મહિસાગર જીલ્લા વરધરીને નવીન તાલુકો જાહેર કરવા 36 ગામના આગેવાનોની મળી બેઠક *મહિસાગર જીલ્લા વરધરીને નવીન તાલુકો જાહેર કરવા 36 ગામના આગેવાનોની મળી બેઠક* લુણાવાડા, મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે વરધરીને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગને લઈને એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. બેઠકમા 36 જેટલી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સભ્યો,તેમજ વરધરી વિભાગમા સમાવિશ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ આગેવાનો,વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે અગાઉને પણ વરધરીને નવીન તાલુકો બનાવવા માટે મુખ્ય મંત્રી સુધી પણ રજુઆત કરવામા આવી હતી. મહિસાગર જીલ્લામા તાજેતરમાં કોઠંબા અને ગોધર એમ બે નવીન તાલુકા સરકાર દ્વારા બનાવાયા છે. ત્યારે હવે વધુ એક નવીન તાલુકો બનાવાની માગં ઉઠવા પામી છે. 36 જેટલા ગામોના લોકો તેમજ આગેવાનો અને રાજકિય અગ્રણીઓ, હોદ્દેદારોની એક મિટીંગ વરધરી ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે મળી હતી, તેમા વરધરી તાલુકાને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગ સહિતની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. અગાઉ પણ આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા આ મામલે વહીવટી તંત્રથી માડીને સાંસદ તેમજ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે.લુણાવાડ઼ા તાલુકામા આવેલા વરધરી વિભાગ 65 ગામો આવેલા છે. જેમા 36 ગ્રામ પંચાયતો, 2 જીલ્લા પંચાયત સીટો તેમજ 8 તાલુકા પંચાયત સીટો આવેલી છે. જેની વસ્તી આશરે એક લાખ દસ હજાર જેટલી ગણી શકાય. જો વરધરી ને તાલુકો બનાવી આપવામા આવે તો 65 ગામોનો બહોળો વિકાસ થાય તેમજ વરધરીને અડતો રસ્તો પાટનગર ગાંધીનગર સુધી જોડે છે. તેથી સ્વતંત્ર રસ્તો આપી શકાય. લુણાવાડાથી આ વિસ્તાર 30 કિમી દુર તેમજ મહિસાગર નદીને કારણે આ વિસ્તાર બે ભાગમા વહેચાઈ ગયો છે. જેથી સરકારી કામ માટે લુણાવાડા જવુ પડે છે. જેથી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમજ સમય અને નાણાનો વ્યય પણ થાય છે.

- *મહિસાગર જીલ્લા વરધરીને નવીન તાલુકો જાહેર કરવા 36 ગામના આગેવાનોની મળી બેઠક* લુણાવાડા, મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે વરધરીને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગને લઈને એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. બેઠકમા 36 જેટલી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સભ્યો,તેમજ વરધરી વિભાગમા સમાવિશ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ આગેવાનો,વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે અગાઉને પણ વરધરીને નવીન તાલુકો બનાવવા માટે મુખ્ય મંત્રી સુધી પણ રજુઆત કરવામા આવી હતી. મહિસાગર જીલ્લામા તાજેતરમાં કોઠંબા અને ગોધર એમ બે નવીન તાલુકા સરકાર દ્વારા બનાવાયા છે. ત્યારે હવે વધુ એક નવીન તાલુકો બનાવાની માગં ઉઠવા પામી છે. 36 જેટલા ગામોના લોકો તેમજ આગેવાનો અને રાજકિય અગ્રણીઓ, હોદ્દેદારોની એક મિટીંગ વરધરી ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે મળી હતી, તેમા વરધરી તાલુકાને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગ સહિતની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. અગાઉ પણ આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા આ મામલે વહીવટી તંત્રથી માડીને સાંસદ તેમજ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે.લુણાવાડ઼ા તાલુકામા આવેલા વરધરી વિભાગ 65 ગામો આવેલા છે. જેમા 36 ગ્રામ પંચાયતો, 2 જીલ્લા પંચાયત સીટો તેમજ 8 તાલુકા પંચાયત સીટો આવેલી છે. જેની વસ્તી આશરે એક લાખ દસ હજાર જેટલી ગણી શકાય. જો વરધરી ને તાલુકો બનાવી આપવામા આવે તો 65 ગામોનો બહોળો વિકાસ થાય તેમજ વરધરીને અડતો રસ્તો પાટનગર ગાંધીનગર સુધી જોડે છે. તેથી સ્વતંત્ર રસ્તો આપી શકાય. લુણાવાડાથી આ વિસ્તાર 30 કિમી દુર તેમજ મહિસાગર નદીને કારણે આ વિસ્તાર બે ભાગમા વહેચાઈ ગયો છે. જેથી સરકારી કામ માટે લુણાવાડા જવુ પડે છે. જેથી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમજ સમય અને નાણાનો વ્યય પણ થાય છે.1
- દાહોદમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્રારા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરાયા હતા1
- દાહોદ શહેરમાં વહીવટદાર શાસન આવ્યા બાદ નગરપાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. 20 માર્ચથી શહેરમાં ખાસ ઝુંબેશ શરૂ થશે, જેમાં નાનામોટા દબાણો, ગંદકી અને ટ્રાફિક સંબંધિત મુદ્દાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાણી-પીણીની હોટલો અને લારીઓ પર પણ તપાસ કરવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન સામે દંડનીય કાર્યવાહી થશે. આ અંગે વહીવટદાર તથા પ્રાંત અધિકારી મિલિંદ દવે દ્વારા માહિતી આપવામાં આવી છે.1
