Shuru
Apke Nagar Ki App…
જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.નો કડક સંદેશ : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કડક પગલાં જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા નકલી દૂધ અને અખાદ્ય મેંગો પલ્પના વેપલા પર તવાઈ બોલાવવામાં આવી છે.ડી.આઈ.જી. શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વીડિયો સંદેશ દ્વારા આ વિશેષ ઓપરેશનની સફળતા અને વિગતો શેર કરી છે. 🔍 વીડિયોના મુખ્ય અંશ: ભેળસેળ મુક્ત અભિયાન : જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં નકલી ખાદ્ય સામગ્રી બનાવતા એકમો પર દરોડા. મોટી જપ્તી : તાલાલા પંથકમાંથી હજારો લીટર અખાદ્ય કેરીનો રસ અને નકલી દૂધ બનાવવાનું મટીરીયલ ઝડપાયું. કડક કાર્યવાહી : આરોપીઓ સામે ગુના નોંધીને જેલના સળિયા પાછળ ધકેલવાની પ્રક્રિયા ચાલુ. પોલીસ પ્રશાસન જનતાના સ્વાસ્થ્યની રક્ષા માટે કટિબદ્ધ છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તુરંત પોલીસને કરો.
પત્રકાર

More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh Singal2
- માંગરોળ તાલુકાના ચંદવાણાથી નગીચાણા ગામ જતા રસ્તે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચંદવાણાના નીલેશ નરસીંગભાઇ પરમારે પોતાનું હીરો ડીલક્ષ બાઈક બેફામ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને કેશોદના અગતરાય ગામના પ્રભુદાસભાઇ કાલરીયાના સ્પ્લેન્ડર બાઈક સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં પ્રભુદાસભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા જેન્તીભાઈ ચુડાસમાને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના અંગે મૃતકના ૭૦ વર્ષીય ભાઈ શશીકાંતભાઇ કાલરીયાએ શીલ પોલીસ મથકમાં આરોપી બાઈક ચાલક વિરુદ્ધ જીવલેણ અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- મધુવન ગીફ્ટ કેશોદ આંબાવાડી કાપડ બજાર કિશોર કોમ્પલેક્ષ ની સામે ની શેરીમાં બોમ્બે નોવેલ્ટી વાળી ગલીમાં ગુજરાત બેગ ની સામે રાજુભાઈ વિઠલાણી 99 244 74 8 53 જીવન જરૂરિયાતની 100 થી 300 પ્રોડક્ટ હોલસેલ ભાવે મળશે આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ નવી નવી પ્રોડક્ટ ના હોલસેલ ભાવ જાણો અને હોલસેલ ભાવે ખરીદી કરો અમારો whatsapp નંબર 99244 74 853 જાગો ગ્રાહક જાગો ફાયદો ફાયદો1
- સાવરકુંડલા ના વીજપડી ગામે કમોસમી વરસાદ પવન અને ગાજ વીજ સાથે વારસાદ1
- જસદણ પંથકમાં કમોસમી વરસાદ થી ખેડુતો ને નુકસાની આટકોટ જંગવડ પાંચવડા ભડલી જીવાપર સાણથલી શિવરાજપુર વિસ્તારોમાં વરસાદ ભારે આંધી સાથે વંટોળ ફુંકાયો હતો લોકો ધરમાં પુરાઈ ગયાં હતાં કુદરતી કરફી લાગી હતી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ માર્કેટ યાર્ડના વિડીયો સામે આવ્યા હતા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને અગમ ચેતવણી તે આપી હતી જેથી પાક બચી ગયો હતો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો લોકો માં ડર ફેલાઈ ગયો હતો વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા જસદણ બે ઝાડ ધરાસીય થયાં હતાં લાઈટો ગુલ થઇ જતાં લોકો અંધારામાં રહ્યા હતા રીપોર્ટ કરશન બામટા4
- તા/19/3/2026/ના રોજ નર્મદા ડેમ નું પાણી નું કામ નુ ખાસ મુરત છે બપોરે/3/વાગ્યે રાખેલ છે તેમ શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હથુક છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય ભાઈ રંગાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેતન ભાઈ તેમજ તાલુકા પંચાયત સેરમેન શ્રી ભરતભાઈ ડાભી તેમજ નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા તેમજ નાકરાવાડી ગામ ના માજી સરપંચ શાન્તી ભાઈ ધેણોજા તેમજ નાકરાવાડી ગામ સભ્યો અને ગામ ના આગેવાનો દ્વારા ખાસ મુરત કરછે થળ નાકરાવાડી ગામ રામદેવ પીર ના મંદિરે રાખેલ છે બપોરે --3--વાગે રાખેલ છે તો ગામ ના ભાયો તથા બહેનો હાજર રહેવા આમંત્રણ આપ્યું છે નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા4
- Post by પત્રકાર1
- માંગરોળ તાલુકામાં નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી વહીવટી તંત્ર દ્વારા એક પ્રશંસનીય પગલું લેવાયું છે. ચીફ ઓફિસર અને વેટરનરી ઓફિસરના સંયુક્ત પ્રયાસો અને સંકલનથી વિસ્તારમાં રખડતા શ્વાનો માટે રસીકરણ અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. તંત્રની આ હકારાત્મક કામગીરીથી શ્વાનો દ્વારા ફેલાતા રોગોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે અને લોકો વધુ સુરક્ષિત અનુભવશે, જેને સ્થાનિક નાગરિકો દ્વારા ભારે આવકારવામાં આવી રહ્યો છે.1
- જૂનાગઢ માં કમોસમી વરસાદ. વાતાવરણ માં આવ્યો અચાનક પલટો પાવન સાથે કમોસમી વરસાદ1