logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી

8 hrs ago
user_DNA News
DNA News
Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
8 hrs ago

દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી

More news from ગુજરાત and nearby areas
  • દાહોદમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્રારા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરાયા હતા
    1
    દાહોદમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્રારા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરાયા હતા
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દાહોદ શહેરમાં વહીવટદાર શાસન આવ્યા બાદ નગરપાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. 20 માર્ચથી શહેરમાં ખાસ ઝુંબેશ શરૂ થશે, જેમાં નાનામોટા દબાણો, ગંદકી અને ટ્રાફિક સંબંધિત મુદ્દાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાણી-પીણીની હોટલો અને લારીઓ પર પણ તપાસ કરવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન સામે દંડનીય કાર્યવાહી થશે. આ અંગે વહીવટદાર તથા પ્રાંત અધિકારી મિલિંદ દવે દ્વારા માહિતી આપવામાં આવી છે.
    1
    દાહોદ શહેરમાં વહીવટદાર શાસન આવ્યા બાદ નગરપાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. 20 માર્ચથી શહેરમાં ખાસ ઝુંબેશ શરૂ થશે, જેમાં નાનામોટા દબાણો, ગંદકી અને ટ્રાફિક સંબંધિત મુદ્દાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખાણી-પીણીની હોટલો અને લારીઓ પર પણ તપાસ કરવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન સામે દંડનીય કાર્યવાહી થશે. આ અંગે વહીવટદાર તથા પ્રાંત અધિકારી મિલિંદ દવે દ્વારા માહિતી આપવામાં આવી છે.
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Limdabara News
    1
    Post by Limdabara News
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
    1
    ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત 
આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો 
અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું 
લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત
અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત 
ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    13 hrs ago
  • *મહિસાગર જીલ્લા વરધરીને નવીન તાલુકો જાહેર કરવા 36 ગામના આગેવાનોની મળી બેઠક* લુણાવાડા, મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે વરધરીને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગને લઈને એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. બેઠકમા 36 જેટલી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સભ્યો,તેમજ વરધરી વિભાગમા સમાવિશ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ આગેવાનો,વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે અગાઉને પણ વરધરીને નવીન તાલુકો બનાવવા માટે મુખ્ય મંત્રી સુધી પણ રજુઆત કરવામા આવી હતી. મહિસાગર જીલ્લામા તાજેતરમાં કોઠંબા અને ગોધર એમ બે નવીન તાલુકા સરકાર દ્વારા બનાવાયા છે. ત્યારે હવે વધુ એક નવીન તાલુકો બનાવાની માગં ઉઠવા પામી છે. 36 જેટલા ગામોના લોકો તેમજ આગેવાનો અને રાજકિય અગ્રણીઓ, હોદ્દેદારોની એક મિટીંગ વરધરી ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે મળી હતી, તેમા વરધરી તાલુકાને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગ સહિતની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. અગાઉ પણ આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા આ મામલે વહીવટી તંત્રથી માડીને સાંસદ તેમજ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે.લુણાવાડ઼ા તાલુકામા આવેલા વરધરી વિભાગ 65 ગામો આવેલા છે. જેમા 36 ગ્રામ પંચાયતો, 2 જીલ્લા પંચાયત સીટો તેમજ 8 તાલુકા પંચાયત સીટો આવેલી છે. જેની વસ્તી આશરે એક લાખ દસ હજાર જેટલી ગણી શકાય. જો વરધરી ને તાલુકો બનાવી આપવામા આવે તો 65 ગામોનો બહોળો વિકાસ થાય તેમજ વરધરીને અડતો રસ્તો પાટનગર ગાંધીનગર સુધી જોડે છે. તેથી સ્વતંત્ર રસ્તો આપી શકાય. લુણાવાડાથી આ વિસ્તાર 30 કિમી દુર તેમજ મહિસાગર નદીને કારણે આ વિસ્તાર બે ભાગમા વહેચાઈ ગયો છે. જેથી સરકારી કામ માટે લુણાવાડા જવુ પડે છે. જેથી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમજ સમય અને નાણાનો વ્યય પણ થાય છે.
