ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી ગામ સુધી જવા માટે મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે લોકો નેં પડતી મુશ્કેલી તંત્ર નેં દેખાતી નથી એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી ગામ સુધી જવા માટે મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે લોકો નેં પડતી મુશ્કેલી તંત્ર નેં દેખાતી નથી પણ અહીં થી નિકળતાં કોઈ પણ પક્ષના નેતા ઓ પણ દેખાતું નથી : વિઓ : ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી તરફ જવા માટે નો મુખ્ય રસ્તો ઘણા જ સમય થી બિસ્માર હાલતમાં અને ખખડધજ હાલતમાં થઈ ગયો છે અને અહીંથી નીકળતા અસંખ્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી અને હાલાકી પડે છે તંત્રને જવાબદાર અધિકારીઓને ઘણી વખત રજુઆતો કરવામાં આવી પણ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જેને લઇ આ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભાઈ સતાવી રહ્યો છે અને નાના મોટા અકસ્માતો પણ થાય છે વાહન ચાલકો પોતાનું બેલેન્સ પણ ગુમાવી બેસે છે અને ઘણી વખત પડી પણ જાય છે ઇજાઓ પણ પહોંચે છે અને આ રસ્તામાં વાહન ચાલકો ચલાવતા હોય ત્યારે આ રસ્તા પર વરિયા અને મસ્ત મોટા ખાડાઓ પણ પડી ગયા હોય પણ લોકોનું જે થવું હોય તે થાય પણ તંત્ર ધોરાજી થી ફરેણી સુધીનો રસ્તો કરી નાખ્યો છે પણ ફરેણીથી નાની પરબડી તરફ જવા માટે મુખ્ય રસ્તા નું સમારકામ કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે દરેક પક્ષ ના નેતાઓ આગેવાનો અહીંથી નીકળતા હોય છે પણ એ લોકોને પણ આ ખખડધજ અને બિસ્માર થયેલો રસ્તો ધ્યાને આવતો નથી બસ મત લેવા માટે અવનવા વચનો અને સપનાઓ દેખાડી જતા રહે છે પણ લોકોને પડતી મુશ્કેલી કે વેદનાઓ દૂર કરવામાં કોઈ પણ પક્ષના ઉમેદવાર કે નેતાઓને રસ નથી તેવું નાની પરબડી કે ફરેણી ગામના લોકો અને અહીંથી નીકળતા વાહન ચાલકો જણાવી રહ્યા છે અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજુ કરી અને તંત્ર હોય કે કોઈ પણ પક્ષ આ રસ્તા નું સમારકામ થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે :
ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી ગામ સુધી જવા માટે મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે લોકો નેં પડતી મુશ્કેલી તંત્ર નેં દેખાતી નથી એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી ગામ સુધી જવા માટે મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે લોકો નેં પડતી મુશ્કેલી તંત્ર નેં દેખાતી નથી પણ અહીં થી નિકળતાં કોઈ પણ પક્ષના નેતા ઓ પણ દેખાતું નથી : વિઓ : ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી તરફ જવા માટે નો મુખ્ય રસ્તો ઘણા જ સમય થી બિસ્માર હાલતમાં અને ખખડધજ હાલતમાં થઈ ગયો છે અને અહીંથી નીકળતા અસંખ્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી અને હાલાકી પડે છે તંત્રને જવાબદાર અધિકારીઓને ઘણી વખત રજુઆતો કરવામાં આવી પણ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જેને લઇ આ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભાઈ સતાવી રહ્યો છે અને નાના મોટા અકસ્માતો પણ થાય છે વાહન ચાલકો પોતાનું બેલેન્સ પણ ગુમાવી બેસે છે અને ઘણી વખત પડી પણ જાય છે
