હું દિનેશ જગદીશભાઈ ચૌહાણ રહું છું જેતપુર હું મકાન બાંધકામ ના કામ કરું છું મારા લગ્ન 2007 મા જામનગર બીના માધાભાઈ મકવાણા સાથે થયા હતા એમની મારે ત્રણ દીકરીઓ છે મારી પત્ની બીના ને 2017 માં કેન્સર ની બીમારી થી મૃત્યુ પામેલ છે એક વરસ પછી મારા બીજા લગ્ન રાજકોટ મીનાક્ષી રમેશભાઈ પરમાર સાથે કર્યા છે મારી ત્રણે દીકરીઓ ને મારા માં ને બાપા સાથે રાખીશ ને સાચવી એવું નક્કી કરેલ હતું પણ એક વર્ષ પછી દીકરા નો જન્મ થયો ત્યાર પછી ત્યાં રોકાઈ ગઈ હતી ને દીકરા ને રમાડવા મળવા ક્યારે દીધો નહીં અમે તેડવા જઈએ તો ના એની રીતના ઘરે થી એ લોકો પ્લાન કરી મોકલે આયા આવી ને સામે થી માથાકૂટ કરી એક દિવસ રોકાઈ ને સીધી પોલીસ સ્ટેશનને કેસ કરવા સરખી રીતના મારા સાથે પ્રેમ ક્યારે વર્તનના કર્યું નહીં ત્યાં મળવા જાવ તો પોલીસ સ્ટેશન માં કેસ કરવા ની ધમકી આપતી . કેસ કર્યા પછી મારી દીકરીઓ ને મા-બાપ સાથે રહેવું નથી અને દીકરા સાથે ત્યાં ખાધા ખોરાકી જોઈએ છે ત્યાં બધા નોકરી કરે એટલે કોઈ ને કઈ વાંધો નથી મારી સાથે છૂટા થવા ના 40 લાખ ની માંગણી કરે ને આવું પણ નથી સમાધાન કરવા માટે 20 લાખ ની માંગણી કરે છે. એમને આગળ ના પણ બે લગ્ન કરેલા હતા પહેલા લગ્ન બિલિયાળા ગામ અતુલ બોરીચા સાથે એક વર્ષ માં છૂટુ કરેલ બીજા લગ્ન રાજકોટ રોહીદાસ પરા માં પંકજ વાઘેલા સાથે કરેલ એ વાત અમારા થી છુપાવી હતી. મારા સસરા રમેશભાઈ પોપટભાઈ પરમાર આકાશવાણી માં નોકરી કરતા મારો સાળો મિલિંદ સરકારી શિક્ષક માં છે એમના લગ્ન આણંદપર ગામ કરેલ અને ત્રણ મહિનામાં છૂટાછેડા લીધેલા મારી સાળી રીના સરકારી નોકરી કરે છે નોકરિયાત કુટુંબ જોઈ ને મેં લગ્ન કરેલ પણ ઘરમાં મારા સાસુ શાંતાબેન રમેશ પરમાર નું હાલે છે આ મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા સાળો મિલિંદ સાળી રીના આ બધા લોકો મળી ને મને માનસિક દુઃખ ત્રાસ આપે કોઈ સરખી વાત નથી કરતા ને કોર્ટ ના ધક્કા ખવડાવી પોલીસ નો ડર બતાવી હું પાંચ વર્ષ થી હેરાન થાઉ છું હું કઈ કામ પણ નથી કરી શકતો એક મહિના બે તારીખ જવું પડે અત્યાર સુધીમાં વકીલ પૈસા આપી ને થાકી ગયો છું અને મારી પાસે મીનાક્ષી એના મમ્મી પપ્પા ને સમાજ ના આગેવાન સાથે બેઠક કરી ત્યારે 40 લાખ મોટી રકમ ની માંગણી કરે છે.સમાધાન કરવાના 20 લાખ માંગે છે . લગ્ન થયા ત્યાર પછી થી એક વરસ પછી હેરાન કરવા ઇરાદા હોય ત્યાં મારે એમના ઘરે જવાનું નહીં પોલીસ નિ ધમકી આપવી કોઈ સગા વાલા સાથે સરખી વાત ના કરવી અને ખોટી રીતના આજ પાંચ વર્ષ થી મને કોર્ટ કચેરીમાં ખોટા પુરાવા રજૂ કરી બે કેસ કરી આ લોકો હેરાન કરે છે અને માનસિક દુઃખ ત્રાસ આપી રૂપિયા મોટી રકમ માંગણી કરે છે એના સગાવાલા ને સામાજિક આગેવાન વકીલ થકી કેટલી વખત સમાધાન કરવા ગયેલા કે તમારે કઈ વાત નું દુઃખ છે તો એ એ કઈ સાંભળતા જ નથી મારો કંઈ વાંક ગુનો ના હોય અને ખોટી રીતના આ લોકો પોલીસ સ્ટેશન અને કોર્ટ ના ધક્કા ખવડાવી મને જેલ માં પુરાવા માંગે છે આનો મને ક્યાંય ન્યાય નથી મળતો નથી વકીલ ને પોલીસ નું એમ કહેવાનું થાય કાયદા બધા સ્ત્રી તરફ ના હોય છે ભલે એ સાચા હોય કે ખોટા અત્યારે એક કેસ માં ખોટા પુરાવા રજૂ કરી મને સજા કરેલ છે અને બીજા કેસ માં ખોરાકી મંજૂર કરેલ મારી પાસે એટલા બધા રૂપિયા પણ નથી મારી પત્ની હોય મને દુઃખ હોય તો પ્રેમ ને સાથ આપવા ના બદલે આ લોકોના માનસિક દુઃખ ત્રાસ થી હું આ લોકો થી કંટાળી ને આજે આત્મહત્યા કરું છું મારા મૃત્યુ ના જવાબદાર મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા એના બેન ભાઈ છે.મારે ત્રણ દીકરાઓ છે ખોટા કઈ વ્યસન નથી સીધો છું એટલે આ લોકો મને બહુજ હેરાન કરે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- नवागाम और राठौड़ परिवार में गहरा दुख फैला दिया है। बॉडी को अब गोंडल सिविल हॉस्पिटल में शिफ्ट कर दिया गया है, जिसके बाद सही वजह जानने के लिए राजकोट सिविल हॉस्पिटल में फॉरेंसिक पोस्टमॉर्टम किया जाएगा।1
- રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નં. 3ના બીજેપીના ઉમેદવાર અલ્પાબેન દિપકભાઈ દવે દ્વારા ગત ટર્મ માં કરેલા કામો તેમજ આવતી ટર્મ માં ચૂંટાયા પછી કરવાના કામો ની માહિતી આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ1
- આટકોટમાં જમીન બાબતની માથાકૂટમાં 46 વર્ષીય પંડિતભાઈ કુંવરીયાનો આપઘાત મૃતક સારવાર દરમિયાન નિવેદન આપ્યું મૃતદેહ પીએમ માટે રાજકોટ ખસેડાયો, સ્પષ્ટ કારણ જાણવા માટે પરિવારજનોની પોલીસ દ્વારા પૂછપરછ આટકોટમાં જમીન બાબતની માથાકૂટમાં 46 વર્ષીય પંડિતભાઈ કુંવરીયાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પંડિતભાઈ ને જમીન બાબતે માથાકૂટ ચાલતી હતી અને તેના કારણે આ પગલું ભરી લીધું .. પંડિતભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા. આટકોટ પોલીસને જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ. વીડિયો વાયરલ થયો1
- *ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા.* 15 થી વધુ પોલીસના કાફલા સાથે રજુ કરાયા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંના બે આરોપી રિઝવાન અને સમીરને ધંધુકાની કોર્ટમાં રજુ કરાયા.1
- ईरान इजराइल युध्ध का अमेरिका में पूर्व सैनिको द्वारा विरोध ।1
- લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ1
- મારી પત્ની બીના ને 2017 માં કેન્સર ની બીમારી થી મૃત્યુ પામેલ છે એક વરસ પછી મારા બીજા લગ્ન રાજકોટ મીનાક્ષી રમેશભાઈ પરમાર સાથે કર્યા છે મારી ત્રણે દીકરીઓ ને મારા માં ને બાપા સાથે રાખીશ ને સાચવી એવું નક્કી કરેલ હતું પણ એક વર્ષ પછી દીકરા નો જન્મ થયો ત્યાર પછી ત્યાં રોકાઈ ગઈ હતી ને દીકરા ને રમાડવા મળવા ક્યારે દીધો નહીં અમે તેડવા જઈએ તો ના એની રીતના ઘરે થી એ લોકો પ્લાન કરી મોકલે આયા આવી ને સામે થી માથાકૂટ કરી એક દિવસ રોકાઈ ને સીધી પોલીસ સ્ટેશનને કેસ કરવા સરખી રીતના