તળાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શેત્રુંજી નદી પર તૂટી ગયેલા કોઝવે અને અધૂરા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબ અંગે આકરી ટીકા કરી હતી. આ મુલાકાતમાં તળાજા વિધાનસભાના પ્રભારી માવજીભાઈ, વરિષ્ઠ આગેવાન પ્રાગજીભાઈ બી. ધાંધલ્યા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડીયા, સંગઠન મંત્રી બાબુભાઈ જાંબુચા, જતીનભાઈ બેલડીયા તેમજ યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ દેવળીયાથી દાત્રડ વચ્ચે બનેલા માર્ગની પણ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવા છતાં સાઇડ વૉલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ધોવાઈ જતાં તેની પહોળાઈ ઘટી ગઈ છે અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વહીવટમાં સુધારા તથા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ આગેવાનોએ ખાસ કરીને તળાજાના ટીમાણા અને દત્રાડ ગામને જોડતા શેત્રુંજી નદી પરના કોઝવેની સ્થિતિ અંગે સ્થળ પર જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તળાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શેત્રુંજી નદી પર તૂટી ગયેલા કોઝવે અને અધૂરા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબ અંગે આકરી ટીકા કરી હતી. આ મુલાકાતમાં તળાજા વિધાનસભાના
પ્રભારી માવજીભાઈ, વરિષ્ઠ આગેવાન પ્રાગજીભાઈ બી. ધાંધલ્યા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડીયા, સંગઠન મંત્રી બાબુભાઈ જાંબુચા, જતીનભાઈ બેલડીયા તેમજ યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ દેવળીયાથી દાત્રડ વચ્ચે બનેલા માર્ગની પણ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ
માટેની વ્યવસ્થા હોવા છતાં સાઇડ વૉલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ધોવાઈ જતાં તેની પહોળાઈ ઘટી ગઈ છે અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી
પાર્ટીના આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વહીવટમાં સુધારા તથા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ આગેવાનોએ ખાસ કરીને તળાજાના ટીમાણા અને દત્રાડ ગામને જોડતા શેત્રુંજી નદી પરના કોઝવેની સ્થિતિ અંગે સ્થળ પર જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
- તળાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શેત્રુંજી નદી પર તૂટી ગયેલા કોઝવે અને અધૂરા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબ અંગે આકરી ટીકા કરી હતી. આ મુલાકાતમાં તળાજા વિધાનસભાના પ્રભારી માવજીભાઈ, વરિષ્ઠ આગેવાન પ્રાગજીભાઈ બી. ધાંધલ્યા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડીયા, સંગઠન મંત્રી બાબુભાઈ જાંબુચા, જતીનભાઈ બેલડીયા તેમજ યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ દેવળીયાથી દાત્રડ વચ્ચે બનેલા માર્ગની પણ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવા છતાં સાઇડ વૉલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ધોવાઈ જતાં તેની પહોળાઈ ઘટી ગઈ છે અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વહીવટમાં સુધારા તથા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ આગેવાનોએ ખાસ કરીને તળાજાના ટીમાણા અને દત્રાડ ગામને જોડતા શેત્રુંજી નદી પરના કોઝવેની સ્થિતિ અંગે સ્થળ પર જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.4
- જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.1
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.4
- અમરેલીમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ વાયરલ ઓડિયોમાં ખેડૂતોને ધમકી આપવામાં આવી હોવાનો કથિત દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં 'વિજ પોલની કામગીરી નહીં અટકાય, નહીં તો કેસ થશે' તેવો કથિત દાવો સાંભળવા મળી રહ્યો છે. આ વાયરલ ઓડિયો સામે આવ્યા બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. જોકે, આ વાયરલ થઈ રહેલા ઓડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી।1
- બનારસ પોતાની વિશ્વપ્રસિદ્ધ બનારસી સાડીઓ, ગુલાબી મીનાકારી અને લાકડાના રમકડાં માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે અહીંના સ્થાનિક કારીગરોને એક નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, બનારસમાં એક અત્યંત શાનદાર 'યુનિટી મોલ' (Unity Mall) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય મોલ નહીં હોય, પરંતુ અહીં દેશભરના 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) અને બનારસની તમામ સ્થાનિક હસ્તકળાઓ માટે એક જ છત નીચે સૌથી મોટું બજાર સજશે. આ ભવ્ય પહેલના કારણે વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ હવે કોઈપણ વચેટિયા વિના સીધા જ સ્થાનિક કારીગરો પાસેથી તેમની અદભુત કળા ખરીદી શકશે. આ આત્મનિર્ભર બની રહેલી કાશીની એક નવી ઉડાન છે. હર હર મહાદેવ!1
- વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે સુરતની મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી છે. તેઓ સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત ત્રણ દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે સુરત પહોંચ્યા છે. સુરતમાં લાંબા સમય બાદ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની આવી કોઈ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. દિલ્હી ગેટ સ્થિત VHP કાર્યાલય ખાતે આલોક કુમારની અધ્યક્ષતામાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ મીડિયા સંબોધન દરમિયાન અધ્યક્ષ આલોક કુમાર દ્વારા રામ મંદિરમાં થયેલ ચોરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે લવ જિહાદના મુદ્દા પર પણ પોતાનું નિવેદન આપ્યું છે.1
- ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મોદી સરકારની વાતોનું વિશ્લેષણ અજય શુક્લાની જુબાનીથી સાંભળવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં અજય શુક્લા દ્વારા મોદી સરકારની વાતોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.1
- સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પૈસાની લેતીદેતીની બાબતમાં મિત્રોએ જ આ મોતનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.1