logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24 वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24

54 min ago
user_INDIAnews24
INDIAnews24
Accountant પલસાણા, સુરત, ગુજરાત•
54 min ago

वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24 वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24

More news from ગુજરાત and nearby areas
  • 25 વર્ષ જૂના લૂંટ વિથ મર્ડર કેસમાં રૂ. 20,000નો ઈનામી આરોપી મિથિલેશ ભૂમિ હારને ઝડપી પાડતી PCB સુરત શહેર
    1
    25 વર્ષ જૂના લૂંટ વિથ મર્ડર કેસમાં રૂ.
20,000નો ઈનામી આરોપી મિથિલેશ ભૂમિ
હારને ઝડપી પાડતી PCB સુરત શહેર
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા. ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા.
    1
    ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ


સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા.

ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ
સુરત ક્રાઈમ બ્રાન્ચે જાહેર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી ઇન્વર્ટર બેટરી ચોરતા બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓમાં રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાંડેનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ ગોડાદરામાં રહેતા હતા.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • सूरत मे मजदूरों के हक की मांग कर रहे यूनियन लीडर अजय दुबे ने सूरत शहर कलेक्टर महोदय श्री से कहा कि हमारी मांगे नहीं स्वीकार की गई तो 1 अक्टूबर को हम फिर!
    1
    सूरत मे मजदूरों के हक की मांग कर रहे यूनियन लीडर अजय दुबे ने सूरत शहर कलेक्टर महोदय श्री से कहा कि हमारी मांगे नहीं स्वीकार की गई तो 1 अक्टूबर को हम फिर!
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24 वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24
    1
    वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24 
वडनगर से वाराणसी निकली सेवा संकल्प यात्रा का अंकलेश्वर, वालिया और नेत्रंग में भव्य स्वागत#नरेंद्रमोदी #भाजपा #सेवासंकल्प #बिरसामुंडा #महाराणाप्रताप #गुजरात #IndiaNews24
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    54 min ago
  • અમરોલી પો.સ્ટે વિસ્તાર માંથી એક્સેસ મોપેડની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ.
    1
    અમરોલી પો.સ્ટે વિસ્તાર માંથી એક્સેસ મોપેડની 
ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ મોપેડ સાથે
 ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ.
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत जिले के पलसाना तालुका में पलसाना पुलिस स्टेशन के PI गणेश आरती में शामिल हुए।
    1
    सूरत जिले के पलसाना तालुका में पलसाना पुलिस स्टेशन के PI गणेश आरती में शामिल हुए।
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • मुंबई में तेज रफ्तार BMW ब्रिज से गिरी, तीन की मौत यह 20 सितंबर 2026 की ताज़ा मुंबई खबर है। रिपोर्टों के मुताबिक मुंबई के कोस्टल रोड पर लोटस जेट्टी के पास सुबह करीब 5 बजे तेज रफ्तार BMW नियंत्रण खोकर ब्रिज से नीचे जा गिरी। कार में चार लोग सवार थे- तीन की मौत हो गई और एक गंभीर रूप से घायल है। पुलिस मामले की जांच कर रही है।
    1
    मुंबई में तेज रफ्तार BMW ब्रिज से गिरी, तीन की मौत
यह 20 सितंबर 2026 की ताज़ा मुंबई खबर है। रिपोर्टों के मुताबिक मुंबई के कोस्टल रोड पर लोटस जेट्टी के पास सुबह करीब 5 बजे तेज रफ्तार BMW नियंत्रण खोकर ब्रिज से नीचे जा गिरी। कार में चार लोग सवार थे- तीन की मौत हो गई और एक गंभीर रूप से घायल है। पुलिस मामले की जांच कर रही है।
    user_Samay Prhar News
    Samay Prhar News
    Local News Reporter Chorasi, Surat•
    6 hrs ago
  • સુરત શહેરના 55 સિગ્નલના ઉપરથી 155 જેટલી બેટરી ચોરી કરનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડેને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ધોરણ-12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.. ચાવીથી ખોલતા જુલાઈ-2026થી આ ચોરીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. આરોપી રાજેશકુમાર બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે લાલમણીની એક્ટિવા લઈને નીકળતો હતો. રસ્તા પર પોતે ટ્રાફિક સિગ્નલનો ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોય તેવો ડોળ રચતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. ત્યારબાદ તે સિગ્નલ પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અંદરથી મોંઘી ઇન્વર્ટર બેટરીઓ કાઢી લેતો હતો. ચોરી કરેલી બેટરીઓ તે લાલમણી પાન્ડેને માત્ર 1,000 જેવી નજીવી કિંમતે વેચી દેતો હતો અને લાલમણી તે બેટરીઓને ભંગારમાં વેચી નફો કમાતો હતો... આરોપીઓએ 155 બેટરી ચોરી કર્યાંની કબૂલાત આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિત શહેરના 16 પોલીસ મથક વિસ્તારોમાં ૫૫ પોઈન્ટ પરથી કુલ 155 બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, પેટી ખોલવાની ચાવી, એક્ટિવા મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    3
    સુરત શહેરના 55 સિગ્નલના ઉપરથી 155 જેટલી બેટરી ચોરી કરનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડેને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ધોરણ-12 સુધી ભણેલા છે.
મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો..
ચાવીથી ખોલતા
જુલાઈ-2026થી આ ચોરીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. આરોપી રાજેશકુમાર બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે લાલમણીની એક્ટિવા લઈને નીકળતો હતો. રસ્તા પર પોતે ટ્રાફિક સિગ્નલનો ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોય તેવો ડોળ રચતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. ત્યારબાદ તે સિગ્નલ પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અંદરથી મોંઘી ઇન્વર્ટર બેટરીઓ કાઢી લેતો હતો. ચોરી કરેલી બેટરીઓ તે લાલમણી પાન્ડેને માત્ર 1,000 જેવી નજીવી કિંમતે વેચી દેતો હતો અને લાલમણી તે બેટરીઓને ભંગારમાં વેચી નફો કમાતો હતો...
આરોપીઓએ 155 બેટરી ચોરી કર્યાંની કબૂલાત આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિત શહેરના 16 પોલીસ મથક વિસ્તારોમાં ૫૫ પોઈન્ટ પરથી કુલ 155 બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, પેટી ખોલવાની ચાવી, એક્ટિવા મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે? મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે? અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે. ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?
    1
    શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?
મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે?
અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે.
ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે.
પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો.
મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.