logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કિસાન નેતા પ્રવિણ રામ જેલની બહાર આવતાની સાથે જ સરકાર ફરીથી ઘેડ મુદે એક્શનમાં થોડા મહિનાઓ પહેલા જ આપનેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની સફળ પદયાત્રા કાઢી હતી ત્યારે આ પદયાત્રાની અસરના કારણે સરકાર ઘેડ મુદે સફાળી જાગી હોય એવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે સરકારે પદયાત્રા વખતે તેમજ તાજેતરમાં ઘેડ મુદે 1423 કરોડની વહીવટી મજૂરી આપી હોવાની જાહેરાત કરી છે સરકારની ઘેડ માટે 1423 કરોડની મંજૂરી બાદ ઘેડના ખેડૂતો માટે લડનાર પ્રવિણ રામની પ્રતિક્રિયા આવી સામે સરકાર માત્ર મંજૂરીઓ જ આપે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર કામ કરતી નથી પદયાત્રા વખતે 6 મહિના પહેલા પણ સરકારે વહીવટી મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને હવે 6 મહિના પછી પણ સરકારે ફરીથી એ જ વાત દોહરાવી વાહવાહી કરવાનો પ્રયાસ કર્યો જે ભાજપના ધારાસભ્યોએ એમના કાર્યકાળ દરમ્યાન ક્યારેય ઘેડ મુદે અવાજ નથી ઉઠાવ્યો એમની વાહવાહી કરવામાં સરકાર વ્યસ્ત છે ઘેડના ખેડૂતોને તમારી વાહવાહી સાંભળવામાં રસ નથી પરંતુ ઘેડમાં પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એમા રસ છે 6 મહિનાથી હજુ માત્ર વહીવટી મંજૂરી મળી એ જ વાત સરકારમાં ચાલતી હોય તો ભાજપના રાજમા આ કામ પૂર્ણ કરવામાં અમારા ઘેડના ખેડૂતોની પેઢીઓ જતી રહેશે ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરકાર વાહવાહી કરવાની જગ્યાએ તત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ પર કામમાં ઉતરે એવી આપનેતા પ્રવિણ રામે માંગ કરી ઘેડમાં પ્રશ્નોનું નિરાકરણ કરવાના કામોમાં ભ્રષ્ટાચાર ના થાય એવી પણ માંગ પ્રવિણ રામે કરી દરિયા બાજુથી નદી પહોળી અને ઊંડી કરવામાં આવે એવી પ્રવિણ રામની માંગ જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો દેખાશે ત્યાં હું હાજર રહી સરકારને લાઈવના માધ્યમથી ખુલ્લા પાડવાનું કામ કરી મારી ભૂતકાળમાં જાહેર કરેલી નદીની યાત્રા હું પૂર્ણ કરીશ. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

12 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
12 hrs ago
9e158436-ba2b-45b6-b3e9-18fd8abb71fa

કિસાન નેતા પ્રવિણ રામ જેલની બહાર આવતાની સાથે જ સરકાર ફરીથી ઘેડ મુદે એક્શનમાં થોડા મહિનાઓ પહેલા જ આપનેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની સફળ પદયાત્રા કાઢી હતી ત્યારે આ પદયાત્રાની અસરના કારણે સરકાર ઘેડ મુદે સફાળી જાગી હોય એવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે સરકારે પદયાત્રા વખતે તેમજ તાજેતરમાં ઘેડ મુદે

437fec3d-8185-4b6b-84be-9ca30d631c1a

1423 કરોડની વહીવટી મજૂરી આપી હોવાની જાહેરાત કરી છે સરકારની ઘેડ માટે 1423 કરોડની મંજૂરી બાદ ઘેડના ખેડૂતો માટે લડનાર પ્રવિણ રામની પ્રતિક્રિયા આવી સામે સરકાર માત્ર મંજૂરીઓ જ આપે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર કામ કરતી નથી પદયાત્રા વખતે 6 મહિના પહેલા પણ સરકારે વહીવટી મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને

b81aab48-1f65-487e-88de-cbc848f55cc3

હવે 6 મહિના પછી પણ સરકારે ફરીથી એ જ વાત દોહરાવી વાહવાહી કરવાનો પ્રયાસ કર્યો જે ભાજપના ધારાસભ્યોએ એમના કાર્યકાળ દરમ્યાન ક્યારેય ઘેડ મુદે અવાજ નથી ઉઠાવ્યો એમની વાહવાહી કરવામાં સરકાર વ્યસ્ત છે ઘેડના ખેડૂતોને તમારી વાહવાહી સાંભળવામાં રસ નથી પરંતુ ઘેડમાં પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એમા રસ