ઇજાઓ પણ પહોંચે છે અને આ રસ્તામાં વાહન ચાલકો ચલાવતા હોય ત્યારે આ રસ્તા પર વરિયા અને મસ્ત મોટા ખાડાઓ પણ પડી ગયા હોય પણ લોકોનું જે થવું હોય તે થાય પણ તંત્ર ધોરાજી થી ફરેણી સુધીનો રસ્તો કરી નાખ્યો છે પણ ફરેણીથી નાની પરબડી તરફ જવા માટે મુખ્ય રસ્તા નું સમારકામ કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે દરેક પક્ષ ના નેતાઓ આગેવાનો અહીંથી નીકળતા હોય છે પણ એ લોકોને પણ આ ખખડધજ અને બિસ્માર થયેલો રસ્તો ધ્યાને આવતો નથી બસ મત લેવા માટે અવનવા વચનો અને સપનાઓ દેખાડી જતા રહે છે પણ લોકોને પડતી મુશ્કેલી કે વેદનાઓ દૂર કરવામાં કોઈ પણ પક્ષના ઉમેદવાર કે નેતાઓને રસ નથી તેવું નાની પરબડી કે ફરેણી ગામના લોકો અને અહીંથી નીકળતા વાહન ચાલકો જણાવી રહ્યા છે અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજુ કરી અને તંત્ર હોય કે કોઈ પણ પક્ષ આ રસ્તા નું સમારકામ થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે :
- મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા1
- Post by Motilal Solanki1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- अजब गजब।1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- Post by Ramesh thakor Halvad Morbi1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી ગામ સુધી જવા માટે મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં છે લોકો નેં પડતી મુશ્કેલી તંત્ર નેં દેખાતી નથી પણ અહીં થી નિકળતાં કોઈ પણ પક્ષના નેતા ઓ પણ દેખાતું નથી : વિઓ : ધોરાજી તાલુકાના ફરેણી ગામ થી નાની પરબડી તરફ જવા માટે નો મુખ્ય રસ્તો ઘણા જ સમય થી બિસ્માર હાલતમાં અને ખખડધજ હાલતમાં થઈ ગયો છે અને અહીંથી નીકળતા અસંખ્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી અને હાલાકી પડે છે તંત્રને જવાબદાર અધિકારીઓને ઘણી વખત રજુઆતો કરવામાં આવી પણ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જેને લઇ આ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભાઈ સતાવી રહ્યો છે અને નાના મોટા અકસ્માતો પણ થાય છે વાહન ચાલકો પોતાનું બેલેન્સ પણ ગુમાવી બેસે છે અને ઘણી વખત પડી પણ જાય છે ઇજાઓ પણ પહોંચે છે અને આ રસ્તામાં વાહન ચાલકો ચલાવતા હોય ત્યારે આ રસ્તા પર વરિયા અને મસ્ત મોટા ખાડાઓ પણ પડી ગયા હોય પણ લોકોનું જે થવું હોય તે થાય પણ તંત્ર ધોરાજી થી ફરેણી સુધીનો રસ્તો કરી નાખ્યો છે પણ ફરેણીથી નાની પરબડી તરફ જવા માટે મુખ્ય રસ્તા નું સમારકામ કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે દરેક પક્ષ ના નેતાઓ આગેવાનો અહીંથી નીકળતા હોય છે પણ એ લોકોને પણ આ ખખડધજ અને બિસ્માર થયેલો રસ્તો ધ્યાને આવતો નથી બસ મત લેવા માટે અવનવા વચનો અને સપનાઓ દેખાડી જતા રહે છે પણ લોકોને પડતી મુશ્કેલી કે વેદનાઓ દૂર કરવામાં કોઈ પણ પક્ષના ઉમેદવાર કે નેતાઓને રસ નથી તેવું નાની પરબડી કે ફરેણી ગામના લોકો અને અહીંથી નીકળતા વાહન ચાલકો જણાવી રહ્યા છે અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજુ કરી અને તંત્ર હોય કે કોઈ પણ પક્ષ આ રસ્તા નું સમારકામ થાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે :2
- અણીયારી ટોલનાકા પાસે યુવાનની હત્યા પ્રકારના ૬ આરોપીની ધરપકડ1
- Post by Motilal Solanki1