logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

14 hrs ago
user_Limdabara News
Limdabara News
Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
14 hrs ago

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર। YouTube Link in comment box
    1
    છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર।
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    10 hrs ago
  • મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
    1
    મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    6 hrs ago
  • साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit
    1
    साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના મુખ્ય સંગઠન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. ઉમેદવાર પસંદગી, પ્રચાર અભિયાન, Booth સ્તરે કાર્યકર્તાઓની જવાબદારી અને ચૂંટણી સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. નિરીક્ષકો દ્વારા તાલુકા અને જીલ્લા સ્તરે અભિયાનને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા. પાર્ટી આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ અને નિયમિત ચૂંટણી માટે પ્રેરણા આપવામાં આવી, સાથે જ ગ્રામજનો સુધી વિકાસ કાર્યો અને પાર્ટીની નીતિઓ પહોંચાડવા પર ભાર મૂકાયો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં પાર્ટીનું મજબૂત પ્રદર્શન સુનિશ્ચિત કરવું અને કાર્યકર્તાઓને પૂરતું માર્ગદર્શન આપવું હોવાનું જણાવાયું.
    1
    દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ
આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના મુખ્ય સંગઠન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. ઉમેદવાર પસંદગી, પ્રચાર અભિયાન, Booth સ્તરે કાર્યકર્તાઓની જવાબદારી અને ચૂંટણી સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. નિરીક્ષકો દ્વારા તાલુકા અને જીલ્લા સ્તરે અભિયાનને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.
પાર્ટી આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ અને નિયમિત ચૂંટણી માટે પ્રેરણા આપવામાં આવી, સાથે જ ગ્રામજનો સુધી વિકાસ કાર્યો અને પાર્ટીની નીતિઓ પહોંચાડવા પર ભાર મૂકાયો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં પાર્ટીનું મજબૂત પ્રદર્શન સુનિશ્ચિત કરવું અને કાર્યકર્તાઓને પૂરતું માર્ગદર્શન આપવું હોવાનું જણાવાયું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    8 hrs ago
  • બોડેલીમાં નકલી કિન્નર બનીને લોકો પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ મુદ્દે કિન્નર સમાજના વડીલ સુશીલા માસીએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે અને સાચા કિન્નર સમાજ વિશે મહત્વની વાતો કરી છે. 👉 આ વિડિયોમાં જાણો: નકલી કિન્નર મામલો શું છે? સુશીલા માસી શું કહી રહ્યા છે? કિન્નર સમાજની વાસ્તવિકતા 📢 આવા જ તાજા સમાચાર માટે મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલને Subscribe કરો.
    1
    બોડેલીમાં નકલી કિન્નર બનીને લોકો પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ મુદ્દે કિન્નર સમાજના વડીલ સુશીલા માસીએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે અને સાચા કિન્નર સમાજ વિશે મહત્વની વાતો કરી છે.
👉 આ વિડિયોમાં જાણો:
નકલી કિન્નર મામલો શું છે?
સુશીલા માસી શું કહી રહ્યા છે?
કિન્નર સમાજની વાસ્તવિકતા
📢 આવા જ તાજા સમાચાર માટે મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલને Subscribe કરો.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.