મારા સાથે પ્રેમ ક્યારે વર્તનના કર્યું નહીં ત્યાં મળવા જાવ તો પોલીસ સ્ટેશન માં કેસ કરવા ની ધમકી આપતી . કેસ કર્યા પછી મારી દીકરીઓ ને મા-બાપ સાથે રહેવું નથી અને દીકરા સાથે ત્યાં ખાધા ખોરાકી જોઈએ છે ત્યાં બધા નોકરી કરે એટલે કોઈ ને કઈ વાંધો નથી મારી સાથે છૂટા થવા ના 40 લાખ ની માંગણી કરે ને આવું પણ નથી સમાધાન કરવા માટે 20 લાખ ની માંગણી કરે છે. એમને આગળ ના પણ બે લગ્ન કરેલા હતા પહેલા લગ્ન બિલિયાળા ગામ અતુલ બોરીચા સાથે એક વર્ષ માં છૂટુ કરેલ બીજા લગ્ન રાજકોટ રોહીદાસ પરા માં પંકજ વાઘેલા સાથે કરેલ એ વાત અમારા થી છુપાવી હતી. મારા સસરા રમેશભાઈ પોપટભાઈ પરમાર આકાશવાણી માં નોકરી કરતા મારો સાળો મિલિંદ સરકારી શિક્ષક માં છે એમના લગ્ન આણંદપર ગામ કરેલ અને ત્રણ મહિનામાં છૂટાછેડા લીધેલા મારી સાળી રીના સરકારી નોકરી કરે છે નોકરિયાત કુટુંબ જોઈ ને મેં લગ્ન કરેલ પણ ઘરમાં મારા સાસુ શાંતાબેન રમેશ પરમાર નું હાલે છે આ મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા સાળો મિલિંદ સાળી રીના આ બધા લોકો મળી ને મને માનસિક દુઃખ ત્રાસ આપે કોઈ સરખી વાત નથી કરતા ને કોર્ટ ના ધક્કા ખવડાવી પોલીસ નો ડર બતાવી હું પાંચ વર્ષ થી હેરાન થાઉ છું હું કઈ કામ પણ નથી કરી શકતો એક મહિના બે તારીખ જવું પડે અત્યાર સુધીમાં વકીલ પૈસા આપી ને થાકી ગયો છું અને મારી પાસે મીનાક્ષી એના મમ્મી પપ્પા ને સમાજ ના આગેવાન સાથે બેઠક કરી ત્યારે 40 લાખ મોટી રકમ ની માંગણી કરે છે.સમાધાન કરવાના 20 લાખ માંગે છે . લગ્ન થયા ત્યાર પછી થી એક વરસ પછી હેરાન કરવા ઇરાદા હોય ત્યાં મારે એમના ઘરે જવાનું નહીં પોલીસ નિ ધમકી આપવી કોઈ સગા વાલા સાથે સરખી વાત ના કરવી અને ખોટી રીતના આજ પાંચ વર્ષ થી મને કોર્ટ કચેરીમાં ખોટા પુરાવા રજૂ કરી બે કેસ કરી આ લોકો હેરાન કરે છે અને માનસિક દુઃખ ત્રાસ આપી રૂપિયા મોટી રકમ માંગણી કરે છે એના સગાવાલા ને સામાજિક આગેવાન વકીલ થકી કેટલી વખત સમાધાન કરવા ગયેલા કે તમારે કઈ વાત નું દુઃખ છે તો એ એ કઈ સાંભળતા જ નથી મારો કંઈ વાંક ગુનો ના હોય અને ખોટી રીતના આ લોકો પોલીસ સ્ટેશન અને કોર્ટ ના ધક્કા ખવડાવી મને જેલ માં પુરાવા માંગે છે આનો મને ક્યાંય ન્યાય નથી મળતો નથી વકીલ ને પોલીસ નું એમ કહેવાનું થાય કાયદા બધા સ્ત્રી તરફ ના હોય છે ભલે એ સાચા હોય કે ખોટા અત્યારે એક કેસ માં ખોટા પુરાવા રજૂ કરી મને સજા કરેલ છે અને બીજા કેસ માં ખોરાકી મંજૂર કરેલ મારી પાસે એટલા બધા રૂપિયા પણ નથી મારી પત્ની હોય મને દુઃખ હોય તો પ્રેમ ને સાથ આપવા ના બદલે આ લોકોના માનસિક દુઃખ ત્રાસ થી હું આ લોકો થી કંટાળી ને આજે આત્મહત્યા કરું છું મારા મૃત્યુ ના જવાબદાર મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા એના બેન ભાઈ છે.મારે ત્રણ દીકરાઓ છે ખોટા કઈ વ્યસન નથી સીધો છું એટલે આ લોકો મને બહુજ હેરાન કરે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1