logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આઇ.ટી.આઈ બાબરા ખાતે વિદેશમાં પ્રાપ્ત રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી વિશે ૧૨ મેના રોજ સેમિનાર યોજાશે આઇ.ટી.આઈ બાબરા ખાતે વિદેશમાં પ્રાપ્ત રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી વિશે ૧૨ મેના રોજ સેમિનાર યોજાશે અમરેલી તા. ૧૧ મે, ૨૦૨૬ (સોમવાર) જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અમરેલી જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આગામી તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર આઇ.ટી.આઇ બાબરા ખાતે સવારે ૧૧.૦૦ કલાકથી યોજાશે. આ સેમિનારમાં વિદેશ જવા ઈચ્છુક યુવક અને યુવનાને માર્ગદર્શન આપવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

1 hr ago
user_Gaurang sodha
Gaurang sodha
અમરેલી, અમરેલી, ગુજરાત•
1 hr ago

આઇ.ટી.આઈ બાબરા ખાતે વિદેશમાં પ્રાપ્ત રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી વિશે ૧૨ મેના રોજ સેમિનાર યોજાશે આઇ.ટી.આઈ બાબરા ખાતે વિદેશમાં પ્રાપ્ત રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી વિશે ૧૨ મેના રોજ સેમિનાર યોજાશે અમરેલી તા. ૧૧ મે, ૨૦૨૬ (સોમવાર) જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અમરેલી જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આગામી તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર આઇ.ટી.આઇ બાબરા ખાતે સવારે ૧૧.૦૦ કલાકથી યોજાશે. આ સેમિનારમાં વિદેશ જવા ઈચ્છુક યુવક અને યુવનાને માર્ગદર્શન આપવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

More news from ગુજરાત and nearby areas
  • अनेको यातना सहे के जुल्म के विरुध्ध लंबी लडाइ लडके आखीर‌ सफल होने वाली‌ नारी धन्यवाद के पात्र है ।
    1
    अनेको यातना सहे के जुल्म के विरुध्ध लंबी लडाइ लडके आखीर‌ सफल होने वाली‌ नारी धन्यवाद के पात्र है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    49 min ago
  • રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... બ્રેકિંગ ન્યુઝ રાજુલા... રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય... ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....
    3
    રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી....
બ્રેકિંગ ન્યુઝ 
રાજુલા...
રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી....
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી
ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી
ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય...
ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું...
નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે
રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    3
    ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે.
આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે.
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    1
    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.
    1
    બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    23 hrs ago
  • ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક
    1
    ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક
ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક
    user_Voice of Gujarat
    Voice of Gujarat
    રિપોર્ટર Una, Gir Somnath•
    1 hr ago
  • સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 ​ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ​આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. ​જય સોમનાથ 🙏
    1
    સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩
​
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
​આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી.
આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે.
​જય સોમનાથ 🙏
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • जनहित में फ्रोड सें सावचेत सावधान रहने के लीयें खास माहिती।
    1
    जनहित में फ्रोड सें सावचेत सावधान रहने के लीयें खास माहिती।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.