ઓમ શાંતિ પરિવાર દ્વારા મહાશિવરાત્રીનો પર્વ યોજાયો પ્રવીણ કલાલ ફતેપુરા ફતેપુરા પાટલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવાર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે મંત્રી શ્રી રમેશભાઈ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો મહાશિવરાત્રી પર્વ ફતેપુરા શહેર સહિત શિવાલયો 'હર હર મહાદેવ, અને 'બમ બમ ભોલે' ના જયકારાથી ગુંજી ઉઠયા હતા ફતેપુરા ઓમ શાંતિ પરિવાર અને દીદીયો દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગામ લોકો પધારી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો શહેર શિવાલયોમાં વહેલી સવારથી શવિલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક કરવા તેમજ બીલીપત્ર ચઢાવી પૂજા અર્ચન કરવા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાદેવ મંદિર, નીલકંઠેશ્વર મંદિર,મહાદેવ મંદિર ફતેપુરા લાઈટ ડેકોરેશન થકી સજાવવામાં આવ્યા હતા. શહેર સહિત જિલ્લાના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા લોકોને ધાર્મિક પ્રવચન આપી પ્રોત્સાહન કર્યા હતા અને દીદીઓએ પણ આ બાબતે સમજણ આપી ભક્તિ માર્ગની સીડીઓ વિશે સમજણ આપી હતી અને દરેક ભક્તોને મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પાછલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવારજનો તેમજ ગ્રામીજનો દ્વારા ઓમ નમઃ શિવાય ના નામથી ગુંજી ઉઠ્યું હતું
ઓમ શાંતિ પરિવાર દ્વારા મહાશિવરાત્રીનો પર્વ યોજાયો પ્રવીણ કલાલ ફતેપુરા ફતેપુરા પાટલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવાર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે મંત્રી શ્રી રમેશભાઈ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો મહાશિવરાત્રી પર્વ ફતેપુરા શહેર સહિત શિવાલયો 'હર હર મહાદેવ, અને 'બમ બમ ભોલે' ના જયકારાથી ગુંજી ઉઠયા હતા ફતેપુરા ઓમ શાંતિ પરિવાર અને દીદીયો દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગામ લોકો પધારી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો શહેર શિવાલયોમાં વહેલી સવારથી શવિલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક કરવા તેમજ બીલીપત્ર ચઢાવી પૂજા અર્ચન કરવા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાદેવ મંદિર, નીલકંઠેશ્વર મંદિર,મહાદેવ મંદિર ફતેપુરા લાઈટ ડેકોરેશન થકી સજાવવામાં આવ્યા હતા. શહેર સહિત જિલ્લાના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા લોકોને ધાર્મિક પ્રવચન આપી પ્રોત્સાહન કર્યા હતા અને દીદીઓએ પણ આ બાબતે સમજણ આપી ભક્તિ માર્ગની સીડીઓ વિશે સમજણ આપી હતી અને દરેક ભક્તોને મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પાછલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવારજનો તેમજ ગ્રામીજનો દ્વારા ઓમ નમઃ શિવાય ના નામથી ગુંજી ઉઠ્યું હતું
- પ્રવીણ કલાલ ફતેપુરા ફતેપુરા પાટલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવાર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે મંત્રી શ્રી રમેશભાઈ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો મહાશિવરાત્રી પર્વ ફતેપુરા શહેર સહિત શિવાલયો 'હર હર મહાદેવ, અને 'બમ બમ ભોલે' ના જયકારાથી ગુંજી ઉઠયા હતા ફતેપુરા ઓમ શાંતિ પરિવાર અને દીદીયો દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગામ લોકો પધારી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો શહેર શિવાલયોમાં વહેલી સવારથી શવિલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક કરવા તેમજ બીલીપત્ર ચઢાવી પૂજા અર્ચન કરવા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાદેવ મંદિર, નીલકંઠેશ્વર મંદિર,મહાદેવ મંદિર ફતેપુરા લાઈટ ડેકોરેશન થકી સજાવવામાં આવ્યા હતા. શહેર સહિત જિલ્લાના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા લોકોને ધાર્મિક પ્રવચન આપી પ્રોત્સાહન કર્યા હતા અને દીદીઓએ પણ આ બાબતે સમજણ આપી ભક્તિ માર્ગની સીડીઓ વિશે સમજણ આપી હતી અને દરેક ભક્તોને મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પાછલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવારજનો તેમજ ગ્રામીજનો દ્વારા ઓમ નમઃ શિવાય ના નામથી ગુંજી ઉઠ્યું હતું1
- स्थानीय राजकीय प्राथमिक विद्यालय देवालापाड़ा में कक्षा पाँचवी के भैया-बहनों का विदाई समारोह हर्षोल्लास और उत्साह के साथ आयोजित किया गया। कार्यक्रम की शुरुआत संस्था प्रधान अरुण कुमार जोशी द्वारा माँ सरस्वती की पूजा-अर्चना से हुई। उन्होंने विद्यार्थियों को अग्रिम बधाई देते हुए उज्ज्वल भविष्य के लिए आशीर्वचन प्रदान किए। इस अवसर पर शिक्षिका वर्षा दोसी ने विद्यार्थियों के सफल जीवन की कामना करते हुए शुभकामनाएं दीं, वहीं राजेश्वरी शुक्ला ने भी मेहनत और लगन से आगे बढ़ने का संदेश देते हुए हार्दिक बधाई दी। कार्यक्रम में कक्षा चौथी के विद्यार्थियों ने कक्षा पाँचवी के विद्यार्थियों को माला पहनाकर एवं तिलक लगाकर भावपूर्ण विदाई दी। कक्षा पाँचवी की छात्रा रोनिका मईड़ा ने विदाई भाषण प्रस्तुत कर अपने अनुभव साझा किए, जिससे वातावरण भावुक हो उठा। समारोह के अंत में सभी विद्यार्थियों को मिठाई के साथ पूरी, दाल-चावल का स्वादिष्ट भोजन कराया गया। कार्यक्रम में वल्लभ डामोर, मंजुला डामोर तथा अक्कू महिला सहित अन्य गणमान्यजन उपस्थित रहे। पूरे आयोजन ने विद्यार्थियों के जीवन में नई प्रेरणा और उत्साह का संचार किया।1
- बांसवाड़ा। पूर्व मुख्यमंत्री वसुंधरा राजे गुरुवार को बांसवाड़ा स्थित प्रसिद्ध त्रिपुरा सुंदरी मंदिर पहुंचीं, जहां उन्होंने माता के दरबार में विधि-विधान से पूजा-अर्चना कर प्रदेश की खुशहाली की कामना की। दर्शन के दौरान मंदिर परिसर में बड़ी संख्या में श्रद्धालु मौजूद रहे। पूजा के बाद राजे ने आमजन से आत्मीय संवाद किया और हालचाल जाना। उनकी सादगी और सहजता ने लोगों का दिल जीता। इस दौरान समर्थकों ने उत्साह में पूछा—“मैडम, कब बन रहे सीएम?” जिस पर राजे मुस्कुराती नजर आईं। मंदिर दर्शन के पश्चात वे तलवाड़ा के लिए रवाना हुईं। उनके दौरे को लेकर क्षेत्र में सियासी चर्चाएं तेज हो गई2
- Post by VAGAD news241
- ग्रामीणों ने जताया आक्रोश, तहसीलदार ने दिए जांच के आदेश संवाददाता - संतोष व्यास डूंगरपुर। जिले के दोवड़ा तहसील क्षेत्र के फलोज फला भागेला गांव में सरकारी चरागाह भूमि पर अतिक्रमण का मामला गरमाता जा रहा है। भू-माफियाओं द्वारा सुरक्षित चरागाह भूमि (पुराना खसरा नंबर 84, नया 88) पर अवैध कब्जे की नीयत से रातों-रात बोरवेल खोदने और निर्माण की कोशिशों ने ग्रामीणों में भारी रोष पैदा कर दिया है। गुरुवार को बड़ी संख्या में ग्रामीणों ने तहसील कार्यालय पहुंचकर तहसीलदार को ज्ञापन सौंपा और चेतावनी दी कि यदि जल्द ठोस कार्रवाई नहीं हुई तो आंदोलन तेज किया जाएगा। - अतिक्रमणकारी ने ग्राम पंचायत द्वारा लगाए पौधों को पहुंचाया नुकसान पूर्व वार्ड पंच और समाजसेवी देवीलाल ननोमा ने बताया कि जिस भूमि पर अतिक्रमण की कोशिश हो रही है, वहां ग्रामीणों ने ग्राम पंचायत के सहयोग से कड़ी मेहनत और लगभग 8 लाख रुपये की लागत से सघन वृक्षारोपण करवाया था। वर्तमान में वहां 300 से अधिक पौधे लहलहा रहे हैं। लेकिन अब अतिक्रमणकारी इन पौधों को नुकसान पहुंचाकर जमीन पर कब्जा करने की फिराक में हैं। - प्रशासनिक सख्ती के बावजूद अतिक्रमण का दुस्साहस ज्ञापन के अनुसार, बीती रात को अतिक्रमणकारियों ने एक बार फिर चोरी-छिपे बोरवेल खोदा, जबकि इससे दो दिन पहले भी इसी तरह की कोशिश की गई थी। करीब एक सप्ताह पहले भी ग्रामीणों की सजगता से राजस्व विभाग और दोवड़ा पुलिस ने मौके पर पहुंचकर काम रुकवाया था। ग्रामीणों का कहना है कि वर्ष 2018 में भी अतिक्रमणकारियों ने तीन दिन तक जेसीबी लगाकर जमीन का समतलीकरण कर दिया था, जिसे तत्कालीन जिला कलेक्टर के हस्तक्षेप के बाद रुकवाया गया और आरोपियों को पाबंद किया गया था। बावजूद इसके, भू-माफियाओं के हौसले बुलंद हैं और वे ग्रामीणों को जान से मारने की धमकियां दे रहे हैं। - तहसीलदार का आश्वासन : टीम गठित कर होगी जांच मामले की गंभीरता को देखते हुए तहसीलदार ईश्वरलाल पडवाला ने ग्रामीणों को उचित कार्रवाई का भरोसा दिलाया है। उन्होंने बताया कि यदि यह मामला ग्रामदानी क्षेत्र का होता है, तो ग्रामदानी अध्यक्ष से चर्चा कर रिकॉर्ड मंगवाया जाएगा। इसके लिए नायब तहसीलदार के नेतृत्व में एक विशेष टीम गठित की जा रही है, जो मौके की पूरी जांच करेगी। किसी भी कीमत पर सरकारी भूमि पर अतिक्रमण बर्दाश्त नहीं किया जाएगा और अवैध निर्माण को ध्वस्त किया जाएगा। - ग्रामीणों की मांग : बिजली कनेक्शन काट हटाए जाएं खंभे ज्ञापन सौंपने पहुंचे ग्रामीणों ने यह भी आरोप लगाया कि अतिक्रमणकारियों ने अवैध रूप से चरागाह भूमि पर बिजली के पोल खड़े कर दिए हैं। ग्रामीणों ने मांग की है कि बिजली विभाग को निर्देशित कर इन पोल को तुरंत हटवाया जाए और अतिक्रमणकारियों के खिलाफ सख्त कानूनी कर मामला दर्ज किया जाए।1
- चौरासी में टेंपो पलट ने से दो बच्चे की जान गई1
- Jay aadivasi hamari Sanskriti Jhabua jila Madhya Pradesh Jago bhai Jay Johar Jay aadivasi1
- પ્રવીણ કલાલ ફતેપુરા ફતેપુરા પાટલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવાર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે મંત્રી શ્રી રમેશભાઈ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો મહાશિવરાત્રી પર્વ ફતેપુરા શહેર સહિત શિવાલયો 'હર હર મહાદેવ, અને 'બમ બમ ભોલે' ના જયકારાથી ગુંજી ઉઠયા હતા ફતેપુરા ઓમ શાંતિ પરિવાર અને દીદીયો દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગામ લોકો પધારી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો શહેર શિવાલયોમાં વહેલી સવારથી શવિલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક કરવા તેમજ બીલીપત્ર ચઢાવી પૂજા અર્ચન કરવા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાદેવ મંદિર, નીલકંઠેશ્વર મંદિર,મહાદેવ મંદિર ફતેપુરા લાઈટ ડેકોરેશન થકી સજાવવામાં આવ્યા હતા. શહેર સહિત જિલ્લાના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા લોકોને ધાર્મિક પ્રવચન આપી પ્રોત્સાહન કર્યા હતા અને દીદીઓએ પણ આ બાબતે સમજણ આપી ભક્તિ માર્ગની સીડીઓ વિશે સમજણ આપી હતી અને દરેક ભક્તોને મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પાછલા પ્લોટ માં આવેલ ઓમ શાંતિ પરિવારજનો તેમજ ગ્રામીજનો દ્વારા ઓમ નમઃ શિવાય ના નામથી ગુંજી ઉઠ્યું હતું5