જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન અને ગાંધીનગર ઝોન કક્ષાએ એવોર્ડ-પ્રમાણપત્ર પ્રાપ્ત કરી છાયાબેન રાવલે વધાર્યું બ્રહ્મ સમાજનું ગૌરવ છાયાબેન રાવલને ડબલ સિદ્ધિ પ્રાપ્ત કરી આનંદની લાગણી છવાઈ ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મા–14 આંગણવાડી કેન્દ્રની કાર્યકર છાયાબેન રાવલએ ઇનોવેશન ફેસ્ટિવલ–2026માં દ્વિગુણ સિદ્ધિ મેળવી સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા કક્ષાએ યોજાયેલા ઇનોવેશન ફેસ્ટિવલ–2026માં છાયાબેને શિક્ષણ અને બાળ વિકાસ ક્ષેત્રે રજૂ કરેલા નવીન પ્રયોગોને જજ પેનલ દ્વારા ખુબ બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા, ઇડર ખાતે યોજાયો હતો. તેમના ઉત્તમ પ્રદર્શન બદલ તેમને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું અને ટ્રોફી તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાયેલા ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પણ તેમણે ભાગ લીધો

- ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો પ્રારંભ1
- રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.1
- कारमेल इंग्लिश स्कूल अंबाजी/कुंभरिया में स्टैंडर्ड 10th के छात्रों और छात्राओं के लिए दिनांक 16.02.2026 को दीक्षांत समारोह का आयोजन किया गया। उनकी एग्जाम्स और रिजल्ट्स एवम तद पश्चात के जीवन हेतु शुभकामनाएं....!1
- પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભુ થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો1
- અમેરિકા-ભારત વેપાર કરારથી ગુજરાતના કપાસ-મકાઈ ખેડૂતોને પારાવાર નુકસાન, કલેક્ટરને આવેદન આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા **ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર (India-US Trade Deal)**નો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીના મતે આ કરારથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટમાં AAP ગુજરાતે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ખેડૂતો અને પશુપાલકો વિરોધી છે. આ કરાર હેઠળ અમેરિકન કૃષિ ઉત્પાદનો જેમ કે મકાઈ, સોયાબીન, કપાસ વગેરેની આયાત પર ટેરિફ ઘટાડવાથી અથવા ખોલવાથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે અને તેમની આજીવિકા પર અસર પડી શકે છે. આ સંદર્ભે AAPના મહેસાણા જિલ્લા પ્રમુખ **જયદેવસિંહ ચાવડા (એડવોકેટ)**એ જિલ્લા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને મહેસાણા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદન ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમાન રીતે પાઠવવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે. AAP ગુજરાતના આ વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી ગુજરાત જેવા કપાસ, મકાઈ અને અન્ય પાકોના મોટા ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોની આવક ઘટશે, પશુપાલનને અસર થશે અને નાના વેપારીઓનો વેપાર પણ પ્રભાવિત થશે. પાર્ટીએ સરકારને આ કરાર પર પુનર્વિચાર કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે. આ વેપાર કરારના વિરોધમાં AAP દ્વારા આગામી દિવસોમાં વધુ આંદોલન અને જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના છે, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના હિતો સુરક્ષિત રહે.1
- Post by Pooja patel1
- Post by Yusuf Bahai1
- ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત1