Shuru
Apke Nagar Ki App…
હળવદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે કચરાની લારી અત્યંત જર્જરી તૂટેલી ફૂટેલી હાલતમાં હળવદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે, જે એક સરાહનીય પહેલ છે. પરંતુ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રેક્ટરની લારીઓ અત્યંત જર્જરિત, તૂટેલી-ફૂટેલી અને ભંગાર હાલતમાં હોવું ગંભીર ચિંતાનો વિષય બન્યો છે કચરો ભર્યા બાદ રસ્તામાં સતત નીચે ઢોળાતો જાય છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ફરીથી ગંદકી ફેલાઈ રહી છે. પરિણામે સ્વચ્છતા અભિયાનનો હેતુ નિષ્ફળ સાબિત થાય છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
હળવદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે કચરાની લારી અત્યંત જર્જરી તૂટેલી ફૂટેલી હાલતમાં હળવદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે ટ્રેક્ટર ચલાવવામાં આવે છે, જે એક સરાહનીય પહેલ છે. પરંતુ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી ટ્રેક્ટરની લારીઓ અત્યંત જર્જરિત, તૂટેલી-ફૂટેલી અને ભંગાર હાલતમાં હોવું ગંભીર ચિંતાનો વિષય બન્યો છે કચરો ભર્યા બાદ રસ્તામાં સતત નીચે ઢોળાતો જાય છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ફરીથી ગંદકી ફેલાઈ રહી છે. પરિણામે સ્વચ્છતા અભિયાનનો હેતુ નિષ્ફળ સાબિત થાય છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદમાં સોની બજારનો સજ્જડ બંધ1
- જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો.1
- tumhen jo bhi Sako to Daru Na ko continue pakdai the 😱1
- જુહાપુરા માં રોજો રાખી જઈ રહેલા 22 વર્ષેના યુવકનું અકસ્માતમાં મોત1
- આજે વાવ થરાદ જિલ્લાના દિયોદર રામાપીર મંદિર ખાતે હિંદવાણી પરગણા રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું હતું સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી સમાજનો ઉદાર થાય સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈ હિંદવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું નવું બંધારણ ઘડી બંધારણ ને અમલમાં મૂક્યું હતું આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડયું હતું વાવ થરાદ જિલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી રહ્યા છે થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજ તેમજ રબારી સમાજ નું નવું બંધારણ અમલમાં મૂક્યું હતું હવે હિંદવાણી રોહિત દલિત સમાજ ના ઉદાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે આજે દિયોદર રામાપીર મંદિર ખાતે હિંદવાણી રોહિત દલિત સમાજ નું મહાસંમેલન મળ્યું જેમાં સમાજના વરિષ્ઠ આગેવાનો ની હાજરીમાં નવા બંધારણ ની જાહેરાત કરાઈ હતી આજે દિયોદર રામાપીર મંદિર ખાતે યોજાયેલ હિંદવાણી રોહિત દલિત સમાજ ના આ મહાસંમેલનમાં કુરિવાજો ની તિલાંજલી આપી કુલ નવા 11 મુદ્દાઓ નું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ સમાજના આગેવાનોએ આ નવા બંધારણ ને અમલ માં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું હતું સમાજમાં નવા બંધારણના અમલીકરણ ને સમાજે વધાવ્યું હતું અને એક તાંતણે બંધાયા હતા નવું બંધારણ ... (૧) સગાઈનો વહેવાર સગાઈમાં 21 માણસો જવા અને કંકુ પડો શ્રીફળ 1 રૂપિયો નાડાછડી ,ચુંદડી સાડી લઈને જવું (૨) લગ્ન વધાવવાનો વહેવાર લગ્ન લઈને 11 માણસોએ જવું અને સવારે જવું (૩) જાન સવારમાં લઈને જવી અને 100 જાનૈયા લઈને જવું દાગીના ચાંદીની જાજરી 200ગ્રામ ચાંદીનો મંગળસૂત્ર 200ગ્રામ સાદી બંગડી લઈને જવું (૪) મામેરું 11000 થી 25000 સુધી નું કરવું (૫) પુન લગ્નમાં દહેજ રૂપિયા 400 અને ચાંદીની જાજર,મંગળસૂત્ર ,સાદી બંગડી લઈને જવી (૬) મોસાળું 11000 થી 51000 હજારનું કરવું (૭) ધર્મે લગ્નમાં કન્યાના બાપે દાગીના લેવા અને મુરતિયા ને સાદી બંગડી લઈ ને જવી (૮) દહેજ 525 મુરતિયા પક્ષે ભરવા કન્યાને વળતરમાં બાજોટ પિત્તળ નું બેડું વાટલું અને કળસીયો તેમજ દીવા ઘર લેવું (૯) કાચુ સગપણનો ઠરાવ કાચું સગપણ તોડે અને ગુનેગાર બને તો 25000 રૂપિયા ભરવા (૧૦) મરણ પ્રસંગે ખીચડી , કઢી,રાખવી ચાર દિવસમાં પૂરું કરવું ભાતિ ના રૂપિયા 10 લેવા (૧૧) સમાજના ગુનેગાર ને દંડ કરવાની જોગવાઈ છે જે દંડ ની રકમ શિક્ષણ ના કામમાં વાપરવી1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે. આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Tamil Juhi Sako to Chandi 5 kilo chamele navche 😱1
- દિયોદર મામલતદાર સહિત 14 અધિકારીઓને પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, વિદાય તેમજ નવા મામલતદારનું સ્વાગત કરાયું બળદેવ ટી બારોટ - દિયોદર દિયોદર મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે દિયોદર પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક વિદાય અને સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે દિયોદરના મામલતદાર એ.આર. નિનામા સહિત કુલ 14 અધિકારીઓ અને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી. મામલતદાર એ.આર. નિનામાની અબડાસા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત, અગાઉ ટૂંકા સમયમાં બદલી થયેલા અન્ય 13 કર્મચારીઓનો પણ આ જ દિવસે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ બદલી પામેલા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓની વહીવટી કુશળતા અને સેવાઓને બિરદાવી હતી. આ જ કાર્યક્રમમાં પાલનપુરથી મામલતદાર તરીકે પ્રમોશન મેળવી દિયોદર ખાતે નવુ પોસ્ટિંગલઈને આવેલા અભિષેકભાઈ ગોહિલનો સત્કાર કરવામાં આવ્યો હતો. વિદાય લેતા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓને શ્રીફળ, સાફો અને શાલ ઓઢાડી માનભેર વિદાય આપવામાં આવી હતી. નવા આવેલા મામલતદાર અભિષેકભાઈ ગોહિલને પણ શાલ અને સાફો પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કચેરીના કર્મચારીઓ તેમજ FPS (ફેર પ્રાઈઝ શોપ) અને મધ્યાહન ભોજન કર્મચારી એસોસિએશનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.4