Shuru
Apke Nagar Ki App…
યુદ્ધ ની પરિસ્થિથીમાં પોંહચી વડવા માનનીય પ્રધાનમંત્રી દેશની આર્થીક સ્થિથી નેમજબૂત બનાવા એક વર્ષ સુધી સોનાની ખરીદી તાડવા અપીલ કરી છે. દેશની આર્થિક સ્થિતિ ને મજબૂત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી એ એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળી વિદેશી મુદ્રા બચાવવાં અને દેશના વિકાસમાં ભાગીદાર થવા લોકોને અપીલ કરી છે. વિદેશ પ્રવાસ તાડવા, પેટ્રોલ ડીઝલ નો સૈયમથી ઉપયોગ કરવા સ્વદેશી વસ્તુઓ વાપરવા અને દેશહિતમાં સહયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી છે.
અજયસિંહ પરમાર

More news from ગુજરાત and nearby areas
- યુદ્ધ ની પરિસ્થિથીમાં પોંહચી વડવા માનનીય પ્રધાનમંત્રી દેશની આર્થીક સ્થિથી નેમજબૂત બનાવા એક વર્ષ સુધી સોનાની ખરીદી તાડવા અપીલ કરી છે. દેશની આર્થિક સ્થિતિ ને મજબૂત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી એ એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળી વિદેશી મુદ્રા બચાવવાં અને દેશના વિકાસમાં ભાગીદાર થવા લોકોને અપીલ કરી છે. વિદેશ પ્રવાસ તાડવા, પેટ્રોલ ડીઝલ નો સૈયમથી ઉપયોગ કરવા સ્વદેશી વસ્તુઓ વાપરવા અને દેશહિતમાં સહયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી છે.1
- સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.1
- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ડમ્પિયાર્ડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર ફાઈટર અને કર્મચારીઓની સમયસર તથા સાહસપૂર્ણ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ કામગીરી બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.1
- બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.1
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.1
- Post by Gautam Patel1
- સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.1