બેટદ્વારકા મંદિર માં યાત્રાળુઓ ને પડતી હાલાકી મંદિર ના પ્રશાસન પર ઉઠ્યા સવાલ મળતી માહિતી અનુસાર બેટ દ્વારકા મંદિર માં હજારો ની સંખ્યા માં ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ને મંદિર બહાર પગરખાં કાઢવામાં આવે છે ત્યાં થી લાઇન માં મંદિર માં દર્શન અર્થે જવાનું ત્યારબાદ યાત્રાળુઓ ને બહાર જવા માટે રસ્તો અલગ હોવાથી યાત્રાળુઓ ને ખૂબ દૂર સુધી ચાલી ફરી એજ જગ્યા એ પગરખાં લેવા આવું પડે જેને લઈ યાત્રાળુઓ ને ઘણી હાલાકી ભોગવવી પડે છે પરંતુ પ્રશાસન ના નિયમો ને લોકો બોલી નથી શકતા પણ પ્રશાસન ની બેદરકારી ના ઉઠ્યા સવાલ શું આટલી લાંબી લાઈન માં યાત્રાળુઓ મંદિર માં દર્શન કરીને ફરી એજ જગ્યા એ ફક્ત પગરખાં માટે લાવવા જરૂરી છે તે પણ ખૂબ ફરી ફરી આવવું પડે છે આ બાબત પર પ્રશાસને ધ્યાન દોરવું જરૂરી બની ગયું છે કારણકે યાત્રાળુઓ કિલોમીટર જેટલું અંતર પદયાત્રા કરી દર્શન કરવા આવે છે ને તેને ફક્ત પગરખાં માટે થઈ ફરી યાત્રાળુઓ ને પાછું ફરવું પડે છે
બેટદ્વારકા મંદિર માં યાત્રાળુઓ ને પડતી હાલાકી મંદિર ના પ્રશાસન પર ઉઠ્યા સવાલ મળતી માહિતી અનુસાર બેટ દ્વારકા મંદિર માં હજારો ની સંખ્યા માં ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ને મંદિર બહાર પગરખાં કાઢવામાં આવે છે ત્યાં થી લાઇન માં મંદિર માં દર્શન અર્થે જવાનું ત્યારબાદ યાત્રાળુઓ ને બહાર જવા માટે રસ્તો અલગ હોવાથી યાત્રાળુઓ ને ખૂબ દૂર સુધી ચાલી ફરી એજ જગ્યા એ પગરખાં લેવા આવું પડે જેને લઈ યાત્રાળુઓ ને ઘણી હાલાકી ભોગવવી પડે છે પરંતુ પ્રશાસન ના નિયમો ને લોકો બોલી નથી શકતા પણ પ્રશાસન ની બેદરકારી ના ઉઠ્યા સવાલ શું આટલી લાંબી લાઈન માં યાત્રાળુઓ મંદિર માં દર્શન કરીને ફરી એજ જગ્યા એ ફક્ત પગરખાં માટે લાવવા જરૂરી છે તે પણ ખૂબ ફરી ફરી આવવું પડે છે આ બાબત પર પ્રશાસને ધ્યાન દોરવું જરૂરી બની ગયું છે કારણકે યાત્રાળુઓ કિલોમીટર જેટલું અંતર પદયાત્રા કરી દર્શન કરવા આવે છે ને તેને ફક્ત પગરખાં માટે થઈ ફરી યાત્રાળુઓ ને પાછું ફરવું પડે છે
- Post by Pooja patel1
- વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨માં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સન્માન સમારોહ પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટે ‘વિદાય નહીં, નવી શરૂઆત’ થીમ આધારિત દીક્ષાંત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના આંગણને ભાવુક અને ઉત્સાહી વાતાવરણે ઘેરી લીધું હતું. સમારોહમાં ધોરણ-૮ના તમામ વિદ્યાર્થીઓને તેમની શાળા જીવનની સફળ સમાપ્તિ અને આગામી અભ્યાસક્રમ માટે સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ શાળા જીવનની મીઠી યાદોને તાજી કરી અને શિક્ષકોના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ શાળાએ તેમને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ જીવન જીવવાના સંસ્કાર અને મૂલ્યો પણ આપ્યા છે. શાળા ના આચાર્ય મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું, “આજે વિદાયનો દિવસ છે, પણ આ તો માત્ર નવી સફરની શરૂઆત છે. શાળા જીવનની મીઠી યાદો હંમેશા તમારા દિલમાં જીવંત રહેશે. તમારા ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.” આ પ્રસંગે અમિતાબેન બિપીનકુમાર પટેલ (શિક્ષિકાબેનશ્રી, પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નં. ૨) તરફથી તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનુમાં શ્રીખંડ, સેવ, પુરી અને મિક્સ શાકનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો. વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ અભ્યાસ માટે નવી મંજિલ તરફ આગળ વધશે તેવી આશા સાથે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, શિક્ષિકાઓ સહિત શાળાનો સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને સમારોહને વધુ ભવ્ય બનાવ્યો હતો.1
- વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે? પ્રાંતિજ, સાબરકાંઠા ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. 🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો! હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. 📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ: 💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. 💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે. જનતા અને યુવાનોના વેધક સવાલો: આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે: 🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો? 🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે? 🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય? પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે. સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ3
- જુનિયર ક્લાર્ક પેપરકાંડના આરોપી હાર્દિક શર્માને બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવ્યો.... કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા... બાયડ બાદ હવે પ્રાંતિજમાં પણ આરોપીને હોદ્દો મળતા વિવાદ વકર્યો... પ્રેમપુરના પ્રાથમિક શિક્ષક કૃણાલ દરજીને પણ સંગઠનમાં સ્થાન અપાયાનો આક્ષેપ.... સરકારી શિક્ષકને બક્ષીપંચ મોરચાના કરોબારી સભ્ય બનાવતા અનેક સવાલો ઉઠ્યા... ભાજપ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને રક્ષણ અપાતું હોવાનો દાવો... કોંગ્રેસ આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરશે... પેપરકાંડના આરોપીઓને રાજકીય પદ મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો...1
- *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.1
- *सुप्रभात साथियों 🌄* 🗣️ *सच्ची* मानिए, सारे *संबंध झूठे* हैं..! तुम किसी के *काम* लायक हो, इसलिए तुम्हें कोई *प्यार* कर रहा है 👍 अगर *काम लाइक ना* हो तो, आप *देख लो कोई प्यार* करने वाला नहीं है...!!1
- Post by Pooja patel1
- ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- તલોદ ખાતે ‘સ્વીપ’ હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખી તલોદ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ૨૬ એપ્રિલના મતદાનમાં અચૂક ભાગ લેવા શપથ લીધો. કાર્યક્રમમાં યુવાનોને પોતે મતદાન કરવા સાથે અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.1