ક્રાંતિ ન્યૂઝ પર.
​#ChhotaUdepur #LeopardRescue #EKrantiNews #BreakingNewsGujarat #AchhalaNews #ForestDepartment #GujaratNews #LiveRescue
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વધુ વરસાદના કારણે રસ્તો બીસ્માર હાલતમાં સંખેડા તાલુકાના બહાદરપુર ગામે બજારથી લઈ સ્વામિનારાયણ મંદિર તેમજ બાલ વાટિકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. જેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે બે વર્ષ અગાઉ ગ્રાન્ટ મંજૂર હોવા છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી
    1
    સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વધુ વરસાદના કારણે રસ્તો બીસ્માર હાલતમાં
સંખેડા તાલુકાના બહાદરપુર ગામે બજારથી લઈ સ્વામિનારાયણ મંદિર તેમજ બાલ વાટિકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. જેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે બે વર્ષ અગાઉ ગ્રાન્ટ મંજૂર હોવા છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • બોડેલીમાં ઘર માં બનવેલ ગુપ્ત ભોંયારા માંથી ₹5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ!. #Bodeli #LiquorSeized #Bootlegger #ChhotaUdepur #PoliceRaid #BreakingNews #GujaratNews #CrimeNews#BreakingNews #BodeliPolice #LiquorSeizure #Chhotaudepur #MadhyaGujaratNoAawaj #GujaratNews #BodeliNews #PoliceAction બોડેલીમાં રહેણાંક મકાનના ગુપ્ત ભોંયારામાંથી પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો ચોર્યાસી રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    1
    બોડેલીમાં ઘર માં બનવેલ ગુપ્ત ભોંયારા માંથી ₹5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ!.
#Bodeli #LiquorSeized #Bootlegger #ChhotaUdepur #PoliceRaid #BreakingNews #GujaratNews #CrimeNews#BreakingNews #BodeliPolice #LiquorSeizure #Chhotaudepur #MadhyaGujaratNoAawaj #GujaratNews #BodeliNews #PoliceAction    બોડેલીમાં રહેણાંક મકાનના ગુપ્ત ભોંયારામાંથી પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો ચોર્યાસી રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    16 hrs ago
  • धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह
    1
    धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह
धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    8 hrs ago
  • ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો
    1
    ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો
ભરૂચમાં રસ્તા રોકવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | વાયરલ વીડિયો
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.