logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

4 hrs ago
user_Patelતનસુખભાઈ
Patelતનસુખભાઈ
બનાસકાંઠા, ગુજરાત•
4 hrs ago
8b9059eb-3bc9-4418-abf4-0bc7d3ee186c

More news from ગુજરાત and nearby areas
  • થરાદના સણાવીયા ગામ વિકાસ થયો ગાંડો. દલિત સમાજના લોકો ના વાળ કાપવામાં ભેદભાવ આધાર કાર્ડ પહેલા ચેક કરવા નુ પછી વાળ કાપવામાં આવે આ વાળંદ ને કાયદા નુ ભણતર ભણાવવા ની જરૂર છે
    1
    થરાદના સણાવીયા ગામ વિકાસ થયો ગાંડો. દલિત સમાજના લોકો ના વાળ કાપવામાં ભેદભાવ આધાર કાર્ડ પહેલા ચેક કરવા નુ પછી વાળ કાપવામાં આવે આ વાળંદ ને કાયદા નુ ભણતર ભણાવવા ની જરૂર છે
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • ,,,,,,,,,, મોદીજી,,,,,,,,, બીજેપી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    ,,,,,,,,,, મોદીજી,,,,,,,,, બીજેપી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
    1
    છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
    user_દશરથ માળી
    દશરથ માળી
    Graphic designer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણ :- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    4
    પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા..

મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

પાટણ :-
પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા..
મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા.
યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે.
ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    19 hrs ago
  • પાટણ- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા
    1
    પાટણ- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    20 hrs ago
  • दुनिया का एक मात्र मसीहा बनकर आए जगतगुरू तत्वदर्शी संत रामपालजी महाराज जी 🙏 संत रामपालजी महाराज जी ने बाढ़ पीड़ीतो किसानों को अरबों रुपए की पाइप मोटर देकर नया जीवन दिया। गरीब परिवारों को सदा के लिए राशन सामग्री ओर मकान बनाकर दिया। गोमाता के लिए सेड बनवाए400/600/700/ क्विंटल घास चारा दिया 🙏🙏✅
    1
    दुनिया का एक मात्र मसीहा बनकर आए जगतगुरू तत्वदर्शी संत रामपालजी महाराज जी 🙏 

संत रामपालजी महाराज जी ने बाढ़ पीड़ीतो किसानों को अरबों रुपए की पाइप मोटर देकर नया जीवन दिया। गरीब परिवारों को सदा के लिए राशन सामग्री ओर मकान बनाकर दिया। गोमाता के लिए सेड बनवाए400/600/700/ क्विंटल घास चारा दिया 🙏🙏✅
    user_DARBAR AJAY DAAS
    DARBAR AJAY DAAS
    Speech Therapist પાટણ, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો.”— અમિત શાહ “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો. — અમિત શાહ
    1
    “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં
તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો.”— અમિત શાહ


“PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં
તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો. — અમિત શાહ
    user_દશરથ માળી
    દશરથ માળી
    Graphic designer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ પાટણ - પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરીનો ભેદ ઉકેલાયો 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને 4 મોબાઈલ મળી કુલ ₹6,70,584 નો મુદ્દામાલ કબજે આરોપીઓ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના હોવાનું સામે આવ્યું પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી 22 મંદિરોમાં થયેલી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરાઈ પકડાયેલા આરોપીઓ: આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલ. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

પાટણ -
પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરીનો ભેદ ઉકેલાયો
4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી 
આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને 4 મોબાઈલ મળી કુલ ₹6,70,584 નો મુદ્દામાલ કબજે
આરોપીઓ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના હોવાનું સામે આવ્યું
પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી
22 મંદિરોમાં થયેલી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરાઈ
પકડાયેલા આરોપીઓ:
આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલ.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    19 hrs ago
  • ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
    1
    ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏
ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
    user_DARBAR AJAY DAAS
    DARBAR AJAY DAAS
    Speech Therapist પાટણ, પાટણ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.