Shuru
Apke Nagar Ki App…
મોડાસર-રંગલી રોડ મુદ્દે જનતા ઉગ્ર: 56 કરોડ મંજૂર છતાં રસ્તો અધૂરો, 3 કલાક ચક્કાજામ છતાં તંત્ર ગાયબ! મોડાસર-રંગલી રોડની ખરાબ હાલત સામે જનતાનો ઉગ્ર વિરોધ. 56 કરોડ રૂપિયાની મંજૂરી છતાં કામ શરૂ ન થતા લોકો રસ્તા પર ઉતર્યા. વડા તળાવ ચોકડી ખાતે 3 કલાક સુધી ચક્કાજામ, છતાં તંત્ર ગાયબ. જાણો સંપૂર્ણ વિગતો આ રિપોર્ટમાં.
E Kranti News
મોડાસર-રંગલી રોડ મુદ્દે જનતા ઉગ્ર: 56 કરોડ મંજૂર છતાં રસ્તો અધૂરો, 3 કલાક ચક્કાજામ છતાં તંત્ર ગાયબ! મોડાસર-રંગલી રોડની ખરાબ હાલત સામે જનતાનો ઉગ્ર વિરોધ. 56 કરોડ રૂપિયાની મંજૂરી છતાં કામ શરૂ ન થતા લોકો રસ્તા પર ઉતર્યા. વડા તળાવ ચોકડી ખાતે 3 કલાક સુધી ચક્કાજામ, છતાં તંત્ર ગાયબ. જાણો સંપૂર્ણ વિગતો આ રિપોર્ટમાં.
More news from ગુજરાત and nearby areas
- મોડાસર-રંગલી રોડની ખરાબ હાલત સામે જનતાનો ઉગ્ર વિરોધ. 56 કરોડ રૂપિયાની મંજૂરી છતાં કામ શરૂ ન થતા લોકો રસ્તા પર ઉતર્યા. વડા તળાવ ચોકડી ખાતે 3 કલાક સુધી ચક્કાજામ, છતાં તંત્ર ગાયબ. જાણો સંપૂર્ણ વિગતો આ રિપોર્ટમાં.1
- છોટાઉદેપુર : બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ સર્જાયો હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ સાથે તેજ પવન અને વાવાઝોડું પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આવતીકાલની સભા પહેલા મંડપ અને ખુરશીઓમાં નુકસાન એકાએક આવેલા વાવાઝોડામાં મંડપ ઉડી જતા ભાજપા કાર્યકરોમાં ચિંતા સભામાં વિક્ષેપ ન પડે તે માટે કાર્યકરો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવા દોડધામ આવતીકાલે પ્રદેશ પ્રમુખની બાઈક રેલી અને કાર્યકરોની મહત્વપૂર્ણ સભા યોજાનાર2
- છોટાઉદેપુર જિલ્લામાં કુદરતનો મિજાજ બદલાયો: બોડેલી-જબુગામમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું!1
- હવામાન વિભાગ ની આગાહી મુજબ આજે રાજ્ય ના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો માં મીની વવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે, ત્યારે પંચમહાલ જિલ્લામા પણ સાંજે સાડાસાત વાગ્યા પછી અચાનક ભારે પવાનો સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે અનેક ઠેકાણે સામાજિક પ્રસંગો માટે ના મંડપો હવા માં ઉડયા હતા. ભારે પવાનો સાથે કેટલાક ઠેકાણે વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. હાલોલ તાલુકાના વિસ્તાર માં વાવાઝોડા અને વરસાદ ને કારણે ખેતરો માં તૈયાર પાકો અને આંબા ઉપર કેરી ના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે. વાવાઝોડા ને કારણે કોઈ મોટી હોનારત થઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી.1
- Post by Swara Digital1
- આંગન પીઝા પોઇન્ટમાં આપની માટે છે માત્ર 269/- ₹. માં અનલિમિટેડ સ્વાદિષ્ટ આઈટમોનો ખજાનો.. (પ્રત્યેક 1 વ્યક્તિ માટે) અલગ અલગ ફ્લેવરના પીઝા, સેન્ડવીચ, ગાર્લિક બ્રેડ ચાઈનીઝ આઈટમ, કોલ્ડ સલાડ અલગ અલગ ફ્લેવરમાં, પાણીપુરી ગુલાબજાંબુ અને આને અન્ય સ્વિટ્સ,આઇસ્ક્રીમ,3 અલગ અલગ પ્રકારના ઠંડા પીણા મળી કુલ 30 જેટલી આઈટમો રસથાળ આપની રાહ જુએ છે તો આજે જ પધારો... આંગન પીઝા પોઇન્ટ ટોલનાકા નજીક,જ્યોતિ સર્કલને બિલકુલ સામે. હાલોલ ગોધરા બાયપાસ રોડ હોટલ આંગણના પહેલા માળે,હાલોલ. સંપર્ક - 9313252082 - 63885157141
- દાહોદમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્રારા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરાયા હતા1
- 🦅E kranti News Chhotaudepur (Subscribe now) 🌐🌐🌐🌐🌐1