logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુરમાં પાણી સંકટની ચેતવણી: ઓરસંગ નદીમાં રેતી ખનન અટકાવવા નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર। YouTube Link in comment box

4 hrs ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
4 hrs ago

છોટાઉદેપુરમાં પાણી સંકટની ચેતવણી: ઓરસંગ નદીમાં રેતી ખનન અટકાવવા નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર। YouTube Link in comment box

  • user_E Kranti News
    E Kranti News
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત
    છોટાઉદેપુરમાં પાણી સંકટની ચેતવણી: ઓરસંગ નદીમાં રેતી ખનન અટકાવવા નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન 👇News Link👇 YouTube https://youtu.be/uYoOwmOAewE 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/Ci7abE 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    4 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    58 min ago
  • છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર। YouTube Link in comment box
    1
    છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર।
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી. જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે, આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી.
જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે,
આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    22 hrs ago
  • બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    1
    બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    25 min ago
  • મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
    1
    મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રીએ રમેશ કટારાએ ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું. નવી શાળા ભવન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. ભવનમાં અભ્યાસ માટે અનુકૂળ માહોલ, પુસ્તકાલયો અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ મજબૂત કરવા સરકાર સતત પ્રયાસશીલ છે અને નવા શાળા ભવનથી વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્વળ બનાવવામાં મદદ મળશે.
    1
    મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું 
આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રીએ રમેશ કટારાએ ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું.
નવી શાળા ભવન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. ભવનમાં અભ્યાસ માટે અનુકૂળ માહોલ, પુસ્તકાલયો અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ મજબૂત કરવા સરકાર સતત પ્રયાસશીલ છે અને નવા શાળા ભવનથી વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્વળ બનાવવામાં મદદ મળશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.