logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાડા ઉપર કાર લઇ બારોબાર અન્ય સ્થળોએ વેચી નાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને હાલોલ ટાઉન પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો.. ભાડા ઉપર કાર લઇ બારોબાર અન્ય સ્થળોએ વેચી નાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને હાલોલ ટાઉન પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.

3 hrs ago
user_PANCHMAHAL UPDATE
PANCHMAHAL UPDATE
Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
3 hrs ago

ભાડા ઉપર કાર લઇ બારોબાર અન્ય સ્થળોએ વેચી નાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને હાલોલ ટાઉન પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો.. ભાડા ઉપર કાર લઇ બારોબાર અન્ય સ્થળોએ વેચી નાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને હાલોલ ટાઉન પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.

More news from ગુજરાત and nearby areas
  • નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે. હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?
    1
    નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે.
શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે.
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે.
હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
  • ડીસાના જોરાપુરા ગામમાં બની હત્યાની ઘટના... કુટુંબી ભાઈઓએ વેલાજી ગજુજી ઠાકોરની કરી હત્યા... સામાન્ય બોલાચાલી દરમિયાન કર્યો જીવલેણ હુમલો... ધોકા, પાઇપો, ટોમી અને ધારિયા વડે કર્યો હુમલો... હથિયારોના હુમલાથી વેલાજી ઠાકોરનું મોત... ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર... પરિવારજનોનો લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર... ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો પરિવારનો નિર્ણય...
    1
    ડીસાના જોરાપુરા ગામમાં બની હત્યાની ઘટના...
કુટુંબી ભાઈઓએ વેલાજી ગજુજી ઠાકોરની કરી હત્યા...
સામાન્ય બોલાચાલી દરમિયાન કર્યો જીવલેણ હુમલો...
ધોકા, પાઇપો, ટોમી અને ધારિયા વડે કર્યો હુમલો...
હથિયારોના હુમલાથી વેલાજી ઠાકોરનું મોત...
ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર...
પરિવારજનોનો લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર...
ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો પરિવારનો નિર્ણય...
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    7 hrs ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન  કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    38 min ago
  • પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar
    1
    પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો.
@spmahisagar
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।
    1
    दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે પશુઓના મોત નીપજવા પામતા પશુ માલિકોએ સરકાર પાસે વળતરની માંગ કરી
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે પશુઓના મોત નીપજવા પામતા પશુ માલિકોએ સરકાર પાસે વળતરની માંગ કરી
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    42 min ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
    1
    દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.