જૂનાગઢ - ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતન ધર્મની મહારેલી યોજાઈ ઝાંસીની રાણીના સર્કલ ખાતે સાધુ સંતોની સભા યોજાઈ ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા કરાયું આયોજન સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ પર એકત્રિત થયા જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કિન્નર અખાડા સહીતના તમામ સાધુ સંતો ગિરનાર સંરક્ષણ માટે એક થયા ગિરનાર સંરક્ષણ સમિતિ ને રજીસ્ટ્રેશન કરાવવા સર્વાનુમતે ઠરાવ કરાયો મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુ સમિતિના સદસ્ય રહેશે ગિરનાર પર્વત પર જૈનો દ્વારા અતિક્રમણના વિરોધમાં રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું સભા બાદ મોટી સંખ્યામાં સાધુ સંતો અને સનાતનીઓ એકત્રીત થઈ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા સાધુ સંતોની આગેવાનીમાં જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
જૂનાગઢ - ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતન ધર્મની મહારેલી યોજાઈ ઝાંસીની રાણીના સર્કલ ખાતે સાધુ સંતોની સભા યોજાઈ ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા કરાયું આયોજન સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ પર એકત્રિત થયા જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કિન્નર અખાડા સહીતના તમામ સાધુ સંતો ગિરનાર સંરક્ષણ માટે એક થયા ગિરનાર સંરક્ષણ સમિતિ ને રજીસ્ટ્રેશન કરાવવા સર્વાનુમતે ઠરાવ કરાયો મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુ સમિતિના સદસ્ય રહેશે ગિરનાર પર્વત પર જૈનો દ્વારા અતિક્રમણના વિરોધમાં રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું સભા બાદ મોટી સંખ્યામાં સાધુ સંતો અને સનાતનીઓ એકત્રીત થઈ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા સાધુ સંતોની આગેવાનીમાં જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
- अजब गजब।1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Motilal Solanki1
- મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- *ધંધુકા શહેરમાં હોટલ માલિક પર 12 અજાણ્યા શખસોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ.* અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરમાં ગત તા 18 એ ઉશકેરાયેલા ટોળાએ હોટલ માલિક નથુભાઈ મલેક પર અજાણ્યા ટોળાંએ લાકડાના ફટકા અને ડંડા સાથે ઘુસી ગયા હતા. આ દરમિયાન હુમલામાં નથુભાઈ મલેક, પુત્ર અને ભાઈ પર ડંડાઓ વડે હુમલો કર્યો હતો1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી ગામ સુધી જવા માટે મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે લોકો નેં પડતી મુશ્કેલી તંત્ર નેં દેખાતી નથી પણ અહીં થી નિકળતાં કોઈ પણ પક્ષના નેતા ઓ પણ દેખાતું નથી : વિઓ : ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી તરફ જવા માટે નો મુખ્ય રસ્તો ઘણા જ સમય થી બિસ્માર હાલતમાં અને ખખડધજ હાલતમાં થઈ ગયો છે અને અહીંથી નીકળતા અસંખ્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી અને હાલાકી પડે છે તંત્રને જવાબદાર અધિકારીઓને ઘણી વખત રજુઆતો કરવામાં આવી પણ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જેને લઇ આ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભાઈ સતાવી રહ્યો છે અને નાના મોટા અકસ્માતો પણ થાય છે વાહન ચાલકો પોતાનું બેલેન્સ પણ ગુમાવી બેસે છે અને ઘણી વખત પડી પણ જાય છે ઇજાઓ પણ પહોંચે છે અને આ રસ્તામાં વાહન ચાલકો ચલાવતા હોય ત્યારે આ રસ્તા પર વરિયા અને મસ્ત મોટા ખાડાઓ પણ પડી ગયા હોય પણ લોકોનું જે થવું હોય તે થાય પણ તંત્ર ધોરાજી થી ફરેણી સુધીનો રસ્તો કરી નાખ્યો છે પણ ફરેણીથી નાની પરબડી તરફ જવા માટે મુખ્ય રસ્તા નું સમારકામ કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે દરેક પક્ષ ના નેતાઓ આગેવાનો અહીંથી નીકળતા હોય છે પણ એ લોકોને પણ આ ખખડધજ અને બિસ્માર થયેલો રસ્તો ધ્યાને આવતો નથી બસ મત લેવા માટે અવનવા વચનો અને સપનાઓ દેખાડી જતા રહે છે પણ લોકોને પડતી મુશ્કેલી કે વેદનાઓ દૂર કરવામાં કોઈ પણ પક્ષના ઉમેદવાર કે નેતાઓને રસ નથી તેવું નાની પરબડી કે ફરેણી ગામના લોકો અને અહીંથી નીકળતા વાહન ચાલકો જણાવી રહ્યા છે અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજુ કરી અને તંત્ર હોય કે કોઈ પણ પક્ષ આ રસ્તા નું સમારકામ થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે :2
- ईरान मे बदलती हुई सता की दौर।1
- ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના બોટાદ જિલ્લાના પ્રવાસની ભવ્ય શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત **'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'**માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં: સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી (ચેરમેન, વડતાલ મંદિર), હરિજીવનદાસજી સ્વામી(ચેરમેન, ગઢપુર મંદિર),કોઠારીશ્રી વિવેકસાગરદાસજી (સાળંગપુર હનુમાનજી મંદિર),શ્રી શુકદેવ સ્વામી (ગોકુળધામ, નાર)કુંડળ-બોટાદના વગેરે સંતો ઉપસ્થિત રહી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1