d8e26454-805d-4d7a-99ad-e2cb432358cc

છે 6 મહિનાથી હજુ માત્ર વહીવટી મંજૂરી મળી એ જ વાત સરકારમાં ચાલતી હોય તો ભાજપના રાજમા આ કામ પૂર્ણ કરવામાં અમારા ઘેડના ખેડૂતોની પેઢીઓ જતી રહેશે ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરકાર વાહવાહી કરવાની જગ્યાએ તત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ પર કામમાં ઉતરે એવી આપનેતા પ્રવિણ રામે માંગ કરી ઘેડમાં પ્રશ્નોનું નિરાકરણ કરવાના

કામોમાં ભ્રષ્ટાચાર ના થાય એવી પણ માંગ પ્રવિણ રામે કરી દરિયા બાજુથી નદી પહોળી અને ઊંડી કરવામાં આવે એવી પ્રવિણ રામની માંગ જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો દેખાશે ત્યાં હું હાજર રહી સરકારને લાઈવના માધ્યમથી ખુલ્લા પાડવાનું કામ કરી મારી ભૂતકાળમાં જાહેર કરેલી નદીની યાત્રા હું પૂર્ણ કરીશ. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

More news from Gujarat and nearby areas
  • “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા
    1
    “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    4 hrs ago
  • બેંકીંગ, અમરેલી..... રાજુલા..... રાજુલા શહેરમાં બની હીટ એન્ડ રનની ઘટના...... રાજુલા પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો...... ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતાં સર્જી દીધો અકસ્માત....... કાર ચાલકે પગપાળા ચાલીને જતી બે મહિલાઓને અડફેટે લીધા...... અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત...... ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા..... હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા...... સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ...... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા...... અકસ્માતની ઘટના લઇ હ્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા...... રાજુલા પોલીસ ફોર વ્હીલર કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી...... મૃતક મહિલાનું નામ:- દયાબેન સુરેશભાઈ વરૂ,
    1
    બેંકીંગ, અમરેલી.....
રાજુલા.....
રાજુલા શહેરમાં બની હીટ એન્ડ રનની ઘટના......
રાજુલા પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો......
ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતાં સર્જી દીધો અકસ્માત.......
કાર ચાલકે પગપાળા ચાલીને જતી બે મહિલાઓને અડફેટે લીધા......
અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત......
ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.....
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા......
સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ......
આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા......
અકસ્માતની ઘટના લઇ હ્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા......
રાજુલા પોલીસ ફોર વ્હીલર કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી......
મૃતક મહિલાનું નામ:- 
દયાબેન સુરેશભાઈ વરૂ,
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    1
    વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    1
    સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    13 hrs ago
  • અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વનવિભાગ એલર્ટ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વનવિભાગ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો વડોદરા શહેરના જોય થેવાલીયમ નામના ઇસમને જાફરાબાદ વનવિભાગ દ્વારા નોટિસ આપી હતી આરોપી જોય થેવાલીયમ સામેથી વનવિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેઇન કરી કાર ચાલકની પૂછ પરછ હાથ ધરી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અગાવ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક કરવામાં સફળતા મળી બાઈટ - વિરલ સિંહ ચાવડા એસીએફ શેત્રુંજી ડિવિઝન. રિપોર્ટર..કરશનપરમાર જાફરાબાદ
    3
    અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વનવિભાગ એલર્ટ
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો
26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વનવિભાગ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો
વડોદરા  શહેરના જોય થેવાલીયમ નામના ઇસમને જાફરાબાદ વનવિભાગ દ્વારા નોટિસ આપી હતી
આરોપી જોય થેવાલીયમ સામેથી વનવિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેઇન કરી
કાર ચાલકની પૂછ પરછ હાથ ધરી
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અગાવ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક
3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક કરવામાં સફળતા મળી
બાઈટ - વિરલ સિંહ ચાવડા એસીએફ શેત્રુંજી ડિવિઝન. 