- Post by Limdabara News1
- ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો1
- વેજલપુરના મહેલોલ ચોકડી પાસે દબાણો દૂર કરવા ગયેલા ગ્રામ પંચાયતના સત્તાધીશો ઉપર લારી ગલ્લા વાળાએ લગાવ્યા ગંભીર આક્ષેપો. દબાણ હટાવ કામગીરી મોકુફ *આજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી મા તાલુકા તેમજ મામલતદાર કચેરી ની ટિમ હાજર ન રહેતા તલાટી ક્રમ મંત્રી શંકા ના ડાયરામાં* *ગામમાં અનેક દબાણો તેમ છતાં માત્ર નાના લારી ગલ્લા સામે કાર્યવાહી સરપંચ નું પોતાનું ગૌચર માં દબાણ તેમ છતાં તલાટી સરપંચ સામે કાર્યવાહી કરવા મૌન* કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજ રોજ મેહલોલ ચોકડી પાસે આવેલ ગૌચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ વેજલપુર ગામે મેહલોલ ચોકડી પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે ગરમ રાજકીય અને સામાજિક મુદ્દો બની ગઈ છે. ગ્રામ પંચાયત એક તરફ નાના લારી-ગલ્લા ધારકો પર કાર્યવાહી કરવા ઉતરી છે, ત્યારે બીજી તરફ ગામના જાગૃત નાગરિકો દ્વારા “મોટા માછલાઓ”ને બચાવવાના ગંભીર આક્ષેપો ઉઠાવી રહ્યા છે.આજ રોજ હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી રમઝાન માસને પગલે ત્રણ દિવસ માટે મોકૂક રાખવામાં આવી .પરંતુ આ વચ્ચે સવાલો વધુ તેજ બન્યા છે. લારી-ગલ્લા ધારકો અને આગેવાનો અને તાલુકા સભ્ય સલીમ ભાઈ કઠીયા દ્વારા સમય માંગતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી ત્રણ દિવસનો સમય દબાણકર્તા લોકોને આપવામાં આવ્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે દબાણ મુદ્દે તંત્ર દબાણમાં છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે મેહલોલ ચોકડી ઉપરના લારી ગલ્લા વાળાઓ સીધો આરોપ લગાવ્યો છે કે હાલના સરપંચ પોતે જ સરકારી પડતર અને ગૌચર જમીન પર વસવાટ કરી રહ્યા છે. “પોતાના દબાણો પર મૌન અને ગરીબોના રોજગાર પર કડકાઈ” —આવી દ્વિધા ભરી બેવડી નીતિ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વેજલપુરમાં અનેક જગ્યાએ સરકારી જમીન પર મોટા શોપિંગ કોમ્પ્લેક્સ દુકાનો ઉભા થઈ ગયા છે તે તમામ ગેરકાયદેસર દબાણો ની સર્વે નમ્બરો સાથે વેજલપુર ગ્રામ પંચાયતને લેખિતમાં અરજીઓ આપવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા તેવા ગંભીર આક્ષેપો અરજી કર્તાઓ કરી રહ્યા છે તો શું પંચાયતની નજર માત્ર નાના વેપારીઓ પર જ છે? શું આ કાર્યવાહી પસંદગીયુક્ત છે?ત્યારે સૌથી મોટો સવાલ મેહલોલ ચોકડી ખાતે બનેલા પશુ દવાખાનાને લઈને ઊભો થયો છે. જો તે પણ દબાણ હેઠળ આવે છે, તો શું તલાટી-કમ-મંત્રી તેને પણ તોડી પાડશે? કે પછી આ મામલે પણ “ચુપ્પી” જ જોવા મળશે?ત્યારે એક તરફ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન ઉપર મુકેલા લારી ગલ્લા અને કેબીનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે વેજલપુરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી વચ્ચે હવે ગ્રામ પંચાયત પોતે જ પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ ગૌચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ એ જ ગૌચર જમીન પર ગામની ગંદકી નાંખવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગૌચર જમીનોને દબાણમુક્ત કરીને ગાયો માટે ચરાણ તરીકે ખુલ્લી રાખવાના સ્પષ્ટ નિયમો છે. પરંતુ વેજલપુરમાં ગ્રામ પંચાયતની કામગીરી એ નિયમોને ખુલ્લેઆમ પડકારતી દેખાઈ રહી છે. “એક હાથથી દબાણ દૂર, અને બીજા હાથથી ગંદકીનો ઢગલો” આવી વિસંગત કામગીરીને લઈને ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે.ત્યારે વેજલપુરમાં હવે એક જ ચર્ચા “નિયમ બધા માટે સમાન કે માત્ર નબળા માટે?” લોકો પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે તંત્ર ખરેખર દબાણો દૂર કરશે કે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને મામલો ઠંડો પાડશે.2
- હવામાન વિભાગ ની આગાહી મુજબ આજે રાજ્ય ના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો માં મીની વવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે, ત્યારે પંચમહાલ જિલ્લામા પણ સાંજે સાડાસાત વાગ્યા પછી અચાનક ભારે પવાનો સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે અનેક ઠેકાણે સામાજિક પ્રસંગો માટે ના મંડપો હવા માં ઉડયા હતા. ભારે પવાનો સાથે કેટલાક ઠેકાણે વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. હાલોલ તાલુકાના વિસ્તાર માં વાવાઝોડા અને વરસાદ ને કારણે ખેતરો માં તૈયાર પાકો અને આંબા ઉપર કેરી ના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે. વાવાઝોડા ને કારણે કોઈ મોટી હોનારત થઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી.1
- દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી1