Shuru
Apke Nagar Ki App…
હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર. હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષ સંજયભાઈ ઇશ્વરભાઇ પરમારનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર મચી ગઈ છે જ્યારે બનાવને પગલે સમગ્ર વાંસેતી ગામે શોકની લાગણી ફેલાઇ છે. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
Apna Bajar Halol
હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર. હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષ સંજયભાઈ ઇશ્વરભાઇ પરમારનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર મચી ગઈ છે જ્યારે બનાવને પગલે સમગ્ર વાંસેતી ગામે શોકની લાગણી ફેલાઇ છે. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
More news from ગુજરાત and nearby areas
- હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર.. વાંસેતી ગામે ફેલાઈ શોકની લાગણી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષ સંજયભાઈ ઇશ્વરભાઇ પરમારનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર મચી ગઈ છે જ્યારે બનાવને પગલે સમગ્ર વાંસેતી ગામે શોકની લાગણી ફેલાઇ છે. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by Jasmin B Shah1
- કાલોલ પોલીસે પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT 7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે2
- જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માનવતાને શરમાવે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી .17 વર્ષની સગીરવયની દીકરીને ઘરેથી ભગાવી જઈને એક નરાધમે દુસ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ .મળતી માહિતી અનુસાર,આરોપી સચીન કુમાર ગીરીશકુમાર ઠાકોર તથા આરોપીને મદદ કરનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની પણ કાવી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી1
- પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત1
- અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી બાઈક ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલ્યો વડોદરા: શહેરમાં વધતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર અને સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ PI આર.જી. જાડેજા અને PI એચ.ડી. તુવરની ટીમ શહેરમાં વાહનચોરીના આરોપીઓની શોધમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે PSI વાય.ડી. ગામીતની ટીમે આરાધના સિનેમા પાસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ફરતા **દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર (ઉ.વ. 40)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે વાહનના કોઈ દસ્તાવેજો ન મળતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે લગભગ પાંચ દિવસ પહેલા અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી હતી અને પછી નંબર પ્લેટ કાઢી આ બાઈકને રેપિડો (Rapido) માટે ઉપયોગમાં લેતો હતો. પોલીસે આરોપી પાસેથી મળેલી હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. 25,000) કબજે કરી તપાસ કરતા જાણવા મળ્યું કે આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હતો. જેથી આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર, રહે. જયનારાયણ કુંજ સોસાયટી, છાણી ગામ, વડોદરા, મૂળ હરણી-વારસિયા રિંગ રોડ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે વાહનચોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં રીઢો છે. તેના સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 18 જેટલા વાહનચોરીના ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તેની સામે PASA હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI વાય.ડી. ગામીત તથા ગોવિંદસિંહ, વિજયકુમાર, યોગેશભાઈ, નરેશભાઈ, અનિરુદ્ધસિંહ, રમેશભાઈ, હરેશકુમાર, કાનાભાઈ, અભીભાઈ અને કોમલબેન સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- Post by Jasmin B Shah1