રિપોર્ટર..કરશનપરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    17 hrs ago
  • Post by Darshan rambhai parmar
    2
    Post by Darshan rambhai parmar
    user_Darshan rambhai parmar
    Darshan rambhai parmar
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    18 hrs ago
  • દમણમાં ડાયમંડ બારમાં નોકરી કરતો કાર્તિક પટેલ કેશોદ પોલીસની સર્વેલન્સ બાતમીના આધારે પકડાયો, ૧૬ માર્ચ સુધી રીમાન્ડ જૂનાગઢ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કેશોદ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહી પોલીસને ચકમો આપતો આરોપી અંતે પોલીસના હાથે ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સઘન શોધખોળ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો રજીસ્ટર નં. ૧૧૨૦૩૦૩૦૨૨૦૧૧૮/૨૦૨૨ હેઠળ પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૫(એ)(ઇ), ૯૨(૨) અને ૮૧ મુજબનો ગુનો નોંધાયેલ હતો, જેમાં સંડોવાયેલ આરોપી છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. આ દરમિયાન કેશોદ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી કાર્તિક ગણપતભાઈ પટેલ હાલ દમણ ખાતે ડાયમંડ બારમાં ખાનગી નોકરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢ્યો અને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજુ કરતાં તા. ૧૬/૦૩/૨૦૨૬ સુધીના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા તેમજ ગુનાની વધુ તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ અને સરનામું : કાર્તિક ગણપતભાઈ પટેલ (કોળી પટેલ), ઉંમર ૩૦ વર્ષ રહે. 76/જી, આમરાન ફળીયા, ડાભેલ ગામ, તા. જી. દમણ હાલ : ડાયમંડ બારમાં પ્રાઈવેટ નોકરી સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ : આ સમગ્ર કામગીરી કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, પો.હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, પો.કોન્સ્ટેબલ વિમલભાઈ ડોબરિયા, પો.કોન્સ્ટેબલ ભરતસિંહ સિસોદિયા, પો.કોન્સ્ટેબલ સુરેશભાઈ ભંભાણા, પો.કોન્સ્ટેબલ દિલાવરસિંહ મોરી અને પો.કોન્સ્ટેબલ હાર્દિકસિંહ સિસોદિયા દ્વારા સંયુક્ત રીતે સફળ કામગીરી કરવામાં આવી હતી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    5
    દમણમાં ડાયમંડ બારમાં નોકરી કરતો કાર્તિક પટેલ કેશોદ પોલીસની સર્વેલન્સ બાતમીના આધારે પકડાયો, ૧૬ માર્ચ સુધી રીમાન્ડ
જૂનાગઢ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કેશોદ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહી પોલીસને ચકમો આપતો આરોપી અંતે પોલીસના હાથે ઝડપાયો છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સઘન શોધખોળ હાથ ધરી હતી.
કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો રજીસ્ટર નં. ૧૧૨૦૩૦૩૦૨૨૦૧૧૮/૨૦૨૨ હેઠળ પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૫(એ)(ઇ), ૯૨(૨) અને ૮૧ મુજબનો ગુનો નોંધાયેલ હતો, જેમાં સંડોવાયેલ આરોપી છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો.
આ દરમિયાન કેશોદ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી કાર્તિક ગણપતભાઈ પટેલ હાલ દમણ ખાતે ડાયમંડ બારમાં ખાનગી નોકરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢ્યો અને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજુ કરતાં તા. ૧૬/૦૩/૨૦૨૬ સુધીના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા તેમજ ગુનાની વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીનું નામ અને સરનામું :
કાર્તિક ગણપતભાઈ પટેલ (કોળી પટેલ), ઉંમર ૩૦ વર્ષ
રહે. 76/જી, આમરાન ફળીયા, ડાભેલ ગામ, તા. જી. દમણ
હાલ : ડાયમંડ બારમાં પ્રાઈવેટ નોકરી
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ :
આ સમગ્ર કામગીરી કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, પો.હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, પો.કોન્સ્ટેબલ વિમલભાઈ ડોબરિયા, પો.કોન્સ્ટેબલ ભરતસિંહ સિસોદિયા, પો.કોન્સ્ટેબલ સુરેશભાઈ ભંભાણા, પો.કોન્સ્ટેબલ દિલાવરસિંહ મોરી અને પો.કોન્સ્ટેબલ હાર્દિકસિંહ સિસોદિયા દ્વારા સંયુક્ત રીતે સફળ કામગીરી કરવામાં આવી હતી.
સંવાદદાતા :  જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • ટીમાણા ટોલનાકા પાસે શાકભાજી ની આડ માં દારૂ પરેલો બોલેરો ઝડપાયો
    1
    ટીમાણા ટોલનાકા પાસે શાકભાજી ની આડ માં દારૂ પરેલો બોલેરો ઝડપાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    4 hrs ago
  • ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે..... ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....
    1
    ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.....
ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.