Shuru
Apke Nagar Ki App…
મધુવન ગીફ્ટ કેશોદ આંબાવાડી કાપડ બજાર કિશોર કોમ્પલેક્ષ ની સામે ની શેરીમાં બોમ્બે નોવેલ્ટી વાળી ગલીમાં ગુજરાત બેગ ની સામે રાજુભાઈ વિઠલાણી 99 244 74 8 53 જીવન જરૂરિયાતની 100 થી 300 પ્રોડક્ટ હોલસેલ ભાવે મળશે આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ નવી નવી પ્રોડક્ટ ના હોલસેલ ભાવ જાણો અને હોલસેલ ભાવે ખરીદી કરો અમારો whatsapp નંબર 99244 74 853 જાગો ગ્રાહક જાગો ફાયદો ફાયદો
મધુવન ગીફ્ટ કેશોદ

More news from ગુજરાત and nearby areas
- Post by પત્રકાર1
- Post by Ramesh Singal2
- માંગરોળ તાલુકાના ચંદવાણાથી નગીચાણા ગામ જતા રસ્તે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચંદવાણાના નીલેશ નરસીંગભાઇ પરમારે પોતાનું હીરો ડીલક્ષ બાઈક બેફામ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને કેશોદના અગતરાય ગામના પ્રભુદાસભાઇ કાલરીયાના સ્પ્લેન્ડર બાઈક સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં પ્રભુદાસભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા જેન્તીભાઈ ચુડાસમાને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના અંગે મૃતકના ૭૦ વર્ષીય ભાઈ શશીકાંતભાઇ કાલરીયાએ શીલ પોલીસ મથકમાં આરોપી બાઈક ચાલક વિરુદ્ધ જીવલેણ અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ1
- જૂનાગઢ માં કમોસમી વરસાદ. વાતાવરણ માં આવ્યો અચાનક પલટો પાવન સાથે કમોસમી વરસાદ1
- Post by Gaurang JK2
- Post by પત્રકાર1
- માંગરોળ તાલુકામાં નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી વહીવટી તંત્ર દ્વારા એક પ્રશંસનીય પગલું લેવાયું છે. ચીફ ઓફિસર અને વેટરનરી ઓફિસરના સંયુક્ત પ્રયાસો અને સંકલનથી વિસ્તારમાં રખડતા શ્વાનો માટે રસીકરણ અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. તંત્રની આ હકારાત્મક કામગીરીથી શ્વાનો દ્વારા ફેલાતા રોગોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે અને લોકો વધુ સુરક્ષિત અનુભવશે, જેને સ્થાનિક નાગરિકો દ્વારા ભારે આવકારવામાં આવી રહ્યો છે.1
- મહેસાણા ના આંબલીયાસણ વિસ્તાર માં કપડાં ની એક દુકાન માં લાગી આગ1