    1
    *મહિસાગર જીલ્લા વરધરીને નવીન તાલુકો જાહેર કરવા 36  ગામના આગેવાનોની મળી બેઠક* 
લુણાવાડા,
મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ખાતે  આવેલા મહાદેવ મંદિર ખાતે  વરધરીને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગને લઈને એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. બેઠકમા  36 જેટલી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સભ્યો,તેમજ  વરધરી વિભાગમા સમાવિશ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ આગેવાનો,વડીલો યુવાનો  ઉપસ્થિત રહ્યા હતા.  આ મામલે અગાઉને પણ વરધરીને નવીન તાલુકો બનાવવા માટે મુખ્ય મંત્રી સુધી પણ રજુઆત કરવામા આવી  હતી.  
મહિસાગર જીલ્લામા તાજેતરમાં કોઠંબા અને  ગોધર એમ  બે  નવીન તાલુકા સરકાર દ્વારા  બનાવાયા છે. ત્યારે હવે વધુ એક નવીન તાલુકો બનાવાની  માગં  ઉઠવા પામી છે. 36 જેટલા ગામોના લોકો તેમજ આગેવાનો અને રાજકિય અગ્રણીઓ, હોદ્દેદારોની એક મિટીંગ વરધરી ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે મળી હતી, તેમા  વરધરી તાલુકાને નવીન તાલુકો બનાવામા આવે તેની માંગ સહિતની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. અગાઉ પણ આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા આ મામલે વહીવટી તંત્રથી માડીને સાંસદ  તેમજ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે.લુણાવાડ઼ા તાલુકામા આવેલા વરધરી વિભાગ 65 ગામો આવેલા છે. જેમા 36 ગ્રામ પંચાયતો, 2 જીલ્લા પંચાયત સીટો તેમજ 8 તાલુકા પંચાયત સીટો આવેલી છે.  જેની વસ્તી આશરે એક લાખ   દસ હજાર જેટલી ગણી શકાય. જો વરધરી ને તાલુકો બનાવી આપવામા આવે તો 65 ગામોનો બહોળો વિકાસ થાય તેમજ વરધરીને અડતો રસ્તો  પાટનગર ગાંધીનગર સુધી જોડે છે. તેથી સ્વતંત્ર રસ્તો આપી શકાય. લુણાવાડાથી આ વિસ્તાર  30 કિમી દુર તેમજ મહિસાગર નદીને કારણે આ વિસ્તાર બે ભાગમા વહેચાઈ ગયો છે. જેથી સરકારી કામ માટે લુણાવાડા જવુ પડે છે. જેથી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમજ  સમય અને નાણાનો વ્યય પણ થાય છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    8 hrs ago
  • મોડાસર-રંગલી રોડની ખરાબ હાલત સામે જનતાનો ઉગ્ર વિરોધ. 56 કરોડ રૂપિયાની મંજૂરી છતાં કામ શરૂ ન થતા લોકો રસ્તા પર ઉતર્યા. વડા તળાવ ચોકડી ખાતે 3 કલાક સુધી ચક્કાજામ, છતાં તંત્ર ગાયબ. જાણો સંપૂર્ણ વિગતો આ રિપોર્ટમાં.
    1
    મોડાસર-રંગલી રોડની ખરાબ હાલત સામે જનતાનો ઉગ્ર વિરોધ. 56 કરોડ રૂપિયાની મંજૂરી છતાં કામ શરૂ ન થતા લોકો રસ્તા પર ઉતર્યા. વડા તળાવ ચોકડી ખાતે 3 કલાક સુધી ચક્કાજામ, છતાં તંત્ર ગાયબ. જાણો સંપૂર્ણ વિગતો આ રિપોર્ટમાં.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • છોટાઉદેપુર : બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ સર્જાયો હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ સાથે તેજ પવન અને વાવાઝોડું પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આવતીકાલની સભા પહેલા મંડપ અને ખુરશીઓમાં નુકસાન એકાએક આવેલા વાવાઝોડામાં મંડપ ઉડી જતા ભાજપા કાર્યકરોમાં ચિંતા સભામાં વિક્ષેપ ન પડે તે માટે કાર્યકરો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવા દોડધામ આવતીકાલે પ્રદેશ પ્રમુખની બાઈક રેલી અને કાર્યકરોની મહત્વપૂર્ણ સભા યોજાનાર
    2
    છોટાઉદેપુર : બ્રેકિંગ
છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ સર્જાયો
હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ સાથે તેજ પવન અને વાવાઝોડું
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આવતીકાલની સભા પહેલા મંડપ અને ખુરશીઓમાં નુકસાન
એકાએક આવેલા વાવાઝોડામાં મંડપ ઉડી જતા ભાજપા કાર્યકરોમાં ચિંતા
સભામાં વિક્ષેપ ન પડે તે માટે કાર્યકરો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવા દોડધામ
આવતીકાલે પ્રદેશ પ્રમુખની બાઈક રેલી અને કાર્યકરોની મહત્વપૂર્ણ સભા યોજાનાર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી
    1
    દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.