જોરાવરનગર વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહને સેવાભાવી યુવાનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જોરાવરનગર સમશાનભૂમિ ખાતે બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરતા સમાજ સેવકો જોરાવરનગર ખાતે આવેલી ઉપાસના હોસ્પિટલ નજીક એક બિનવારસી હાલતમાં મૃતદેહ પોલીસને મળ્યો હતો. અનેક દિવસો સુધી તપાસ અને રાહ જોવામાં આવી છતાં આજદિન સુધી મૃતકના કોઈ પરિવારજન અથવા ઓળખાણ મળી ન આવતા, પોલીસની હાજરીમાં જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ સેવાકાર્યમાં એ.એસ.આઈ. મુળજીભાઈ મકવાણા, જાણીતા આઝાદ સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનાભા જાડેજા, મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વી.ડી. ઝાલા તેમજ જાણીતા એડવોકેટ રુસ્તમભાઈ પીલુડીયા ઉપસ્થિત રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો એ પણ એક માનવ સેવા છે.
જોરાવરનગર વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહને સેવાભાવી યુવાનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જોરાવરનગર સમશાનભૂમિ ખાતે બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરતા સમાજ સેવકો જોરાવરનગર ખાતે આવેલી ઉપાસના હોસ્પિટલ નજીક એક બિનવારસી હાલતમાં મૃતદેહ પોલીસને મળ્યો હતો. અનેક દિવસો સુધી તપાસ અને રાહ જોવામાં આવી છતાં આજદિન સુધી મૃતકના કોઈ પરિવારજન અથવા ઓળખાણ મળી ન આવતા, પોલીસની હાજરીમાં જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ સેવાકાર્યમાં એ.એસ.આઈ. મુળજીભાઈ મકવાણા, જાણીતા આઝાદ સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનાભા જાડેજા, મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વી.ડી. ઝાલા તેમજ જાણીતા એડવોકેટ રુસ્તમભાઈ પીલુડીયા ઉપસ્થિત રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો એ પણ એક માનવ સેવા છે.
- જોરાવરનગર સમશાનભૂમિ ખાતે બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરતા સમાજ સેવકો જોરાવરનગર ખાતે આવેલી ઉપાસના હોસ્પિટલ નજીક એક બિનવારસી હાલતમાં મૃતદેહ પોલીસને મળ્યો હતો. અનેક દિવસો સુધી તપાસ અને રાહ જોવામાં આવી છતાં આજદિન સુધી મૃતકના કોઈ પરિવારજન અથવા ઓળખાણ મળી ન આવતા, પોલીસની હાજરીમાં જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ સેવાકાર્યમાં એ.એસ.આઈ. મુળજીભાઈ મકવાણા, જાણીતા આઝાદ સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનાભા જાડેજા, મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વી.ડી. ઝાલા તેમજ જાણીતા એડવોકેટ રુસ્તમભાઈ પીલુડીયા ઉપસ્થિત રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો એ પણ એક માનવ સેવા છે.1
- Gujarati1
- *અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડની દુકાનમાં ગેસ એજન્સીના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નોડેલ ઓફિસર અને આસિસ્ટન્ટ કલેકટર ધંધુકા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકાની તપાસણીમાં ધંધુકા અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડ ની દુકાન 9માં જયદીપ ગેસ એજન્સી ના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા. સંગ્રહ અંગે પુરાવા માત્ર તેઓ રજૂ કરી શકેલ ન હોય કુલ સિલિન્ડર 155 જેની રકમ ₹3,57, 500ની ગણી સીઝર કરવામાં આવેલ છે અને હાલ રાંધણગેસની પરિસ્થિતિ વિગતે સીઝર થયેલ ગેસના બાટલા થયેલ બાટલાઓ જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખુલ્લા રાખવા અને ધંધાના સરનામા સિવાય કોમર્શિયલ સિલિન્ડર વેચાણ નહીં કરવા મામલતદાર ધંધુકા દ્વારા સીઝર હુકમ કરાયા. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અમદાવાદને આ નિયમો અનુસાર કાર્યવાહી કરવા સારું અહેવાલ કરવામાં આવેલ છે.1
- 🚩 બોટાદ: ગૌ-સેવાના લાભાર્થે ખેલાયો 'સનાતન પ્રીમિયર લીગ'નો જંગ! 🏏 📍 બોટાદના હેલિપેડ ગ્રાઉન્ડ પર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન. 🔸 9 ટીમો અને 108 સનાતની ખેલાડીઓ વચ્ચે જામ્યો મુકાબલો. 🔸 સાધુ-સંતો, VHP અને બજરંગ દળની પ્રેરક હાજરી. 🔸 હેતુ: ગૌ-સેવા, હિન્દુ એકતા અને સંસ્કૃતિનું રક્ષણ.1
- લાઠીદડ, ટાટમ, જનડા, વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- હળવદ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે. અંદાજે બે મહિનાથી રોડનું કામ ચાલી રહ્યુ છે શહેરના નાગરિકો ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં કામ બંધ હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાણીની પાઇપલાઇન બાબતે કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચે મતભેદ હોવાથી કામ અટક્યું છે. એક તરફ કોન્ટ્રાક્ટર પાઇપલાઇન નીચે લેવડાવવાની જવાબદારી તંત્ર પર નાખી રહ્યો છે, જ્યારે તંત્ર કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ બંને વચ્ચેના તર્કમાં હળવદના નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. શહેરના લોકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ઉકેલ લાવી રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો1
- Post by Maheshbhai uteriya1